38 લાખની બાઈક ભારતમાં લોન્ચ, જાણો શું છે ખાસ

August 23, 2018 at 12:45 pm


ઈન્ડિયન મોટરસાઈકલએ તેનું ટોપ મોડલ Chieftain Eliteને ભારતમાં લોન્ચ થઈ છે. દુનિયાભરમાં આ બાઈકના માત્ર 350 યુનિટ્સનું જ વેચાણ થશે. તેની કિંમત 38 લાખ રૂપિયા છે. આ મોડલમાં ખાસ ફિચર્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. બાઈકમાં લેધર સીટ, બ્લુટુથ કનેક્ટિવિટી સાથે 7 ઈંચ ગ્લોવ ફ્રેન્ડલી રાઈડ કમાન્ડ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. તેમાં ટર્ન બાય ટર્ન નેવીગેશન સિસ્ટમ અને 200 વોટની પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ પણ છે. આ બાઈકનું વજન 388 કિલો છે.

Comments

comments

VOTING POLL