Ahmedabad Lattest News

 • default
  રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : નલિયામાં રાત્રિનું તાપમાન ૨૦ ડિગ્રી

  અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજે લઘુતમ તાપમાનમાં વધુ વધારો થયો હતો. શહેરમાં તપમાન ૧૬ ડિગ્રી થયુ હતુ. લઘુતમ તાપમાન તમામ જગ્યાએ વધારે જાવા મળે છે. જેથી હવે ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યુ હોવાના સંકેત મળી રહ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તીવ્ર ગરમીનો અનુભવ થવાની શક્યતા જાણકાર … Read More

 • default
  હવે ટ્રેનમાં પૈસાની ઉઘરાણી કરતા નનહીં જોવા મળે કિન્નર : રેલવે

  દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના સાલેમ ડિવિઝનમાંં કિન્નરોએ બે મુસાફરોને પૈસા ન આપવાને કારણે ટ્રેનમાંંથી નીચે ફેંકી દીધા હતા. જેમાંથી એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું અને બીજા મુસાફરની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવી રહ્યુ છે. મુસાફરના મૃત્યુ બાદ પરિવારજનોએ ટિ્‌વટર પર ફરિયાદ કરી તો રેલવે બોર્ડની ઊંઘ ઉડી અને ૧૫ દિવસની અંદર દેશભરની … Read More

 • default
  મ્યુનિ. દ્વારા શહેરના વસ્ત્રાપુરથી આઈઆઈએમ બ્રિજ સુધી રસ્તો પહોળો કરાશે

  વસ્ત્રાપુર તળાવથી આઈઆઈએમ બ્રિજના છેડા સુધીના ૪૦૦ મીટર લાંબા રસ્તાને પહોળો કરવા માટે હવે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓએ આ રસ્તો પહોળો કરવામાં આવતા જે લોકોની મિલકત કપાતમાં જઈ રહી છે તેમની સાથે બેઠક કરી હતી. જેમાં હાજર લોકો કપાત માટે રાજી થતાં ટૂંક સમયમાં જ ઓપરેશન હાથ ધરી રસ્તો પહોળો કરવાની કામગીરી … Read More

 • default
  ધારાસભ્યના ગેરવર્તણૂકનો અહેવાલ પોલીસે વિધાનસભાના અધ્યક્ષને સોંપ્યો

  ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ સાથે કરાયેલી ગેરવર્તણૂક અંગે પહેલીવાર શહેર પોલીસ વિધાનસભાના અધ્યક્ષને રિપોર્ટ કર્યો છે. આ રિપોર્ટમાં પોલીસે પુરાવા રૂપે વાઈરલ થયેલો વીડિયો પણ સોંપ્યો હતો. જે ભાનુભાઇ વણકરના મોતના વિરોધમાં પ્રદર્શન કરવા જીગ્નેશ મેવાણી સારંગપુર જઈ રહ્યાં હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને સરસપુરમાંથી ડિટેઈન કર્યા હતા. આ સમયે તેમણે પોલીસ સાથે … Read More

 • default
  અમદાવાદ-વડોદરા વચ્ચે ૨૦૦ કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવા રેલવે તંત્રની તૈયારી

  વેસ્ટર્ન રેલવેના મુખ્ય મથક મુંબઈથી દિલ્હી પહોંચવા ભારતીય રેલવે દ્વારા પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે ડિવિઝનના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યોજનાથી મુસાફર માત્ર ૧૨ કલાકની અંદર જ મુંબઈથી દિલ્હી પહોંચી શકશે. આ અનુસંધાને તાજેતરમાં રેલવે દ્વારા ઓછા મુસાફરો મળતા હોય એવા સ્ટેશનના સ્ટોપેજને પણ રદ્દ કરવા નિર્ણય કરાયો હતો. પ્લાનિંગની અંદર … Read More

 • default
  ૨૦ લાખ ટન મગફળીના સ્ટોકમાં ‘મુંડા’ રોગચાળાનો મંડરાતો ખતરો

  શિયાળાની વિદાયના સંકેત સાથે જ તાપમાનમાં વધારો થવા લાગતા ખેડૂતો સ્ટોરકિસ્ટો અને સરકારે ખરીદ કરેલી મગફલીનો અંદાજીત ૨૦ લાખ ટનના સ્ટોક સામે “ મુંડા ” રોગનો ખતરો મંડાવા લાગતા આગામી દિવસોમાં મગફળીની આવકનું પ્રેશર જોવા મળશે. રાજ્યમાં ચાલુ સાલ ૩૦ થી ૩૨ લાખ ટન મગફળી ઉત્પાદનના અંદાજમાં સરકારે ૮ લાખ ટન આસપાસની ખરીદી કરી છે … Read More

 • default
  નગરપાલિકાઓમાં ભાજપનો વિજય જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ : અમિત શાહ

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે નગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૪૭ નગરપાલિકાઓમાં મળેલા ભવ્ય વિજયના અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે , ગુજરાતની જનતાએ ભાજપ પર મુકેલ નિરંતર વિશ્વાસ એ ગુજરાતની ભાજપા સરકાર તેમજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સુઃશાસન અને લોકકલ્યાણકારી નીતિઓ પર જનતા એ પુનઃ મુકેલ વિશ્વાસને પ

  Read More
 • કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ગુજરાત પ્રવાસે : ગાંધી આશ્રમની મુલાકાત લીધી

  કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો આજે ગુજરાતના પ્રવાસે છે. પીએમ જસ્ટીન ટ્રુડો સવારે ૧૦ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે અમદાવાદ આવી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં રજીસ્ટરમાં તેમણે નોંધ પણ ટપકાવી હતી. ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ જસ્ટીન ટ્રુડોએ ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારે બાદ બપોરે IIMA ખાતે કાર્યક્રમમાં હાજરી … Read More

 • default
  ગુજરાતમાં શરાબ પર એક્સાઇઝ ડ્યુટી વધારવા સરકારની તૈયારી

  ડ્રાય ગણાતા ગુજરાતમાં શરાબનો વધારે ઉપયોગ જાવા મળે છે. શરાબના કાયદાઓને વધુ કઠોર બનાવી દીધા બાદ રાજ્ય સરકારે હવે શરાબ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવા માટેની પણ તૈયારી કરી લીધી છે. શરાબના ઉપયોગથી લોકોને રોકવા માટે શરાબ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાની તૈયારી કરવામાં આવી છે. એક્સાઇઝ ડ્યુટીમાં જંગી વધારો કરવામાં આવી શકે છે. ઘટનાક્રમ … Read More

 • default
  દલિત આગેવાનો તથા સરકાર વચ્ચે મોડી રાત્રે સમાધાન થતાં અંતે પરિસ્થિતિ થાળે પડી

  પાટણની જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરનાર દલિત કાર્યકર ભાનુભાઈ વણકરના મોત બાદ સર્જાયેલી પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા રાજ્ય સરકારે સમાધાનનો માર્ગ અપનાવી મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લેતા આખરે આજે મૃતકના મૃતદેહનો પરિવારે સ્વીકાર કર્યો હતો અને સવારે ભાનુભાઈ વણકરનો મૃતદેહ ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી ઊંઝા થઈ તેમના વતન લઈ જવાનો હતો. જ્યાં તેમની અંતિમ … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL