2019ના વર્લ્ડ કપની તૈયારી શરૂ, ICCએ રિલીઝ કર્યો video

August 10, 2018 at 12:39 pm


2019માં રમાનાર વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આગામી વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાશે ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ કપનો પ્રોમો પણ રિલીઝ કર્યો છે. આ વિડીયોમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિન્ટૉફ ડાન્સર્સના એક ગ્રુપને લીડ કરી ‘ઑન ધ ટોપ ઑફ ધ વર્લ્ડ’ ગાતા જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે 30 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન વર્લ્ડકપ રમાશે જેમાં 10 ટીમો ભાગ લેશે.

Comments

comments

VOTING POLL