August 29, 2018 at 12:46 pm


31મીઆે યોજાશે વડવા બ વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરનાં વડવા-બ વોર્ડ બ્રહમર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા નં.1-2, કુંભારવાડા સર્કલ ખાતે તા.31-8-નાં રોજ સવારના 9-00 થી સાંજના 5-00 (અરજી િસ્વકારવાનો સમય 2 વાગ્યા સુધીનો રહેશે) દરમ્યાન યોજાનાર છે.
રાજયવેરા ખાતાને લગતા પ્રશ્નો અંગે ફરીયાદ નિવારણ સેલની બેઠક અંગે
સૌરાષ્ટ્ર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની યાદીમાજ જણાવ્યા મુજબ પાંચ સપ્ટેમ્બરના સંયુકત રાજયવેરા કમિñરની કચેરી એસ-20, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ફરીયાદ નીવારણ સેલ (ગ્રીવન્સ સેલ)ની બેઠકનું આયોજન બપોરે 12 કલાકે કરવામાં આવેલ છે. જેઆેએ વાણીજિયક વેરા ખાતાને લગતા પ્રશ્નો રજુ કરવાના હોય તેઆેએ સબંધીત વર્તુળના નાયબ રાજયવેરા કમિñરને તા.1-9 સુધીમાં અચુક મળી જાય તે રીતે 3 નકલમાં રજુ કરવાના રહેશે. સમયમર્યાદા બહાર આવેલ પ્રશ્નોનો સદર મીટીગમાં સમાવેશ કરી શકાશે નહી.
નટરાજ સ્કુલમાં રક્ષાબંધનની ઉજવણી
પી.એન.આર.સોસાયટી સંચાલિત ‘નટરાજ’ સી.પી.સ્કુલમાં તા.23-8નાં રોજ લાયન્સ કલબ, ભાવનગર (વેસ્ટ) તથા લાયોનેસ કલબ, ભાવનગરનાં સભ્યઆેના અતિિથ વિશેષ પદે દિવ્યાંગ વિદ્યાથ}આે સાથે રક્ષાબંધન પર્વની ઉમંગોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતે લાયન્સ કલબ વેસ્ટ તરફથી વિદ્યાથ}આેને ફºડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા.
કૃભકો દ્વારા બેલા ગામે ખેડુત સભા યોજાઇ
રાિષ્ટ્રય લેવલની સહકારી સંસ્થા કૃષક ભારતી કો.આેપ.લી. ‘કૃભકો’ દ્વારા તળાજા તાલુકાના બેલા ગામે મંડળીના પ્રમુખ ભાભલુભાઈ નાઝાભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને ખેડુત સભા યોજાઇ. કાર્યક્રમમાં કૃભકોના અધિકારી સોરઠીયાભાઇએ મંડળીની તેમજ ગ્રામ્ય ખેડુતોની આિથર્ક પ્રગતી તેમ જ સમાજ પ્રત્યેની ફરજ વિશે વિસ્તૃત માહિતી આપેલ સાથાેસાથ કેમીકલ યુકત ખાતરો તથા દવાનો વપરાશ આેછો કરી સેિન્દ્રય ખાતર તેમજ જૈવિક પ્રવાહી ખાતરો વાપરી ખેતીની ફ્રળદ્રºપતાને જાળવી આેછા ખર્ચે વધુ ઉત્પાદન કઇ રીતે લઇ શકાય તેની વિસ્તૃત માહિતી આપેલ.
સમજુબેન પટેલએ આપ્યુ દેહદાન
તા.18-8-18ના રોજ સ્વ.સમજુબેન નરશીભાઇ પટેલ (ઉ.વ.87)નું અવસાન થતા સદ્રગતની ઇચ્છા અનુસાર તેમના કુંટુંમ્બીજનોએ દેહદાનું પુÎય કર્યુ હતું. ઇન્ડીયન રેડકોસ સોસાયટી દ્વારા અણમોલ દેહદાનનો સ્વીકાર કર્યો હતો. તેમજ રેડક્રાેસ સોસાયટીએ વિદ્યાથ}આેના તબીબી શિક્ષણ અને સંશોધન અથર્ે દેહદાન મેડીકલ કોલેજ તબીબી શિક્ષણ માટે મોકલી આપેલ છે.
નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ડો.એચ.એન.વાઘેલાનું વ્યાખ્યાન યોજાયુ
મહારાજા કૃષ્ણકુમરસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાથ}નીઆે માટે આેરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એમ.કે.બી.યુનિ.ના હિન્દી વિભાગના ડો.એચ.એન.વાઘેલાનું ‘વર્તમાન સમય મેં ભાષા કી િસ્થતી આૈર ગતી’ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
ડોમીસાઈલ સર્ટીફિકેટની ચકાસણી 30-31 આેગષ્ટ સરકારી મેડીકલ કોલેજમાં કરાશે
અધ્યક્ષ ડોમીસાઈલ સર્ટીફિકેટ ચકાસણી સમીતી અને નાયબ કલેકટર, શિહોરના જણાવ્યા અનુસાર સરકારના સુઘારા પ્રવેશ નિયમો અન્વયે જે વિદ્યાથ} ગુજરાત રાજયનો ડોમીસાઈલ હોય, તેને પ્રવેશ આપવા સંદર્ભે એડમીશન કમીટી ફોર પ્રાેફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોષ}શ મા પ્રવેશ મેળવવા પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી એડમીશન કમીટીની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરેલ છે. આ યાદીમા સામેલ વિદ્યાથ}આે કે જેઆેએ ભાવનગર જીલ્લામાંથી ડોમીસાઈલ સર્ટીફીકેટ મેળવેલ હોય તેવા જ વિદ્યાથ}આેએ તા. 30 તથા 31 ના રોજ 10 થી 2 તથા 4 થી 6 સુધી ગ્રાઉન્ડ ફ્લાેર, સરકારી મેડીકલ કોલેજ, એસટી બસ સ્ટેન્ડ પાછળ, ભાવનગર ખાતે વિદ્યાથ}આેના ડોમીસાઈલ સર્ટીફીકેટની ચકાસણી માટે નિયત સમિતિના સભ્યો સમક્ષ નીચે મુજબના આધાર પુરાવાઆે સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
સંસ્કૃત સમુહ ગીત સ્પર્ધામાં બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ પ્રથમ
સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગીત સમુહ ગાન સ્5ર્ધામાં ભાવનગર શહેરની વિવિધ શાળાઆેએ ભાગ લીધો હતો. જેમાં બી.એમ.કોમર્સ હાઇ.ભાવનગરની ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેમા પંડયા જાહન્વી જયેશભાઇ, ત્રિવેદી મિિશ્રતા નિખીલભાઇ, ગોહીલ નિલમ પરેશભાઇ, મહેતા જાનવી વિપુલભાઇનો સમાવેશ થયો હતો.
દયારામબાપા બાલમંદિર પ્રાથ.શાળા રક્ષાબંધનની ઉજવણી
શાળાની તમામ બહેનોએ ભાઇઆેને રાખડી બાંધી ભાઇ-બહેનનાં પ્રેમસમા પર્વની ઉજવણી કરી. આ કાર્યક્રમને સફળ બનવવા શાળામાં સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
આર્ટ આેફ લિવિંગ પરીવારો સાપ્તાહિક દીવ્ય સત્સંગ
બુધવાર આજે રાત્રે 9 કલાકે 2156-સી, નીતા પાર્ક, હિલડ્રાઇવર રોડ, ઘંટી પાસે રાખેલ છે.

Comments

comments

VOTING POLL