13 વર્ષ બાદ અક્ષય કુમાર ફરી હિટ જોડી સાથે ચમકશે

September 13, 2018 at 6:53 pm


બાેલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર 13 વર્ષ બાદ ફરી એકવાર ખિલાડી ફિલ્મના નિદેૅશક જોડી સાથે કામ કરનાર છે. આ અંગે અક્ષય કુમારે તૈયારી દશાૅવી છે. હિટ જોડીની સાથે કામ કરવાને લઇને બન્ને આશાવાદી છે. એવા હેવાલ આવી રહ્યાા છે કે કેટલાક પ્રાેજેક્ટમાં વ્યસ્ત રહેલા અક્ષય કુમારે અબ્બાસ મસ્તાનના નિદેૅશનમાં બનનાર ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઇ છે. અબ્બાસ મસ્તાન સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યાા છે. અબ્બાસ મસ્તાનના નિદેૅશનમાં બનેલી એતરાજ ફિલ્મમાં તે છેલ્લે અક્ષય કુમાર જોવા મળ્યો હતાે. મિડિયા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સ્ક્રીÃટ અક્ષય કુમાર વાંચી ચુક્યો છે. તેને પટકથા ખુબ પસંદ પડી છે. ફિલ્મમા 12 પાત્રો રાખવામાં આવ્યા છે. એવી આશા છે કે આ ફિલ્મને લોકો ખુબ પસંદ કરનાર છે. આને શુટ કરવા માટે અક્ષય કુમાર તેના વ્યસ્ત કાર્યક્રમ હેઠળ 25 દિવસ કાઢનાર છે. જો કે પટકથા પર અક્ષય કુમારે સ્પષ્ટ રીતે કામ કરવાની તૈયારી દશાૅવી નથી. આ પહેલા અક્ષય કુમાર અબ્બાસ મસ્તાની સાથે ખિલાડી, એતરાજ અને અજનબીમાં નજરે પડâાે હતાે. એટલુ જ નહી એક વર્ષમાં અનેક ફિલ્મો કરવા માટે જાણીતા રહેલા અક્ષય કુમારે હાલમાં તેની ગાેલ્ડ ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી હતી. ગાેલ્ડ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ ગયા બાદ હવે અબ્બાસ મસ્તાનની ફિલ્મમાં તે કામ કરનાર છે. ફિલ્મમાં તેની સાથે મૌની રોય નજરે પડી હતી. આ ફિલ્મ હિટ રહ્યાા બાદ તેની પાસે વધારે સારી ફિલ્મ આવી રહી છે. હાલમાં તે કેસરી નામની ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. જેમાં તેની સાથે પરિણિતી ચોપડા કામ કરી રહી છે.

Comments

comments

VOTING POLL