Ahmedabad Lattest News

 • default
  રાજ્ય અન્ન આયોગે શરૂ કરી ફરિયાદ નિવારણ હેલ્પલાઈન

  રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013ની સઘન અમલવારી માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. આ અન્ન સલામતી કાયદાની કડક અમલવારી માટે અને લાભાર્થીને મહત્તમ લાભ મળતો થાય તે માટે ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરવામાં આવી છે. આ અન્ન આયોગ દ્વારા વ્યાજબીભાવની દુકાનો, આંગણવાડી, મધ્યાહન ભોજનને લઈને ઉઠતી ફરિયાદોને લઈને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ … Read More

 • default
  નર્મદા ડેમની સપાટીમાં 99 સેન્ટી મીટરનો વધારોઃ જળ સંકટમાં રાહત

  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પીવાના, સિંચાઈના અને આૈદ્યાેગિક હેતુ માટે પાણી પુરું પાડવાના મુદ્દે ‘લાઈફ લાઈન’ સમાન સાબીત થયેલા નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 12 કલાકમાં 99 સે.મી.નો વધારો થયો છે અને તેના કારણે જળસંકટના ભયના આેથાર નીચે જીવતા ગુજરાતના લોકોને આ સમાચાર રાહતરૂપ બન્યા છે. નર્મદા ડેમના સ્ત્રાવ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ગઈકાલથી … Read More

 • અમદાવાદ શહેરમાં પણ વરસાદ થયો : વેજલપુરમાં સાડા પાંચ ઇંચ

  અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ ત્રણેક સપ્તાહ બાદ વહેલી સવારથી જોરદાર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સવારે પાંચથી સાડા આઠ વાગ્યાની આસપાસ સુધી પડેલા ધોધમાર અને તાેફાની વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં તાે, ત્રણ કલાકના અતિ ભારે વરસાદને લઇ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વના પટ્ટાની કેટલીક નીચાણવાળી સાેસાયટીઆે, … Read More

 • default
  કઠલાલ રોડ પાસે સજાર્યેલા અકસ્માતમાં પાંચના કમકમાટી ભર્યા મોત

  ખેડામાંના મહુધા-કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. ગામમાં હાલ ગમગીનીનો માહોલ સજાર્યો છે. મળતી માહિતી મુજબ મહુધા-કઠલાલ રોડ પર પૂર ઝડપે આવી રહેલો રાજસ્થાનનો ટ્રક રિક્ષા સાથે અથડાતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. રિક્ષામાં સવાર તમામ લોકોના માત થયા … Read More

 • default
  અમદાવાદમાં ભારે વરસાદઃ અન્ડરબ્રિજ બંધ કરી દેવાયા

  અમદાવાદમાં આજે સવારના પાંચ વાગ્યાથી મેઘરાજાની રિ-એન્ટ્રી થઈ છે. સવારે ઘોર અંધારુ છવાયું છે અને વરસાદ શરૂ થઈ જતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહાનગરપાલિકાએ વાહન વ્યવહાર અને લોકોની અવર-જવર માટે અન્ડરબ્રિજ બંધ કરી દીધા છે. ઘાટલોડિયા, અંકુર, ટોપા સર્કલ, જજીસ બંગલા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના પગલે અમદાવાદ … Read More

 • default
  નવરાત્રી વેકેશનને કારણે શાળામાં ત્રણ દિવસનો શૈક્ષણિક કાપ

  રાજ્યની શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નવરાત્રી વેકેશનની જાહેરાત બાદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસોમાં કાપ ન મૂકાય તે રીતે એકેડેમિક કેલેન્ડર તૈયાર કરવામાં આવનાર હતું. જોકે, બોર્ડે જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યના 3 દિવસો ઘટ્યા છે. અગાઉના કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન 247 દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું. જોકે, નવરાત્રી વેકેશનના બદલે &he

  Read More
 • default
  ગુજરાત સરકારે ઈ-વાહનો ખરીદવા ટાટા મોટર્સ અને મહિન્દ્રા સાથે કરાર કર્યા

  સમગ્ર દેશ અત્યારે વાયુ પ્રદુષણ અને આંતર રાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં થઇ રહેલા ભડકા સામે ઝઝૂમી રહ્યાે છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ જુદા-જુદા વિકલ્પ શોધવાની દિશામાં અગ્રેસર થઇ નીતિવિષયક કહી શકાય તેવા નિર્ણયોને આકાર આપી રહ્યા છે. કેન્દ્રની સૂચના મુજબ ગુજરાત સરકારે નવા વિકલ્પમાં ઈ-વાહનોની અજમાઈશ ઉપર ધ્યાન કેિન્દ્રત કર્યું છે દેશમાં હાલમાં … Read More

 • default
  પાક. દ્વારા દેશમાં ઘુસાડવામાં આવતી બોગસ ચલણી નોટો સૌથી વધુ ગુજરાતમાંથી જ પકડાઈ

  છેલ્લા 20 મહિનામાં વિવિધ 15 રાજ્યોમાંથી ઝડપાયેલી બોગસ ચલણી નોટો પૈકી એક માત્ર ગુજરાતમાંથી જ સૌથી વધુ દલ્લાે ઝડપાયો : સુરક્ષા એજન્સીઆેની સતર્કતાને લીધે ભારતીય અર્થતંત્રને છિન્નભિન્ન કરવાની પાકની મુરાદ નિષ્ફળ કેન્દ્ર અને રાજ્યોની સુરક્ષા એજન્સીઆે વચ્ચે વિવિધ સૂચના તથા માહિતીની આપ-લે માટે ‘ ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ કો-આેડિર્નેશન ‘ ગ્રુપ તથા ટેરર ફન્ડીગ એન્ડ … Read More

 • default
  કાલથી 41 શહેરોમાં ભાજપની સભ્ય નાેંધણી બુથ દીઠ 25 સભ્યો ઉમેરવાનો ટાર્ગેટ

  ભાજપના સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો આવતીકાલથી પ્રારંભ થશે. રાજ્યના 41 મહાનગરોની સાથોસાથ નવા સભ્યો મિસકોલ કરીને ભાજપનું સામાન્ય સભ્યપદ મેળવી શકશે. રાજ્યના 41 મહાનગરો અને જિલ્લામાં એક સપ્તાહ સુધી ચાલનાર આ સભ્યવૃધ્ધિને લઈને બૂથ દીઠ આેછામાં આેછા નવા 25 સભ્યોને ઉમેરવાની તાકિદ કરવામાં આવી છે. આ અભિયાનમાં ભાજપની નીતિ વિચાર તેમજ કેન્દ્ર અને ગુજરાતની ભાજપની સરકારોની … Read More

 • default
  બનાસકાંઠામાં મગફળીની ખરીદીમાં મહાકૌભાંડની શક્યતા

  રાજ્યમાં મગફળીની ખરીદીના કૌભાંડ એક બાદ એક બહાર આવી રહ્યાં છે. બનાસકાંઠાના સુઇગામમાં પણ મગફળીની ખરીદીના મહાકૌભાંડની આશંકા છે. સુઇગામમાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવતું નથી તે છતા કરોડો રૂપિયાની ખરીદી કયર્નિું સામે આવ્યું છે. જે આરોપ લાગ્યા છે તે પ્રમાણે સૂઇગામમાં ખરીદી કરનાર એજન્સી ધી ખેતી ઉત્પાદન બજાર સમિતી સુઇગામ દ્વારા 419 ખેડૂતો પાસેથી 8266 … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL