9.3 ડીગ્રી તાપમાને નલીયા થરથર્યું

January 11, 2019 at 9:14 am


કચ્છમાં ગઇ કાલે પારો થોડો અપ થતાં ઠંડીમાં આંશિક રાહત મળી હતી, પરંતુ આજે ઠારમાં વધારો થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે, તાપમાનનાે પારો પણ એક ડીઝીટ ગગડતાં ઠંડીમાં ખાસ્સાે વધારો જોવા મળી રહ્યાાે છે. ઠારને કારણે લોકો થરથરી રહ્યાા છે, ત્યારે આજે નલિયાનું તામમાન થોડુક ડાઉન થઇને 9.3 ડીગ્રી પર આવી જતાં રાજ્યનાં સૈાથી ઠંડા મથક તરીકેનું સ્થાન મેળવ્યું હોય ઠંડીનું જોર અનુભવા મળી રહ્યું છે. હજુ પણ તાપમાન ઘટે તેવા એંધાણ મળી રહ્યાાં છે.

સમગ્ર કચ્છમાં તાપમાનનાે પારો તળીયે હોવાને કારણે હાડ થ્રીજાવતી ઠંડીનાે અહેશાસ થઇ રહ્યાાે છે. સતત ઘટતા રહેતા ?ા?માનને કારણે લોકો થરથરી રહ્યાાં છે. તેમાય રાજ્યનાં અન્ય મથકોની સરખામણીએ નલિયાનાે લઘુ?મ ?ારો ડાઉન થતાં નલીયાવાસીઆે ઠંડીને કારણે થથરી રહ્યાા છે. કારણકે ગઇ કાલની સરખામણીએ આજે પારો એક ડીગ્રી ડાઉન થઇને 9.3 ડિ?્રેી જેટલા નિચા તાપમાન સાથે રાજ્યનું ?ાૈથી ઠંડુ મથક સાબિત થયું છે, ત્યારે આગામી દિવસાેમાં હજુ પણ પારો નીચે ઉતરે તેવું લાગી રહ્યાં છે.

આમતાે જીલ્લામાં ગઇ કાલે પારો બે ડીગ્રી અપ થતાં ઠંડીમાં આશિક રાહત મળી હતી, પરંતુ ઠારને કારણે સવારનાં સમયે ઠંડીનું ખાસ્સુ જોર પણ જોવા મળ્યું હતું. ગરમ વ?ાે પહેરીને રાેંજીંદા કામો લોકો નીપટાવી રહ્યાા છે, તાે ે તાપણુ સહિતનાં સાધનાેનાે ઉપયોગ કરીને ઠંડી ભગાવો અભિયાન પણ યથાવત જોવા મળી રહ્યું છે. તેમાય સવાર અને સાંજનાં સમયેતાે રસ્તા ઉપર જાણે કરફ્યુ લાધી દેવામાં આવ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યાાે છે.

મહત્વની વાતતાે એેછેકે, આજે નલિયાની સાથે સાથે અન્ય મથકોનું પણ તાપમાન ઘટી જતાં સમગ્ર જીલ્લામાં ઠંડીનું મોજુ પ્રસરી ગયુ છે. આજે કંડલા એરપાેર્ટ 9.8 ડીગ્રી જેટલુ નીચું તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે ભુજનું તાપમાન 13.3 ડીગ્રીએ સ્થીર અને કંડલા પાેર્ટ 12 ડીગ્રી તાપમાને ઠંઠુગાર બની ગયું છે.

Comments

comments

VOTING POLL