ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું 2.0 ફિલ્મનું ટીઝર, જોઈ લો તમે પણ

September 13, 2018 at 11:10 am


બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અને સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 2.0નું ટીઝર ગણેશ ચતુર્થીના પર્વ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર વિલનની ભૂમિકામાં છે. 2.0 રજનીકાંતની ફિલ્મ રોબોટની સીક્વલ છે. ટીઝર રીલીઝ થયાના થોડા જ કલાકોમાં તેને લાખો વ્યુઝ મળી ચુક્યા છે. ફિલ્મનું ટીઝર અનેક ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે.

Comments

comments