30 હજારની લાંચના છટકામાં સપડાયેલા બન્ને નાયબ મામલતદારને સાંજે કોર્ટ હવાલે કરાશે

April 18, 2019 at 2:32 pm


ગેરકાયદે રેતી ખનનના મામલે ઝડપાયેલ ડમ્પરના માલિક વિઘ્ધ આગળની કાર્યવાહી ન કરવા પેટે પિયા 30 હજારની લાંચ લેવાની એસીબીના છટકામાં સપડાયેલા ગારિયાધાર તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ નિયુકત ધર્મેશ જીતન્દ્રભાઇ ભટ્ટ અને અશોક વિનોદભાઇ પંડયાનો જુનાગઢ એસીબીના પીઆઇ ચાવડાએ કબ્જો લઇ રીમાન્ડની માંગ સાથે બન્ને નાયબ મામલતદારને કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL