Ahmedabad Lattest News

 • default
  ધાનેરા : ફતેપુરાના બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત

  ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના ૭ વર્ષીય બાળકનું શંકાસ્પદ કોંગો ફીવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે. શંકાસ્પદ બીમારીથી મોત થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાળકના પરિવારજનોમાં ઘેરા શોકમાં ગરકાવ થયો હતો. આરોગ્ય વિભાગે પણ ગામમાં દવાના છંટકાવ સહિતની કામગીરી આરંભી દીધી છે. બીજા ધોરણમાં ભણતા કપિલ પટેલ નામના બાળકનું શંકાસ્પદ … Read More

 • default
  ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક સોમવારે રાજકોટ ખાતે મળશે

  ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના ભાગરુપે સંગઠન સંરચનાની કામગીરીની સમીક્ષા કરવા સૌરાષ્ટ્ર ઝોન ની બેઠક સોમવારે રાજકોટ ખાતે મળશે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ની ઉપસ્થિતિમાં મળનારી આ બેઠકમાં સૌરાષ્ટ્રભરના ભાજપના હોદ્દેદારો તથા આગેવાનો ભાગ લેશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સંગઠનમાં હાલમાં બુથ સમિતિઆેની રચનાની કામગીરી કઈ રહી છે. આ

  Read More
 • default
  સેન્ટ્રલ એકસાઈઝના સવિર્સ ટેકસ સહિતના જુના વેરાના નિકાલ માટે સમાધાન યોજના

  કેન્દ્ર સરકારે જૂનાં સવિર્સ ટેકસ અને સેન્ટ્રલ એક્સાઇઝ સાથે સંબંધિત પેન્ડિંગ વિવાદો માટે વિશિષ્ટ રાહત યોજના જાહેર કરી છે. આ યોજના 1 સપ્ટેમ્બર, 2019 નાં રોજ શરુ થઈ હતી અને 31 સુધી ચાલશે. આ યોજનાનાં મુખ્ય બે ઘટક વિવાદનું સમાધાન અને રાહત છે, જે કરદાતાઆેને બાકી નીકળતો કર ચૂકવવાની તથા વધારે ચૂકવણી અને સરકારી પ્રqક્રયામાંથી … Read More

 • default
  અલ્પેશ ઠાકોરને રાધનપુર અને ધવલસિંહ ઝાલાને બાયડ થી પેટા ચૂંટણી લડાવવા આખરે ભાજપ સંમત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ ભાજપ સરકાર અને સંગઠન વિધાનસભાની સાત બેઠકોની પેટાચૂંટણીની તૈયારીઆેમાં લાગી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા હવે ગણતરીના દિવસોમાં જ ત્રણ રાજ્યોની સામાન્ય ચૂંટણી સાથે પેટાચૂંટણીની પણ જાહેરાત થનાર હોવાથી ભાજપે તેની મૂળ સંગઠનાત્મક પ્રકૃતિ પ્રમાણે પેટા ચૂંટણી લડવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનું શરુ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા … Read More

 • default
  સરકારે મુદત લંબાવી છતાં પીયુસીનો દંડ વસૂલ કરાયો

  રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પહેલા જ દિવસે પોલીસે નવા દંડ મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. પીયુસી વગરના વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય ખુદ રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગઈકાલે સરકારના આદેશની ટ્રાફિક પોલીસે ઐસી કી તૈસી … Read More

 • default
  પ્લાસ્ટિકમુક્ત ઝુંબેશ : સીએમ પત્નિએ પ્લાસ્ટિક એકત્રિત કર્યું

  આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોઇ અને નર્મદા ડેમ પણ ઓવરફલો થયો હોઇ રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઇ હતી તે પ્રસંગના ઉપલક્ષ્યમાં રાજકોટમાં પણ આજીડેમ ખાતે રાજકોટના સાંસદ મોહન કુડારીયાની હાજરીમાં નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન પણ હાજર રહ્યા હતા. પ્લાસ્ટિકમુક્ત અભિયાનને … Read More

 • default
  મોદીએ કેવડિયામાં રિવર રાફટીંગ સાઇટની મુલાકાત લીધી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69 મો જન્મદિવસ દેશભરમાં ધામધૂમથી મનાવાઈ રહ્યાે છે. આ પ્રસંગે કેવડીયા કોલોની ના ડેમ સાઇટ પાસે નર્મદા નદીમાં શરુ થયેલા રિવર રાફટીંગ સાઈટની પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી હતી અમે ભારે રોમાંચિત થયા હતા. વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે આજે સુરત ખાતે તેમના સમર્થકો અને ચાહકો દ્વારા 400 કિલો કેક કાપવામાં આવી … Read More

 • default
  અમદાવાદમાં વિવિધ જગ્યા પર દંડની વસુલાત : ભારે અંધાધૂંધી

  ગુજરાતભરમાં ટ્રાફિકના કઠોર નિર્ણયો આજે અમલી કરવામાં આવ્યા બાદ સવારથી જ ઉત્તેજનાનો માહોલ રહ્યો હતો. ઘણી જગ્યાઓએ ટ્રાફિક પોલીસના જવાનો ચકાસણી કરતા નજરે પડ્યા હતા જ્યારે કેટલીક જગ્યાઓએ શરૂઆતના દિવસો હોવાથી પોલીસે સામાન્ય લોકોને વધારે હેરાન કર્યા ન હતા. આજે પણ અમદાવાદ શહેરમાં પીયુસી સેન્ટરો ઉપર વાહનચાલકોની લાંબી લાઈનો સવારથી જ જાવા મળી હતી. લોકો … Read More

 • default
  ફિટનેસ સર્ટિ વિનાની આઇશર ટ્રકને પાંચ હજારનો દંડ કરાયો

  કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું આજથી રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને આ નવા કાયદા પ્રમાણે મસમોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ટ્રાફિકના નવા નિયમોની અમલવારીના પ્રથમ દિવસે જ સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટમાંથી ફિટનેસ સર્ટી વગર નીકળેલી આઇશર-ટ્રકને રૂ.પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજયમાં પહેલા જ દિવસે નોંધાયેલા આ … Read More

 • default
  તાપીના ડોલવણમાં છ ઇંચથી વધુ વરસાદ : જનજીવન ઠપ

  વરસાદી સિસ્ટમ ફરી એકવાર જારદાર રીતે સક્રિય થતા ગુજરાતના મોટાભાગોના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મોનસુન સક્રિય રહેતા પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, મહીસાગરમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ભારે વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહ્યો છે. ઉત્તરપશ્વિમ મધ્યપ્રદેશ પર લો પ્રેશર એરિયા … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL