Ahmedabad Lattest News

 • default
  અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતાં પાણી પાણીની પરિસ્થિતિ

  અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. અમદાવાદ શહેરમાં પાંચ ઇંચકરતા પણ વધુ વરસાદ થતાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા અને ચારેબાજુ પાણી પાણીની સ્થિતિજાવા મળી હતી. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૩૩.૫૦ મીમી સુધીનો વરસાદ ખાબકી ગયો હતો. પૂર્વ … Read More

 • default
  આઈઆરસીટીસીની નવી સુવિધાઃ પૈસા વગર બૂક કરાવો રેલવે ટિકિટ

  રેલવેએ હવે ટિકિટ બૂકિંગની સુવિધા સામાન્ય લોકો માટે ખૂબ જ સરળ બનાવી દીધી છે. મુસાફરોને ટિકિટ બૂક કરવામાં મુશ્કેલી ન પડે તે માટે રેલવે ટિકિટ બૂક કરવાની રીતમાં મોટો ફેરફાર કરી રહી છે. આઈઆરસીટીસી મારફતગ્રાહકો પૈસા નહી હોવાના કિસ્સામાં પણ ટિકિટ બૂક કરાવી શકે છે અને પાછળથી પૈસા ચૂકવી શકે છે. આઈઆરસીટીસીએ ‘બાય નાઉ પે … Read More

 • લ્યો બોલો…!: પતિએ છૂટાછેડા માટે 33 વર્ષ સુધી રાહ જોવી પડી

  ધનજીભાઈ પરમાર(65)ને પોતાના નિષ્ફળ લગ્નજીવનથી મુક્ત થવામાં 1,2 કે 5 નહી પૂરા 33 વર્ષ લાગ્યા, લગભગ આખુ જીવન પૂરું થઈ ગયું ત્યારે કોર્ટે પહેલી પત્નીથી તેમના છૂટાછેડા મંજૂર કર્યા. જેથી તેમના બીજા લગ્નને 28 વર્ષ પછી કાયદેસરતા મળી. તેમાં પણ જ્યારે કોર્ટે પહેલા તેમની અરજીને ધ્યાને રાખીને છૂટાછેડા આપી દીધા કે પરમારે તરત જ બીજા … Read More

 • default
  નિકાસ સેક્ટરને શ્રેણીબદ્ધ રાહત આપવા માટે તૈયારી

  ઘટી રહેલી નિકાસ અને વધતી બેરોજગારીને રોકવા માટે હવે નિકાસ સેક્ટર ઉપર સરકાર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકાર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટેસરકાર વિવિધ પગલા જાહેર કરી શકે છે. મળેલી માહિતી મુજબ સરકાર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે પોલિસ્ડ ડાયમંડ અને કલર્ડ જેમ્સ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા ઉપર … Read More

 • default
  રખિયાલમાં પૌત્રએ માતા સાથે મળી દાદાની ઘાતકી હત્યા કરી

  શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી મોનોગ્રામની ચાલીમાં ૧૫ વર્ષના સગા પૌત્રએ દાદાની છરી મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘરમાં ફ્રીઝ લઇ જવા બાબતે પૌત્ર અને વહુ સાથે વૃદ્ધ અને તેના પરિવારને ઝઘડો થયો હતો. જેમાં પૌત્રએ આવેશમાં આવી દાદાને છરીના ઘા મારી દીધા હતા. રખિયાલ પોલીસે માતા … Read More

 • default
  ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણી ને વધુ એક ટર્મ સુધી યથાવત રખાય તેવી શક્યતા

  ભારતીય જનતા પાર્ટી માં હાલમાં સંગઠન સંરચનાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ્ના પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં જવાબદારી સંભાળી રહેલા જીતુ વાઘાણી ની ત્રણ વર્ષની ટર્મ ઓગસ્ટ મહિનામાં જ પૂરી થઈ ગઈ અને હવે તેમના અનુગામી તરીકે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે ભાજપ્ના કાર્યકરોમાં જોરદાર અટકળો ચાલી રહી છે. એક તરફ ભાજપ્ના નવા … Read More

 • નર્મદા ડેમ ભયજનક સ્તરે પહોંચતા ગામ એલર્ટ થયા

  હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો કુલ ૧૦૫.૪૧ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. છેલ્લા ૨૪ કલાકથી અવિરત વરસાદના કારણે સૌરાષ્ટ્ર પંથક સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં તાલાલામાં છ ઇંચથી વધુ, લોધિકા અને જોડિયા અને પડધરીમાં ચાર ઇંચથી વધુ વરસાદ … Read More

 • default
  અમરાઈવાડી બાદ જમાલપુર ખાતે મકાનો હિસ્સો ધરાશાયી

  અમદાવાદ શહેરમાં વરસાદી માહોલમાં ખુબ જુના મકાનો તુટી પડવાનો સિલસિલો જારી રહ્યો છે. અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન તુટી પડ્યા બાદ આજે શહેરના જમાલપુર વિસ્તારમાં વધુ એક જર્જરીત મકાન તુટી પડતા સકચાર મચી ગઈ હતી. જાકે, આ બનાવમાં કોઈ જાનહાની ન થતા તંત્રને રાહત થઈ છે. બીજી બાજુ અમરાવાડીની ઘટનામાં મોતનો આંકડો વધીને પાંચ ઉપર પહોંચી … Read More

 • default
  રાજ્યનો ખેડુત ત્રણ ત્રણ પાક લઈ સમૃદ્ધિની દિશામાં વધ્યો

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો ધરતીપુત્રોને ખેતી પ્રત્યેનો માઇન્ડ સેટ બદલી ડ્રિપ ઇરીગેશન પધ્ધતિથી ‘પર ડ્રોપ મોર ડ્રોપ’થી ખેતી સમૃદ્ધિ માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રીપ ઇરીગેશન – ટપક સિંચાઇ માટે ૭૦ ટકા જેટલી સબસિડી આપે છે ત્યારે ઓછા પાણીએ વિપૂલ પાક ઉત્પાદન મેળવવા ખેડૂતો સાથે મળીને સહકારી ખેતી … Read More

 • default
  મહેન્દ્ર પટેલની બદલીમાં કાચુ કપાયા બાદ આેર્ડર રિવોક કરવો પડયો

  ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે છ જેટલા સનદી અધિકારીઆેની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત મ્યુનિસિપાલિટીઝના એમ.એસ.પટેલ એટલે કે, મહેન્દ્ર પટેલની બદલીને લઈને ગજગ્રાહ સજાર્તા રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે આ બદલીનો આેર્ડર બદલવો પડયો છે. ચેરપર્સન મહેન્દ્ર પટેલ છે. વડોદરા મ.ન.પા. સંભાળે તો આ બધી જગ્યાએ પહાેંચી ન વળાય તેવા સંજોગોમાં મહેન્દ્ર પટેલે તરફેણમાં નીતિન … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL