Ahmedabad Lattest News

 • default
  વિદેશી ફંડોએ 5 સત્રોમાં જ રૂા.3,349 કરોડના શેર ફૂંકી માર્યા

  ચૂંટણી પરિણામો નજીક આવતાં બજારમાં વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ) પણ ચોખ્ખાં વેચવાલ બન્યાં છે. ચાલુ કેલેન્ડરમાં રૂા.60000 કરોડથી વધુનું ચોખ્ખું રોકાણ કરનાર એફઆઈઆઈએ છેલ્લા પાંચ ટ્રેડિ»ગ સત્રો દરમિયાન રૂા.3349 કરોડની ચોખ્ખી વેચવાલી નાેંધાવી છે. આ જ કારણસર માર્કેટમાં વેચવાલી પણ જોવા મળી છે અને ભારતીય બેન્ચમાકર્સ સેન્સેકસ અને નિફટી સતત સાત ટ્રેડિ»ગ સત્રોથી તૂટી રહ્યાં છે. … Read More

 • default
  પ્રેમી દ્વારા પ્રેમિકાની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

  બાવળામાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને જાહેરમાં જ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં જબરદસ્ત સનસનાટી મચી ગઇ છે. મરનાર યુવતીના તા.૨૬મી મેના રોજ તો લગ્ન થવાના હતા તે પહેલાં જ પ્રેમીએ તેનું કાસળ કાઢી નાંખતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મૃતક યુવતીના પરિવારજનોએ આરોપીને તાત્કાલિક પકડી સખત સજા કરવાની માંગ સાથે … Read More

 • default
  તસ્કરો એટીએમમાંથી આખુ એસી ચોરી ગયા : તપાસ શરૂ

  અમદાવાદ સહિત રાજયભરમાં હાલ કાળઝાળ ગરમીના કારણે લોકો રીતસર અકળાઈ ઊઠ્‌યા છે ત્યારે અમદાવાદ શહેરના તસ્કરો પણ જાણે ભારે ગરમી અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કુબેરનગર ક્રોસિંગ પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાંથી તસ્કરો એસીની ચોરી કરીને ફરારથી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જા કે, તસ્કરો એટીએમમાંથી પૈસા કે એટીએમ … Read More

 • default
  પાણીના કામો માટે ગુજરાતને આચારસંહિતામાંથી મુિક્ત

  એક તરફ ગુજરાત રાજ્ય હાલમાં ગંભીર જળસંકટ ના કપરા કાળમાં પસાર થઇ રહ્યું છે ત્યારે રાજ્યભરમાં પાણીના કામો કરવામાં તથા સ્થળ ઉપર જઈ સમસ્યા હલ કરવામાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા નડી રહી છે. ગુજરાત સરકારે રાજ્યમાં પાણીના કામોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તાબડતોબ અછતવાળા વિસ્તારોમાં પહાેંચી પાણી ના તમામ કામો હાથ ધરવા તંત્રને તાકીદ કરી છે અને … Read More

 • default
  અમદાવાદ સહિત રાજયમાં આરટીઇ પ્રવેશમાં ધાંધિયા

  રાજ્યમાં અમદાવાદ સહિતના ચાર મુખ્ય શહેરોમાં ખાનગી શાળાઓમાં આરટીઈ અંતર્ગત બાળકોને પ્રવેશ નહી આપતાં ઠેરઠેર વાલીઓ, સ્થાનિક ધારાસભ્ય અને સામાજિક સંગઠનોએ આગેવાનોના નેજા હેઠળ જારદાર હોબાળો અને ઉહાપોહ મચાવ્યો હતો. ખાસ કરીને અમદાવાદ સહિતના રાજયના મુખ્ય શહેરોમાં લઘુમતી શાળાઓમાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ નહી અપાતાં વિવાદ વકર્યો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષિણાધિકારીની ક

  Read More
 • default
  અમદાવાદ શહેરમાં ગરમી વધી ઃ પારો ૪૨ ડિગ્રી થયો

  અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગઈકાલે સોમવારની સરખામણીમાં આજે મંગળવારના દિવસે અમદાવાદ ગરમીનું પ્રમાણ વધ્યું હતું. અમદાવાદમાં આજે પારો વધીને ૪૨ ઉપર પહોચી ગયો હતો. આ ઉપરાંત અમરેલીમાં પણ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું હતું. ગરમીનું પ્રમાણ વધી જતા બપોરના ગાળામાં લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ પણ … Read More

 • default
  પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવા પર પ્રતિબંધ

  લોકો સાથે દાદાગીરી કે લુખ્ખાગીરી કરનાર અથવા યુવતીઓ કે મહિલાઓની છેડતી કરનાર લુખ્ખા આરોપીઓને ઘણીવાર પોલીસ સમાજમાં દાખલો બેસાડવાના ઉમદા આશય સાથે આરોપીઓને જાહેરમાં કાન પકડાવી, માફી મંગાવી સરઘસ કાઢતી હોય છે કે કુકડો બનાવતી હોય છે પરંતુ હવે પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર ગુજરાત હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આજે આરોપીઓના … Read More

 • default
  કેનેડા મોકલવા માટેની લાલચ આપી ૧૨.૫૦ લાખની ઠગાઈ

  શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક બેકાર યુવકને કેનેડા વર્ક પરમિટ પર લઇ જવાનું સપનું બતાવીને ૧ર.પ૦ લાખ ખંખેરી લેતાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કેનેડા લઇ જવાના બહાને યુવક પાસેથી ત્રણ લોકોએ અલગ અલગ તબક્કે રૂપિયા પડાવ્યાં હતાં. વિદેશ જવા ઇચ્છતા યુવકો અને લોકો માટે આવા લેભાગુ તત્વોથી ચેતવા … Read More

 • default
  પાણીપ્રશ્ને ભાજપને ઘેરવા કાલથી કાેંગ્રેસના સિનિયર નેતાઆે જુદા જુદા જિલ્લામાં ફરી ચીતાર મેળવશે

  રાજ્યમાં કાળઝાળ ઉનાળા ના દિવસો વચ્ચે અનેક જિલ્લાઆેમાં જળસંકટની સ્થિતિ સજાર્ઇ છે ત્યારે રાજ્ય સરકારે જુલાઈ મહિના સુધી તમામને પાણી મળી રહેશે તેવી જાહેરાત કરી છે ત્યારે તમે બીજી તરફ કાેંગ્રેસે પાણીને મુદ્દે સરકારને ઘેરવા આક્રમક રણનીતિ તૈયાર કરી છે અને આવતીકાલ તારીખ 7 થી 10 મે સુધી કાેંગ્રેસના આગેવાનો રાજ્યના અલગ-અલગ જિલ્લા અને તાલુકા … Read More

 • default
  રાજ્યમાં બે કરોડ ક્યુબિક મીટર વધારાનો જળ સંગ્રહ કરવા 56 નદીઆેને વધારે ઉડી કરાશે

  રાજ્ય તરફ પાણીની ગંભીર કટોકટીના કાળમાં પસાર થઇ રહ્યું છે ત્યારે રાજ્યમાં વધારે બે કરોડ ક્યુબિક મીટર વધારાનો જળ સંગ્રહ કરવા રાજ્ય સરકારે કમર કસી છે અને આ સંદર્ભમાં સુજલામ સુફલામ જળ અભિયાનના બીજા તબક્કામાં 801 કિલોમીટર 56 નદીઆેને વધુ Kડી કરવા કામગીરી શરુ કરી છે. નદીઆેમાં વધારાનો જળસંગ્રહ કરી શકાય તે માટે રાજ્ય સરકારે … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL