Ahmedabad Lattest News

 • default
  ઉદ્‌ઘાટનના ઠેકાણાં ન પડતાં જનતા દ્વારા રાણીપ ઓવરબ્રિજનું લોકાર્પણ

  રાણીપ ખાતે આવેલ જીએસટી ફાટક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની ગયો હોવા છતાં ભાજપના સત્તાવાળાઓ કે અમ્યુકોના સત્તાધીશો દ્વારા તેના વિધિવત્‌ ઉદ્‌ઘાટનના કોઇ ઠેકાણાં નહી પડતાં છેલ્લા કેટલાય સમયથી રોજ ભારે હાલાકીનો ભોગ બની રહેલા સ્થાનિક નાગરિકોએ અંતે કંટાળીને પોતાની જાતે જ ઓવરબ્રિજનું ઉદ્‌ઘાટન કરી નાખ્યું હતું. નોંધનીય વાત તો એ હતી કે, બ્રીજના ઉદ્‌ઘાટન સમયે … Read More

 • default
  વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સંદર્ભે શિક્ષણ મંત્રી દ્વારા એપ લોંચ

  ધોરણ-૧૦ની પરિક્ષાઓમાં ઉતિર્ણ થયા બાદ પોતાની પસંદગી મુજબ પોતાની કારર્કિર્દી પણ ઉજ્જવળ બનાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ‘ગુજરાત કેરિયર વેબપોર્ટલ’ તેમજ મોબાઈલ એપ્લીકેશન તૈયાક કરતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તે માટે આ મોબાઈલ એપ લોન્ચ કરી હતી ‘ગુજરાત કેરિયર વેબપોર્ટલ’ તેમજ મોબાઈલ … <

  Read More
 • default
  પર્યાવરણ અભિયાન સપ્તાહ રહેશે : તમામ નપા-મનપામાં આજે વિશેષ કાર્યક્રમો

  યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઈ છે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર રહે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો દૂર કરવા માટે આજે તા. ૫ જૂનથી એક સપ્તાહ માટે રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. … Read More

 • default
  પ્લાસ્ટિક વેસ્ટના નિયમોના અમલ અંગે મહાત્મા મંદિરમાં શિબિર યોજાઈ

  પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણન દિન “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ જાહેર કરાઈ છે સરકારના વન વિભાગ દ્વારા આજે તા.૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજય કક્ષાની ઉજવણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિક વેસ્ટના નિયમો અમલીકરણ માટે કાર્ય શિબિર યોજાઈ હતી. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, … Read More

 • default
  નીટ પરિણામમાં અમદાવાદ અને સુરતના આઠ વિદ્યાર્થી ટોપ ૧૦૦માં

  દેશભરની મેડિકલ કોલેજામાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)-૨૦૧૮ પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. જેમાં ગુજરાતભરમાં ફરી એકવાર અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્‌યો છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નીટની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૯૯.૯૯ પર્સેન્ટાઇલ સાથે કલ્પનાકુમારી ટોપર બની હતી. જેણે ૭૨૦માંથી ૬૯૧ અંક મેળવ્યા હતા. ગત તા.૬ઠ્ઠી મ

  Read More
 • default
  તાપમાનમાં ઘટાડો છતાં ઉકળાટ યથાવત : વિવિધ સ્થળોએ વરસાદ પડવાની વકી

  અમદાવાદ સહિત ગુજરાતભરમાં આંશિક વાદળછાયુ વાતાવરણ જાવા મળી રહ્યું છે જેથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ રહ્યા બાદ વરસાદમાં બ્રેક જેવી સ્થિતિ રહી હતી જેથી તાપમાનમાં ફરી એકવાર નજીવો વધારો થયો હતો. જા કે, મોનસુનની એન્ટ્રી થવાના સંકેત દેખાવવા લાગી ગયા છે. દક્ષિણ ગુજરાત, … Read More

 • કોઈ પણ કાનૂની પ્રક્રિયાનો પણ સામનો કરવા તૈયાર : હાર્દિક પટેલનો જવાબ

  પાસનું આંદોલન તોડવા માટે પૈસાની લેવડદેવડના ચોંકાવનારા ઘટસ્ફોટ કરતાં વાયરલ થયેલા વીડિયો બાદ પાટીદાર નેતાઓ અને જૂથોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખાસ કરીને પાસના પૂર્વ કન્વીનરો અને નેતાઓએ કરોડો રૂપિયા લઇને આંદોલનને તોડવાના પ્રયાસ કર્યા હોવાના હાર્દિક પટેલના સોશ્યલ મીડિયામાં ફરતા કરાયેલા મેસેજને લઇ પાસના પૂર્વ નેતાઓ દિનેશ બાંભણીયા, વરૂણ પટેલ, રેશ્મા પટેલ અને હાલના … Read More

 • default
  અમદાવાદમાં ફ્‌લેટના ૧૨ માળેથી નીચે પટકાતા આધેડનું રહસ્યમય મોત

  શહેરના બોપલ વિસ્તારમાં સોબો સેન્ટર પાસે આવેલા ઓરચીડ એલીગન્સના ૧૨માં માળેથી નીચે પટકાતાં એક આધેડનું મોત થયું છે. ત્યારે તેમના રહસ્યમય મોતથી ભારે તર્કવિતર્ક સર્જાયા છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, મોત પાછળનું કારણ શું છે, તે તો તપાસ પછી જ બહાર આવશે. આ અંગેની વિગતો … Read More

 • default
  રાહુલ ગાંધી આગામી ૨૨ અને ૨૩મી જૂને ગુજરાતની બે દિવસ ની મુલાકાતે આવે તેવી શક્યતા

  લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કાર્યકરોને અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૨૨ અને ૨૩ જૂને અમદાવાદ આવે તેવી શક્યતા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને સ્વિકારી રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાત લેશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જેમાં તેઓ વિવિધ સમાજના આગેવાનો, વેપારી મહામંડળના પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદાર

  Read More
 • default
  ગુજરાતમાં આવતીકાલથી સરકાર દ્વારા પ્લાસ્ટિક કચરો હટાવો ઝુંબેશ શરૂ કરાશે

  આવતીકાલ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોઇ આ દિવસથી ગુજરાતમાં રાજય સરકાર દ્વારા અનોખા પ્લાસ્ટિક કચરો હટાવો અભિયાનની શરૂઆત કરવામાં આવશે. તા.૫મી જૂનથી તા.૧૧ જૂન એમ એક સપ્તાહ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક કચરો હટાવવા, તેનું પ્રદૂષણ નાથવા અને તેના રીસાયકલીંગની જાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાશે. રાજય સરકારના જળ સંચય અભિયાનને રાજ્યમાં ભારે … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL