February 22, 2019 at 2:52 pm


બીએમ કોમર્સ હાઇસ્કુલમાં ‘વાંચે બીએમ’ કાર્યક્રમ
તા.21ને વિશ્વ માતૃભાષા ગૌરવદિન નિમિત્તે બી.એમ.કોમર્સ હાઇસ્કુલમાં મૌન સમુહ વાંચનનો કાર્યક્રમ બપોરે 12.15થી 1.15 દરમ્યાન શાળાનાં મેદાનમાં વૃક્ષોનાં છાયા તળે યોજાયો હતો. વિદ્યાથ}આે અભ્યાસક્રમ સિવાયનું વાંચન કરશે. આ કાર્યક્રમમાં ઘોઘાસર્કલ વિસ્તારનાં નાગરિકો તથા વાલીઆેને જોડાવા પણ અનુરોધ છે. આ ઉપરાંત ગૌરવદિન નિમિત્તે ભાષા સાહિત્ય મંડળ દ્વારા વિવિધ પ્રવૃિત્તઆેનું આયોજન કરવામાં આવેલ છે.
તણસા પાશ્વર્ ભિક્તધામ
તણસા પાશ્વર્ ભિક્તધામ સાલગીરી નિમિત્તે તા.25ને સોમવાર વિનામુલ્યે બસ ઉપડશે નામ નાેંધાવવા માટે બસ નં.1 દાદાસાહેબ વાડીલાલ જે કનાડીયા સીટી સેન્ટર કોમ્પલેક્ષ 1લો માળ નં.111-એ 11થી 6 કાળાનાળ બસ નં.2 પÚપ્રભુ જિનાલય, ભદ્રેશ બી.મહેતા, 1 સુધર્મ ફલેટ, દેરી રોડ, પÚપ્રભુ જિનાલય સામે, કોન્ટેક કરવો વધુ માહિતી માટે ભદ્રેશ મહેતા 9429164517નો સંપર્ક સાધવા જણાવાયું છે.
નંદકુંવરબા મહિલા કોલેજ પરીક્ષાની માર્કશીટ અંગે સુચનાં
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાથ}નીઆેને જણાવવાનું કે, યુનિવસિર્ટી દ્વારા લેવાયેલ આેકટો-નવેમ્બર-18માં લેવાયેલ પરીક્ષા બીએ.સેમ-5ની માર્કશીટ આવી ગયેલ હોય તો કોલેજમાંથી મેળવી લેવી.
કૃત્રિમ હાથનાં દદ}આે માટે ખાસ નિઃશુલ્ક કેમ્પ
સર્વ મિત્ર ટ્રસ્ટ અને કે.આર.દોશી ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે પ્રાેસ્થેટીક એટલે કે, કૃત્રિમ હાથનાં ફ્રી કેમ્પનું આયોજન આગામી દિવસોમાં થનાર છે એ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. તો જેમનો હાથ કોણીથી થાેડો વધારે હોય તે લોકો એમનો ફોટો લઇ કે.આર.દોશી કોલેજ પર રજીસ્ટ્રેશન કરાવી લે અથવા નીચેનાં નંબર પર વોટ્સઅપ કરી દો 9998010608-9824495970 કેમ્પની તારીખ પછી જાહેર કરવામાં આવશે.
ડાયાબિટીસનાં દદ}આે માટે ખાસ નિઃશુલ્ક સેમિનાર
સર્વ મિત્ર ટ્રસ્ટ અને કેઆર દોશી ટ્રસ્ટ છેલ્લા ઘણાં સમયથી કિડની ફેલ દદ}આે માટે કામ કરે છે. ડાયાબિટીસ કિડની ફેલ થવાનાં મુખ્ય કારણોમાંનું એક અગત્યનું કારણ છે. આથી ડાયાબિટીસનાં દદ}આે માટે જાગૃતિ અને કેર માટે ડો.વિષ્ણુગીરી ગોસ્વામી (એમ.ડી. ફીઝીશ્યન)નાં માર્ગદર્શનનો એક સેમિનાર 24ને રવિવારે સવારે સાડા દસથી સાડા બાર કેઆર દોશી કોલેજ, વૃધ્ધાશ્રમ સામે, ધોઘાસર્કલ પાસે, ભાવનગર ખાતે યોજેલ છે. આ સેમિનારનો લાભ લેવા માંગતા દદ}આેએ કેઆર દોશી કોલેજ, ભાવનગર માધવ બુક સ્ટોલ, સુમેરૂ કોમ્પલેક્ષ, શોપ નં.2, ડોન ચોક, ભાવનગર ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.
વૃધ્ધો તથા દદ}આે માટે સેવા જોગ
જેઆે વૃધ્ધો હોય-હોસ્પિટલ હોય-દદ} હોય-વૃધ્ધાશ્રમ હોય-ઘરે હોય તેઆેનાં માટે દરેક જાતની ધામિર્ક qક્રયા નવકાર મહામંત્રનાં જાણ મહામંગલિક ધામિર્ક વાંચન ધામિર્ક ગીતો-દરેક જાતની ધામિર્ક qક્રયા વિનામુલ્યે ત્યાં કરવામાઃ આવશે અને જેમની પાસે કોઇપણ ધર્મનાં ધામિર્ક પુસ્તકો ગીતોની ચોપડી વધારે હોય દદ} હોસ્પિટલ, વૃધ્ધાશ્રમ, બીજાને ઉપયોગ લાગે તે માટે આપવા માટે 648/બી-3મહાવીર બોરડીગેટ ડો.જાની વાળી ગલી ભાવનગર મહાવીર બંગલો તુષાર શાહનો સંપર્ક કરવો.
માં આનંદનાં ગરબા
તા.21ને ગુરૂવારે રાત્રે 9.30 કલાકે વડવા ખડીયા કુવા આનંદ ગરબા પરિવારનાં માતાજીનાં પાઠ ચિતાથર્ભાઇનાં નિવાસ સ્થાને મણીરત્નમ પુરમ ફલેટ સુભાષનગર, એરપોર્ટ રોડ ભાવનગર ખાતે યોજાયા હતા.
357મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ
શિશુવિહાર સંસ્થા આયોજીત સ્વ.સુર્યાબાની સ્મૃતિમાં હસ્તે મુળરાજસિંહ રાણાનાં સૌજન્યથી તા.22ને શુક્રવારે સવારે 9થી 11 શિશુવિહારમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, ભાવનગર તથા શિવાનંદ આઇ હોસ્પિટલ, વિરનગરનાં સહયોગથી યોજાનાર આ યજ્ઞમાં વિનામુલ્યે આંખ તપાસ કરી જરૂરિયાતમંદને આંખનાં ડ્રાેપ્સ અપાશે તથા મોતિયાનાં આેપરેશન કરી નેત્રમણી મુકી અપાશે. આ ઉપરાંત ચશ્માનાં નંબર કાઢી આેપરેશનવાળાને ચશ્મા અપાશે. વહેલા તે પહેલાનાં ધોરણે 200 નામ નાેંધવાનાં હોઇ જે ભાઇ-બહેનોને આંખ તપાસ કરાવવી હોય તેમણે આજે સવારે 9.30 કલાકે શિશુવિહારમાં રેશનકાર્ડ અથવા આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખી નામ નાેંધાવી કેસ પેપર મેળવી લેવા.
તાપીબાઇ આયુર્વેદિક સરકારી હોસ્પિટલની મોબાઇલ વાન સેવા
મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનાયકભારથી ગુલાબભારથી બાપુનાં આશીવાર્દથી સદગૃહસ્થાેનાં સહયોગથી તાપીબાઇ આયુર્વેદિક સરકારી હોસ્પિટલનાં મેડીકલ વાન મેડીકલ તપાસ માટે દર શુક્રવારે સાંજે 4 કલાકે શરૂ કરવામાં આવેલ છે. આનંદનગર તથા આજુબાજુનાં વિસ્તારનાં લોકોને મેડીકલ તપાસ તથા વિનામુલ્યે દવાનો લાભ લેવા સંસ્થાની યાદી જણાવે છે. મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, એલઆઇજી 24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર, ભાવનગર.
શ્રેયસ જૈન મિત્ર મંડળ
શ્રેયસ જૈન મિત્ર મંડળનાં ઉપક્રમે ધો.1થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનાં ઉચ્ચ ટકાવારી સાથે 2017-18માં ઉત્તીર્ણ થયેલા જૈન સમાજનાં તેજસ્વી તારલાને સન્માનવાનાં 46માં પારિતોષિક સન્માન સમારંભનાં ફોર્મ પરત કરવાનાં બાકી રહી ગયા હોય તેઆેએ તા.23 સુધીમાં રાત્રીનાં 9.30 થી 10.30 દરમ્યાન મંડળની આેફીસે (વોરા બજાર, લોકા સંઘ બિલ્ડીગ) પરત કરી જવા ત્યારબાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
કેઆર દોશી ગૃપ આેફ કોલેજીસ પરીક્ષા ફોર્મ અંગે
કેઆર દોશી ગૃપ આેફ કોલેજીસમાં એમ.કોમ-સેમ-1થી 4 તથા બીસીએ, બીએસસીઆઇટી-સેમ-1થી 6માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાથ}આેને જણાવવાનું કે, તેમની માર્ચ-એપ્રિલ-19માં લેવાનાર પરીક્ષાનાં ફોર્મ તા.18થી તા.24 સુધીમાં આેનલાઇન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટીની વેબસાઇટ પરથી ફોર્મ ભરી કોલેજ આવી વેરીફીકેશન કરાવી જવું.
ભાવનગર મહાનગરપાલિકાનાં સિંચોડા અંગે સુચનાં
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શેરડીમાં સિંચોડા હેતુ કામચલાઉ હંગામી ધોરણે જગ્યા વપરાશની મંજુરી અંગે અલગ-અલગ કુલ-12 જુથાેમાં સ્થસો નકકી કરવામાં આવેલ છે. આ સ્થળોએ જગ્યા વપરાશ અંગે નિયત નમુનાનું ફોર્મ એસ્ટેટ વિભાગ ખાતે ઉપલબ્ધ છે જેથી આ અંગે રસ ધરાવતા આસામીઆેએ તા.19થી 26 સુધી આેફીસ કામકાજનાં સમય દરમ્યાન ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે જેની નાેંધ લેવા વિનંતી.

Comments

comments