Ahmedabad Lattest News

 • default
  કંડલાથી ઉત્તર પ્રદેશના ગોરખપુર સુધી વિશ્વની સૌથી લાંબી એલપીજી પાઇપ લાઇન નખાશે

  ગુજરાતના કંડલા પોર્ટ થી ઉત્તર પ્રદેશના ગોરખપુર સુધી વિશ્વની સૌથી લાંબી એલપીજી પાઇપલાઇન નાખવા ઇન્ડિયન આેઇલ કોર્પોરેશને બીપીસીએલ અને એચપીસીએલ સાથે એક સંયુક્ત સાહસમાં આ મહાકાય યોજના આગામી દિવસોમાં હાથ કરવાનું બીડું ઝડપ્યું છે. રુ 10 હજાર કરોડના ખર્ચે હાથ ધરાનારી આ યોજના હેઠળ કંડલાના પોર્ટ ટમિર્નલ, કોયલી ના ઇન્ડિયન આેઇલ રિફાઇનરી તથા બીના ખાતે … Read More

 • default
  સક્કરબાગ ઝુમાં માત્ર દોઢ માસમાં ૩ બાયસનનાં મોત

  જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ઝુ તરફથી દોઢ માસ પહેલા મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝૂ ને સિંહની બે જોડી આપી એક નર અને બે માદા બાયસન લઇ આવવામાં આવ્યા હતા પરંતુ આ ત્રણેય બાયસનનાં ઇન્ફેક્શનના કારણે મોત થયા હોવાની વાત સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, આ ત્રણેય બાયસનના મોત કિડની અને લીવરના ઇન્ફેકશનના કારણે … Read More

 • default
  શ્રાવણ માસમાં ગુજરાતના અરવંી જિલ્લામાંથી મળ્યું અદ્ભૂત શિવલિંગ

  શ્રાવણ માસમાં શિવપૂજાનો એક અનોખો જ મહિમા હોય છે. લોકો દ્વારા શ્રાવણ માસમાં અલગઅલગ રીતે શિવને રીઝવવા પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો સાથે લોકો દ્વારા શ્રાવણ માસના સોમવારે ઉપવાસ પણ રાખવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસમાં ગુજરાતમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. ગુજરાતના અરવંી જિલ્લાના માલપુર તાલુકાના રંભોડા નામના એક નાનકડા ગામમાં એક શિવ મંદિરનું … Read More

 • default
  દેશભરની સહકારી બેન્કોનાં છત્ર સંગઠનની રચના થશે

  ખાનગી બેન્કો અને નેશનલાઈઝ બેન્કો વચ્ચે સ્પર્ધામાં દેશની સહકારી બેન્કો વધુ મજબૂત થાય તે દિશામાં ચક્રાેગતિમાન થઈ રહ્યા છે. રિઝર્વ બેન્ક આેફ ઈન્ડિયાએ નેશનલ ફેડરેશન આેફ અર્બન કો આેપરેટિવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીઝને (નાફકબ) સહકારી માળખા હેઠળ આવતી બેન્કોને એક છત્ર હેઠળ લાવતું અંબ્રેલા આેર્ગેનાઈઝેશન રચવા લીલી ઝંડી આપી છે. આરબીઆઈએ નાફકબને સહકારી બેન્કો માટે … Read More

 • default
  અમદાવાદમાં ટૂકંમાં ૩૦૦ ઈ-બસ ફરતી કરવા તૈયારી

  દેશભરમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર સતત ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સરકારે એફએએમઇ-૨ સ્કીમ હેઠળ અમદાવાદમાં ૩૦૦ નવી ઇલેક્ટ્રિક બસ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરી દીધો છે. જેથી ગુજરાતને ૫ાંચ શહેરોમાં ૫૫૦ ઇલેક્ટ્રિક બસ મળશે. ઉપરાંત અન્ય રાજ્યો માટે પણ કુલ ૫,૫૯૫ ઈ-બસ ફાળવવામાં આવી છે. જેને પગલે નજીકના … Read More

 • default
  રાજયની નપાઓની ટાંકીઓ અંગે નિયામકે રિપોર્ટ માંગ્યો

  અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટવાની ઘટનાને પગલે રાજયની નગરપાલિકા નિયામકે રાજ્યની તમામ નગર પાલિકાઓમાં પાણીની ટાંકીની સ્થિતિ બાબતે રિજિયોનલ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે. તેની સાથે સાથે જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ આપ્યો છે. એટલું જ નહી, જરૂર જણાય તો જર્જરિત પાણીની ટાંકીઓને દૂર કરવી અને જર્જિરત ટાંકીઓ અંગેનો … Read More

 • સ્પીડ ગનના અમલના પહેલા દિવસે ૩ સ્પીડ ગન ખોટકાઈ

  અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વાહનની સ્પીડ બાબતે જાહેરનામું બહાર પાડી અને સ્પીડ લિમિટ નક્કી કરી છે.સ્પીડ લિમિટ નક્કી કરવા શહેર પોલીસે ૨૦૧૪માં અમેરિકન ટેક્નોલોજીની સ્પીડ ગન વસાવી હતી. જા કે, પોલીસ પાસે માત્ર પાંચ જેટલી જ સ્પીડગન જ છે. તેમાંથી માત્ર એકાદ બે સ્પીડ ગન ચાલુ છે. હવે બંધ હાલતમાં સ્પીડ ગનથી કેવી રીતે કામગીરી … Read More

 • default
  બોપલમાં પાણીની ટાંકી તુટી જતાં ત્રણ લોકોના કરૂણ મોત

  અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની વિશાળ એક ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિના મોત અને છ વ્યકિતઓ ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જર્જરિત થઇ ગઇ હોવાના કારણે પાણીની આ ટાંકી આજે બપોરે ધરાશયી થઇ જતાં તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. દુર્ઘટનાને પગલે વિદેશ પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી … Read More

 • default
  અમદાવાદમાં છ ઇંચથી વધુ મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

  અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે તૂટી પડેલા ભારે વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી જતા જનજીવન ભારે અસરગ્રસ્ત બન્યું છે. ભારે વરસાદને કારણે સજાર્યેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા રાત્રિના ત્રણ વાગ્યા સુધી મની કંટ્રાેલ રુમ ખાતે હાજર રહ્યા હતા અને અધિકારીઆેને જરુરી સુચના … Read More

 • default
  ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં મોડી રાતથી હળવા તથા મધ્યમ કદના વરસાદી ઝાપટાનો દોર શરુ

  અરબી સમુદ્રમાં સજાર્યેલા ડીપ ડિપ્રેશનના કારણે હવામાન વિભાગ રાજ્યમાં તથા ખાસ કરીને અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાત્રે જ ધીમીધારે વરસાદ શરુ થયો હતો અને આજે સવારે જોરદાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી જ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઆેની પાંખી હાજરી … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL