2018માં સિદ્ધાર્થ-આલિયાનું બ્રેક અપ નક્કીઃ સોનાક્ષી સિંહા

February 8, 2018 at 6:48 pm


નેહા ધુપિયાના ટાૅક શાૅ ‘બીએફએãસ વીથ વાૅગ’માં સોનાક્ષી સિંહા અને મનિષ મલ્હોત્રા ફિલ્મ જગતના સનસનીખેજ અને શોકીગ ન્યુઝ જાહેર કરવાના મુડમાં હતા. જોકે આ ટાૅક શાૅ બોલીવૂડ સેલિબ્રિટીઝ દ્વારા આવા સનસનીખેજ નિવેદન માટે જાણીતો છે, પરંતુ સોનાક્ષીવાળો એપીસોડ અત્યાર સુધીનો સૌથી વધુ બેધડક અને સનસનીખેજ રહ્યાે હતો.

રણવીર અને દિપીકાને તેમના સંબંધોનો જાહેરમાં એકરાર કરવાનું કહેવાનું જાણે કે પૂરતું ના હોય તેમ તેઆે બોલીવૂડના ટોપ સિક્રેટ એક પછી એક ખોલતા ગયા હતા. અત્યાર સુધી આલિયા ભટ્ટ અને સિદ્ધાથર્ મલ્હોત્રાના સંબંધો વિશે આપણે અંદાજ જ લગાવી રહ્યા છીએ, પરંતુ જ્યારે ફોર્સ-ટુની અભિનેત્રી સોનાક્ષીને સવાલ કરવામાં આવ્યો કે 2018માં કયું સેલિબ્રીટી કપલ છૂટું પડશે ત્યારે તેણે બેધડક પળવારનો પણ વિલંબ કર્યા વિના કે શબ્દોની ચોરી કર્યા વિના જણાવી દીધું, આલિયા-સિદ્ધાથર્.
‘સ્ટૂડન્ટ આૅફ ધ યર’ના કલાકારોએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો એકરાર નથી કયોર્. તેઆે સાથે ફરવા જાય છે, વેકેશન સાથે મનાવે છે, પણ પોતાના સંબંધ વિશે મગનું નામ મરી પાડતા નથી, જે સોનાક્ષીએ જણાવી દીધું. જોકે સોનાક્ષીની ભવિષ્યવાણી થાેડી સ્ફોટક અને શોકીગ લાગી અને એવું વિચારવાનું જરૂર મન થયું કે એવું તે શું થયું હશે કે સોનાક્ષીએ આવી ભવિષ્યવાણી કરીં

Comments

comments