3000ની છૂટ સાથે ખરીદો Redmi Note 5 Pro

October 9, 2018 at 1:50 pm


ચીનની આ કંપની Xiaomiના સ્માર્ટફોન Redmi Note 5 Proએ ભારતીય માર્કેટમાં ખૂબજ લોકપ્રિય થયો છે. ડ્યૂઅલ કેમોરાવાળો આ સ્માર્ટફોન Flipkart Big Billion Days Saleમાં ખૂબ સારો ફાયદો કરાવી રહ્યો છે. 10 ઓક્ટોબરે શરૂ થતા આ સેલમાં Xiaomiએ અને Flipkart સાથે મળીને એલાન કર્યુ છે કે Redmi Note 5 Pro 12,999ની કિંમતમાં મળશે. આ ફોનની કિંમત 14,999 હતી. હાલ આ જ કિંમતમાં મળે છે. 3000નો ફાયદો આ સેલમાં મળશે.

આ સ્માર્ટફોનની મેમરીની વાત કરીએતો તે અલગ અલગ મોડલમાં મળે છે. 3GB રેમ સાથે 32GB મેમરી, 4GB રેમ સાથે 64GB મેમરી જ્યારે 6GB રેમ સાથે 64GB મેમરીનો ઓપ્શન મળી રહ્યો છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે જેની મેક્સ સ્પીડ 1.8GHz છે.

Redmi Note 5 Pro એવો પહેલો સ્માર્ટફોન છે જેમાં Qualcomm Snapdragon 636 ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવેલ છે. જે 600 સીરીઝમાં લેટેસ્ટ છે. આ ચિપસેટમાં Kryo ટેકનોલોજી આપવામાં આવી છે. સામાન્યરીતે 800 સીરીઝ આપવામાં આવે છે. આવી ફેસેલીટી ફક્ત હાઈ એન્ડ સ્માર્ટફોનમાં લગાવવામાં આવે છે. આ સ્માર્ટફોન સારૂ પરફોર્મન્સ આપશે તેવી આશા છે.

Comments

comments

VOTING POLL