Ahmedabad Lattest News

 • default
  ગુજરાતમાં એક પણ જેલ બંધ કરાઈ જ નથી : જાડેજાનો દાવો

  કોંગ્રેસના શાસન દરમ્યાન વર્ષ ૧૯૮૧માં પોરબંદરની જેલ બંધ કરવામાં આવી હતી, જે સાત વર્ષ બાદ શરૂ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ ના કારણે એકપણ જેલ બંધ કરવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ભરમાં આવેલી જેલોમાં નિયમિત રૂપે નિરક્ષણ કરવામાં આવ્યું છે, તે અંગે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતા … Read More

 • default
  છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસમાં ૨૨ હજારની કરાયેલ ભરતી

  રાજ્ય સરકાર પ્રશ્નોતરીકાળ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના પોલીસ બેડામાં ૨૨ હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરી છે અને રાજ્ય સરકારના મહિલાલક્ષી નિર્ણયના કારણે ૩૩ ટકા અનામતના ધોરણે આ ૨૨ હજાર કર્મચારીઓમાંથી ૭૨૬૭ મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, … Read More

 • default
  સારા પુસ્તકો સમાજ જીવનમાં માર્ગદર્શક બને છે : રાજ્યપાલ

  ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ રાજભવન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત એક્ઝામ વોરિયર્સ પુસ્તકોના ગુજરાતી સંસ્કરણોનું વિમોચન કર્યું હતું. તેમણે વડાપ્રધાનને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચિંતન શિબિરના અભિનવ પ્રોયગમાં આપેલા વક્તવ્યોના સંકલન ચિંતન શિબિરનું પણ લોકાર્પણ આ અવસરે કર્યું હતું. રાજ્

  Read More
 • કોંગીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર સહિત ૨૮ સભ્યો સસ્પેન્ડ કરાયા

  ગુજરાત વિધાનસભામાં ગઇકાલે ખેડૂતોના પાક વીમો, ટેકાના ભાવ સહિતના પ્રશ્નોને લઇ વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને એક તબક્કે વેલમાં ધસી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર અધ્યક્ષ તરફ વેલમાં ધસી જતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વીરજી ઠુમ્મરને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી હતી. તો, વિપક્ષના વેલમાં સૂઇ ગયેલા અને હોબાળો … Read More

 • default
  ખેડૂતલક્ષી નિર્ણયથી ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને

  કૃષિમંત્રી આરસી ફળદુએ દાવો કર્યો હતો કે, ખેડૂતલક્ષી નિર્ણયોના લીધે ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ સ્થાને છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કૃષિના મામલામાં પ્રાથમિકતા અપાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્ષે સરેરાશ એક લાખ નવા કૃષિ વિજળી જાડાણો અપાયા છે. બે તબક્કામાં ૮૯ લાખ ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ અપાયા છે. વિધાનસભામાં ગઇકાલે કૃષિ ખેડૂત પરની … Read More

 • default
  શહેરના માર્ગો પર આડેધડ બમ્પ, બ્રેકરના લીધે ચાલકોને ઇજા થાય છે : હાઈકોર્ટ

  અમદાવાદ શહેરમાં માર્ગો પર આડેધડ અને કોઇપણ ધારાધોરણ કે નોર્મ્સનું પાલન કર્યા વિના ઉભા કરાયેલા બમ્પ અને સ્પીડબ્રેકરના મામલે ગઇકાલે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. હાઇકોર્ટે સરકાર અને અમ્યુકોની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, શહેરમાં સ્પીડબ્રેકરના મુદ્દે કોઇ નોર્મ્સ કે ધારાધોરણનું પાલન થતું જણાતું નથી, આડેધડ બમ

  Read More
 • default
  વસ્ત્રાપુર ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરાતા ચકચાર

  વસ્ત્રાપુર ગામના રોડ પર ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કવાયત ગઇકાલે હાથ ધરવામાં આવી હતી. તંત્રના અધિકારીઓ મોટા કાફલા સાથે વસ્ત્રાપુર ગામમાં પહોંચ્યા હતા અને રોડ પરના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ મળેલી માહિતી મુજબ નવા પશ્વિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવથી આઈઆઈએમ બ્રિજના છેડા સુધીના અસમતોલ પહોળાઈ ધરાવતા આશરે … Read More

 • રાજ્યની 345 કોલેજોમાં 3597 જગ્યાઆે ખાલીઃ કોલેજોની સ્થિતિ કફોડી

  રાજ્યમાં શૈક્ષણિક વિકાસ અને ક્રાંતિની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ રીઆલિટી તેના કરતા ઘણી જુદી છે. ઠેર ઠેર કોલેજોની ભરમાર ફૂટી નીકળી છે પરંતુ તેમાં ભણતા લાખો વિદ્યાર્થીઆેના ભણાવનાર જ કોઈ નથી. તેમાં પણ આટ્ર્સ અને કોમર્સ કોલેજની હાલત સૌથી કફોડી છે. જેમાં 72 સરકારી અને 54 ગ્રાન્ટ ઈન કોલેજો મળીને રાજ્યની … Read More

 • default
  અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૨૦૪ કેસો

  અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. બેવડી સિઝનમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૧૦ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૨૦૪, કમળાના ૬૭, ટાઇફોઇડના ૮૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે … Read More

 • જરૂરિયાતવાળા તાલુકામાં સાયન્સ કોલેજ શરૂ કરાશે

  પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેઓ સઘન અને સંશોધનાત્મક અભ્યાસ કરતા થાય તથા તેઓની વાંચન તૃષા સંતોષાય તે હેતુથી પ્રાથમિક શાળાના પુસ્તકાલયોમાં પુસ્તકો વધારવા માતબર રકમની જાગવાઈ કરવામાં આવે છે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પુછાયેલા લેખિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ અંગેની વધુ વિગતો આપતા શિક

  Read More
અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL