Ahmedabad Lattest News

 • અમદાવાદના ડોકટરનું કારસ્તાનઃ 351 કાર ચોરી કરી રાજકોટવાળાને વેચી મારી

  શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં 350થી વધુ કારની ચોરી કરી તરખાટ મચાવનાર ચાર આરોપીઆેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડéા છે. આ ચારેય આરોપીઆેએ 4 વર્ષ દરમિયાન જે કારને સેન્ટર લોક ના કરવામાં આવેલુ હોય તેવી કારને ટાર્ગેટ કરતા હતા અને ત્યારબાદ કારની ચોરી કરી લેતા હતા. જાહેર તહેવાર કે રજાના દિવસે તેઆે ચોરીને અંજામ આપતા હતા. ત્યારે … Read More

 • default
  ગાંધીનગરમાં આજથી ગરવી ગુર્જર આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટ

  ગરવી ગુજરાત 2018 આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે થયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ચાર દિવસ એટલે કે, 6ઠ્ઠી આેગષ્ટ સુધી ચાલનાર ગુજરાતની હસ્તકળા, હાથશાળાની વિવિધ વસ્તુઆેનું પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ગુજરાતના હાથશાળ અને હસ્તકળાની વસ્તુઆેને પ્રમોટ કરવા તેમજ કારીગર અને ખરીદદાર વચ્ચે સીધો સંપર્ક પ્રસ્થાપીત કરવાનો હેતુ છે. … Read More

 • નિર્ભયા કેસ જેવી ઘટનાઆે રોકવા ગુજરાતની તમામ બસોમાં લગાવાશે જીપીએસ

  રાજ્યમાં વધતા બળાત્કાર અને મહિલાઆે પર થતા અત્યાચારના કિસ્સાઆેને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે 1 એપ્રિલ 2019 સુધીમાં સરકારી અને ખાનગી તમામ બસોમાં સિસ્ટમ અને પેનિક બટન લગાવવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ રાજ્યના પરિવહન વિભાગના અધિકારીઆે અને સ્ટેટ ટ્રાફિક બ્રાંચ (એસટીબી) વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આ પ્રકારના ડિવાઈસ સરકારી … Read More

 • બોર્ડના પેપર તપાસવામાં ભૂલ કરનાર શિક્ષકોનો કલાસ લેતા શિક્ષણમંત્રી

  ગળાકાપ સ્પર્ધાના યુગમાં એક માર્ક કરિયર માટે ખૂબ અગત્યનો સાબિત થાય છે. એવામાં ધોરણ 12ના સાયન્સ અને કોમર્સના પેપર ચેક કરતાં શિક્ષકોના છબરડાં સામે આવી રહ્યા છે. શિક્ષકોની બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઆે બને છે. આવા બેદરકાર શિક્ષકોને પ્રથમવાર ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (જીએસએચએસઈબી) દ્વારા સમન આપવામાં આવ્યું. શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા સાથે આવા બેદરક

  Read More
 • વરસાદ ખેંચાતા પાણી અને પાકની સ્થિતિ ગંભીર

  ઉત્તર ગુજરાત, અમદાવાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ આેછો પડéાે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા પાક નાશ પામ્યો છે જેના કારણે ખેડૂતોને પ્રતિ વીઘા 4,000 રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાવણી થઈ હતી તેમાંથી 40 ટકા વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 28 ટકા જ વરસાદ પડéાે છે ત્યારે ખેડૂતોને … Read More

 • ગુજરાતમાં ચાર-ચાર મંદિરો બન્યા ગોલ્ડન ટેમ્પલ: 400 કિલો સોનાનો ઉપયોગ

  ગોલ્ડન ટેમ્પલ તરીકે પંજાબના અમૃતસરમાં આવેલ શીખ મંદિરની છે. પરંતુ હવે ગુજરાતે આ મામલે બાજી મારી છે અને રાજ્યમાં એક નહી પણ ચાર-ચાર યાત્રા ધામ ગોલ્ડન ટેમ્પલ બની ગયા છે. આ માટે ચારે યાત્રાધામમાં મળીને કુલ 400 કિલો જેટલા સોનાનો ઉપયોગ થયો છે. આ સોનાની અંદાજીત કિંમત રુપિયા 120 કરોડ જેટલી થવા જાય છે. અંબાજી … Read More

 • default
  રાજ્યમાં ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યા હલ કરવા નીતિ આયોગની સૂચનાથી ટાસ્ક ફોર્સની રચના

  દેશમાં ઝડપી શહેરીકરણ અને પ્રજાના જીવન સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થવાની સાથે પરિવહનની પણ ગીચતા વધતા છેલ્લા એક દાયકાથી રાજ્યમાં અનેક સમસ્યાઓ વિકરાળ રૂપ લઇ રહી છે. જેમાં ટ્રાફિક સમસ્યા, વાયુ પ્રદુષણ તથા માર્ગ અકસ્માત ઉપર તાકીદના ધોરણે ધ્યાન આપવાની જરૂર ઉભી થઇ છે . આ સંદર્ભમાં કેન્દ્રીય નીતિ આયોગે ગુજરાત સહીત જુદા જુદા રાજ્યોને … Read More

 • default
  અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના 28 દિનમાં 967 કેસાે થયા

  અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોપાેૅરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં દવાના છંટકાવની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વરસાદી માહોલ હોવાના કારણે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસાે અવિરતપણે સપાટી પર આવી રહ્યાા છે. પાણીજન્ય કેસાેની વાત કરવામાં આવે તાે અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનામાં 28 … Read More

 • default
  અમદાવાદ : ભુવાઆેનું તરત નિવારણ કરવા કોર્ટનો હુકમ

  અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તાઆે, રખડતા ઢોરોની સ્થિતિ અને ચોમાસા દરમ્યાન પડેલા ભુવાઆેની પરિસ્થિતિને લઇ ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોટેૅ શહેરમાં પડેલા ભુવાઆેને લઇ તેમ જ તે પરત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશન તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને લઇ ભારોભાર નારાજગી અને અસંતાેષ વ્યકત કર્યા હતા. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે અમ્યુકો સત્ત

  Read More
 • default
  અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાલઃ દેખાવકારોએ 9 બસોમાં કરી તોડફોડ

  પોતાની પડતર માંગોને લઇને અમદાવાદના રીક્ષા ચાલકોએ આજે સોમવારે હડતાળ ઉપર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની આ હડતાળ ધીમે ધીમે ઉગ્ર બનતી જાય છે. મળતી માહિતી પ્રમાણે હડતાળનું ચુસ્ત પાલન કરાવવા માટે કેટલાક રીક્ષા ચાલકો રસ્તા ઉપર ઉતરીને રીક્ષાઆે બંધ કરાવી રહ્યા છે. ચાલુ રીક્ષાના ચાલકો સાથે હડતાળીયા ચાલકોએ ઝપાઝપી કરી હોવાની પણ ઘટનાઆે બની છે. … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL