700 વર્ષ જૂની ચોરેલી પ્રતિમા મંદિરને કરાઈ પરત

May 1, 2019 at 8:42 pm


તામીલનાડુના જુના મંદિરમાં ૧૯૧૫ માં ચોરી કરેલી મૂર્તિ પોલીસને પરત મળી છે. આ મૂર્તિ આશરે ૭૦૦ વર્ષ જૂની છે. ૭૦૦ વર્ષ આ જૂની મૂર્તિને ત્યાંના જ પૂજારીએ ચોરી કરી હતી. પરંતુ ભગવાનના પ્રકોપથી ડરી આ મૂર્તિ જે વ્યક્તિએ ચોરી કરી હતી તેના પૌત્ર દ્વારા પોલીસને પરત કરવામાં આવી હતી.

એક અહેવાલમાં પૌત્રએ જણાવ્યું હતું કે, મૂર્તિને કારણે અમારા પરિવારને છેલ્લા ઘણા વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા કુટુંબમાં લોકોના કમોત થાય છે. મૂર્તિ ચોરી કરવાને કારણે તેમને આ બધી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.

પરિવારના બચાવ અર્થે અને ભગવાનના પ્રકોપથી બચવા દાદા દ્વારા ૧૯૧૫માં ચોરાયેલી મૂર્તિ પોંત્રે હાલ પોલીસને પર કરી છે.

Comments

comments

VOTING POLL