Ahmedabad Lattest News

 • default
  ઝઘડતા બે યુવકોને છોડાવવા વચ્ચે પડેલા યુવકે જીવ ખોયો

  શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ છે. ગઇકાલે મોડી રાતે નિકોલ વિસ્તારમાં બબાલ કરતા બે નેપાળી યુવકોને ઠપકો આપવા માટે ગયેલા ત્રણ યુવકો પૈકી બે યુવકો પર છરી વડે જીવલેણ હુમલો કરાતાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. નાસ્તો કરીને ત્રણેય યુવકો ઘરે જતા હતા ત્યારે આ ઘટના બની હતી. નેપાળી યુવકોએ બે યુવકો … Read More

 • અમિત શાહનો કાલે અમદાવાદમાં રોડ–શો

  ભાજપના સ્થાપ્નાદિન નિમિત્તે આવતીકાલે અમદાવાદમાં ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ વેજલપુર અને સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં રોડ-શો અને રેલીના માધ્યમથી લોકસંપર્ક કરશે. કાલે સવારે 9 વાગ્યે વણઝરથી રોડ-શોનો પ્રારંભ થશે અને વણઝરથી સરખેજ, મકરબાથી શિવનંદનગર, વેજલપુર, જીવરાજપાર્ક, પ

  Read More
 • default
  અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપે પાટીદાર ધારાસભ્ય હસમુખ પટેલની પસંદગી કરી

  પાટીદાર આંદોલનના પરિપેક્ષમાં રાજકીય રીતે ખૂબ જ સંવેદનશીલ ગણાતી લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠક પર હવે બે પાટીદાર દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જગં જામશે. કોંગ્રેસે હાર્દિક પટેલના સમર્થક અને પાસ ના આગેવાન ગીતાબેન પટેલને અમદાવાદ પૂર્વની બેઠક પરથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે ત્યારે ભાજપે પણ મોડેમોડે ગઇ રાત્રે આ બેઠક પરથી અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને મેદાનમાં … Read More

 • default
  અમદાવાદમાં કોણ કોણ અબજોપતિ: ફોબ્ર્સે બિલિયોનેર્સની યાદી જાહેર કરી

  વિશ્વ પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિને તેના તાજેતરના અંકમાં પહેલીવાર અમદાવાદના બિલિયોનેર્સની યાદી પ્રસિદ્ધ કરી છે. સ્વાભાવિક છે કે, અદાણી ગ્રુપ્ના ગૌતમ અદાણી 8.7 બિલિયન ડોલર્સ એટલે કે રૂ. 596 અબજની નેટવર્થ સાથે તેમાં પ્રથમ ક્રમે આવ્યા છે. આ યાદીમાં મોટાભાગે તો અપેક્ષા મુજબના જ નામો જેમ કે, નિરમાવાળા કરસનભાઈ, ટોરેન્ટ જૂથના સુધીર અને સમીર મહેતા, ઈન્ટાસ … Read More

 • default
  ખેડામાં કોંગ્રેસે બિમલ શાહને ટિકિટ આપતા કપડવંજના ધારાસભ્યનું રાજીનામું

  ગુજરાતમાં તારીખ ૨૩ મી એપ્રિલે લોકસભાની ત્રીજા તબક્કાની યોજાનારી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ નો માહોલ હજુ શાંત થયો નથી. કોંગ્રેસ પક્ષ દ્રારા ગઇ સાંજે જાહેર કરાયેલા વધુ કેટલાક નામો પૈકી ખેડા લોકસભાની બેઠક પર ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયેલા ભૂતપૂર્વ મંત્રી બિમલ શાહને ટીકીટ … Read More

 • અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં: ભાજપમાં કેટલીક બેઠકો પર ગુંચવાયેલું કોકડું ઉકેલશે

  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ આજે સાંજે ચાર્ટર્ડ વિમાન દ્રારા અમદાવાદ આવી પહોંચશે તેઓ હવાઈમથકે થી સીધા તેમના નિવાસ સ્થાને પહોંચશે અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત મુખ્યમંત્રી વગેરે સાથે તાબડતોબ મિટિંગોનો દોર શ કરશે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીખ ૧૦મી એપ્રિલ ની રેલીના સંદર્ભમાં પણ પ્રદેશ આગેવાનો સાથે ચર્ચા કરશે … Read More

 • default
  કોંગ્રેસના વધુ ચાર ઉમેદવાર જાહેર :હજુ ઘણા નામ બાકી

  એક બાજુ ગુજરાતમાં લોકસભા બેઠકના મોટાભાગના ઉમેદવારોના નામો જાહેર કરી ભાજપ તેની નિર્ધારિત ચૂંટણી વ્યૂહરચના મુજબ આગળ વધી રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત લોકસભાની બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામોની ઝડપથી જાહેરાત થાય તે માટેની કવાયત હાથ ધરી હતી. આજે મોડી સાંજે દિલ્હીમાં કોંગ્રેસ … Read More

 • default
  ધોળકા બેઠકની ચૂંટણી વેળા ગેરરીતિ થયાનું કોર્ટનું તારણ

  ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રિટ અરજીને પડકારતી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે જÂસ્ટસ પરેશ ઉપાધ્યાયે રાજય ચૂંટણી પંચ, તત્કાલીન ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) અને ચૂંટણી રિટર્નીંગ ઓફિસર વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમ

  Read More
 • default
  અંતે કુશલના ડિરેક્ટર સંદીપ અગ્રવાલની કરાયેલ ધરપકડ

  કરોડો રૂપિયાના ખોટા ઇન્વોઇસ બનાવી ખોટી રીતે ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં લેવાના કરોડો રૂપિયાના ચકચારભર્યા કૌભાંડમાં પેકેજીંગ અને પેપર બિઝનેસ સાથે સંકળાયેલી અમદાવાદની કુશલ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર સંદીપ અગ્રવાલની સેંટ્રલ ગૂડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) દ્વારા બદલ ધરપકડ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીજીએસટીના અધિકારીઓના દરોડા અને તપાસ દરમ્યાન ઘણી

  Read More
 • default
  આજથી ઈ–વે બિલ સીસ્ટમમાં મહત્વના ફેરફાર

  Read More
અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL