78-જામનગર (ઉત્તર) ના ધારાસભ્ય દ્વારા વોર્ડ નં. 2 અને 3 માં વિદ્યાર્થીઆેને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

May 23, 2018 at 11:41 am


જામનગરમાં શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) દ્રારા શિક્ષ્ાણને પ્રાેત્સાહન આપવાના અભિગમ સાથે છેલ્લા 7 વર્ષથી દરેક વોર્ડ વાઈઝ નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન હાથ ધરાય છે તેવી જ રીતે આ વષ્ાર્ે પણ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઆેને પ્રાેત્સાહીત કરવા કે તેમનો જીવન મંત્ર બનાવનાર ધારાસભ્ય હકુભા જાડેજાના હસ્તે વોર્ડનં.ર અને 3માં વિદ્યાર્થીઆેને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

જેમાં વોર્ડનં.રમાં બાપાસિતારામ ચોક, ધરાનગર-ર વિસ્તારમાં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત કોર્પોરેટર કિશનભાઈ માડમ, જનકબા જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ), પ્રજ્ઞેશભાઈ ભટૃ, પ્રવિણસિંહશ જાડેજા, ખુમાનસિંહ માવુભા, માનસંગ ઝાલા, ગુલાબસિંહ જાડેજા, નારણભાઈ સરવૈયા, જયરાજસિંહ જાડેજા, નાથુભા જાડેજા, ઉમેદસિંહ જાડેજા, સુમરતભાઈ મહેતા (પુર્વ મેયર), જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ વગેરે આગેવાનો ઉપિસ્થત રહયાં હતા.

તેવી જ રીતે વોર્ડનં.રમાં મોમાઈનગર, શેરીનં.ર-3 વચ્ચે, ફલોરમીલ સામેનો પ્લોટમાં ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા(હકાભાઈ), કિશનભાઈ માડમ, પ્રવિણસિંહ કે. જાડેજા, વિજયસિંહ જેઠવા, સુરુભા ઝાલા, વિજયસિંહ ગોહીલ, બ્રિજરાજસિંહ સોઢા, ગજેન્દ્રસિંહ જાડેજા, સંપતસિંહ ઝાલા, કિ્રપાલસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ ઝાલા, બળુભા જાડેજા, હિતુભા ચુડાસમા, રઘુવિરસિંહ જાડેજા, પ્રાજ્ઞાબા સોઢા, અરુણાબા જાડેજા, વર્ષાબેન રાઠોડ, હંસાબેન ત્રિવેદી, જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ વગેરે આગેવાનો ઉપિસ્થત રહયાં હતા.

વોર્ડનં.રમાં રાંદલ માતાજીનું મંદિર, રાંદલનગરમાં ધારાસભ્યહકુભા જાડેજા ઉપરાંત કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા(હકાભાઈ), કિશનભાઈ માડમ, પ્રવિણસિંહ કે. જાડેજા, વિજયસિંહ જેઠવા, સુરુભા ઝાલા, વિજયસિંહ ગોહીલ, બ્રિજરાજસિંહ સોઢા, ગજેન્દ્રસિંહ જાડેજા, સંપતસિંહ ઝાલા, કિ્રપાલસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, બળુભા જાડેજા, હિતુભા ચુડાસમા, રઘુવિરસિંહ જાડેજા, દિલીપસિંહ કંચવા, સી.એંમજાડેજા,ખુમાનસિંહ વાળા, મહેન્દ્રસિંહ સોઢા, પ્રાજ્ઞાબા સોઢા, જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ જયરાજસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકીયા, પુષ્પરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ માલધારી, ધિરજભાઈ રાઠોડ, શિક્તસિંહ ગોહીલ વગેરે આગેવાનો ઉપિસ્થત રહયાં હતા.

શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને જામનગર 78ના ધારાસભ્ય હકુભા જાડેજાએે તમામ આગેવાનોએ આ તકે નોટબુક મેળવવા આવનારા વિદ્યાર્થીઆે તથા વાલીઆે સાથે શિક્ષ્ાણના જુદા-જુદા પ્રશ્નોથી ચર્ચા પણ કરી હતી. નોટબુક વિતરણના કાર્યક્રમમાં ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો અને આજના માેંઘાદાટ બનેલા શિક્ષણમાં ખાસ કરીને ગરીબ વર્ગના વાલીઆેને અનન્ય સહકાર મળી રહયા છે.

Comments

comments

VOTING POLL