March 16, 2018 at 7:08 pm


રાજકોટ: ચાતુર્વેદી મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ કામેશ્ર્વર પંડયા (ઘડીયાળી)ના પત્ની નિર્મલાબેન (ઉ.85) તે સ્વ. નાગેશ્ર્વરભાઈ ભીમજીભાઈ પંડયાના પુત્રી તથા મુકેશભાઈ (જીઈબી), અશ્ર્વિનભાઈ (જીઈબી) અને સ્વ. હરેન્દ્રભાઈ (રાજુ), પ્રદીપભાઈ, નરેશભાઈ, દિનેશભાઈ (સૌ. યુનિ.), જયોતિબેન પ્રકાશકુમાર જોષી (બરોડા)ના માતુશ્રીનું તા.15ને ગુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.19ને સોમવારે સાંજે 4થી 6 મોઢબ્રાહ્મણ બોર્ડિંગ ગુલાબવાડી 1 મીલપરા મેઈનરોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ: પ્રદીપસિંહ રણજીતસિંહ જાડેજા મુળ ગામ ભાવાભી ખીજડીયા હાલ રાજકોટ (ઉ.57) તે ઘનશ્યામસિંહ, હરિશ્ર્ચંદ્રસિંહ તથા નરવીરસિંહના ભાઈનું તા.15ને ગુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17ને શનિવારના રોજ સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન હાઉસીંગ બોર્ડ બ્લોક નં.એલ 26-27 અક્ષરમાર્ગ શેરી નં.6 મહિલા કોલેજ સામે રાજકોટ ખાતે રાખ્યું છે.
વેરાવળ : સ્વ.ભીમજીભાઇ હંસરાજભાઇ ગઢીયાના પુત્ર પ્રવીણચંદ્ર ઉ.વ.66 તે દામભાઇ (કાપડવાળા), સ્વ.નંદલાલભાઇ, પ્રભુદાસભાઇ ના ભાઇ તથા તુષારભાઇ (મોરબી), રીતેશભાઈ (જામનગર), મિતલબેન, નિકીતાબેન ઘર્મેન્દભાઇ રાયચુરા (તાલાલા) ના પિતાશ્રી અને સ્વ.ગીરઘરલાલ અમરશીભાઇ પલાણ (કુતીયાણા વાળા) ના જમાઇનું તા.15 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયરપક્ષ સાદડી તા.16-3-ર018 ના શુક્રવારે બપોરે સાડા ચાર કલાકે નવા રામમંદિર (ખડખડ), ગરબી ચોક, વેરાવળ ખાતે રાખેલ છે.
રાજકોટ: હીરાભાઈ ભીમાભાઈ મીર (નાનાભાઈ ભરવાડ) તે મુનાભાઈ અને મેહલભાઈના પિતાશ્રી તે સગરામભાઈ તથા સાજણભાઈના ભાઈનું તા.14-3ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.17-3ને શનિવારના રોજ સાંજે 4થી6 તેમના નિવાસસ્થાન નવલનગર-3ના ખુણે, ખોડિયાર મંડપ સામે, મવડી રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.
રાજકોટ: નવીનચંદ્ર કપુરચંદ્ર પાણીના પત્ની હંસાબેન (કાલસળીવાળા) તે રોહીત અને કોમલના માતુશ્રીનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થના સભા રિધ્ધી-સિધ્ધી પાર્ક શેરી નં.3, ગોંડલ ચોકડી પાસે, રાજકમલ પેટ્રોલ પંપ સામે, રાજકોટ ખાતે સોમવારે તા.19-3ના રોજ સવારે 10થી12 રખાઈ છે.
રાજકોટ: મુળ આરંભડા હાલ રાજકોટ જીતેન્દ્રસિંહ ભાવસિંહ વાઢેર (એકસ સર્વિસમેન)ના પત્ની સજ્જનબા તે પ્રદિપસિંહ તથા મહિપાલસિંહ (વિજય કોમ.બેન્ક)ના માતુશ્રી તે હષર્બિા ચંદ્રસિંહ ગોહિલ (રેવન્યુ તલાટી લોધીકા)ના નાનીમાનું અવસાન થયું છે. તેનું બેસણું તા.17-3ને શનિવારે સાંજે 4થી6 તેમના નિવાસસ્થાન 84-ગવર્મેન્ટ કવાર્ટર, બ્લોક નં.1/11, પરિમલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખ્યું છે.

Comments

comments

VOTING POLL