15 મિનિટમાં ચમકી જશે ચહેરો, નવરાત્રિમાં જરૂર અજમાવો આ માસ્ક

October 9, 2018 at 10:53 am


નવરાત્રીની તૈયારીઓ ખેલૈયાઓએ પ્રેક્ટિસ સાથે શરૂ કરી દીધી હશે. નવ દિવસ સુધી અવનવા ચણીયાચોળી પહેરી મેકઅપ કરી ગરબે ઘુમવા યુવાહૈયાઓમાં ભારે થનગનાટ રહે છે. તેવામાં જરૂરી છે કે તમે ત્વચાને અંદરથી સુંદર બનાવો. આ કામ કરવા માટે તમારે વધારે સમય પણ આપવો નહીં પડે. માત્ર ૧૫ મિનિટમાં તમે ચહેરાને ચમકાવી શકો છો….

એક ચમચી દહીં, એક ચમચી ચણાનો લોટ લઈ એક વાટકીમાં સારી રીતે મિક્સ કરો. બ્રશથી આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ માસ્કને ચહેરા પર ઓછામાં ઓછી 15 મિનિટ રાખો. માસ્ક સુકાઈ જાય પછી તેને હુફાળા ગરમ પાણીથી ધોઇ લો…

Comments

comments

VOTING POLL