Ahmedabad Lattest News

 • default
  ટ્રાફિક નિયમ ભંગ કરનારા ૭૮૦૦ લોકોને ઇમેમો મોકલાયા

  ઇ-મેમોની નવી દંડનીય પધ્ધતિ લાગુ થયાના છેલ્લા ૧૮ દિવસમાં શહેર પોલીસે ટ્રાફિક રૂલ્સ અને નિયમોનો ભંગ કરનારા નાગરિકોને ૭૮૦૦થી વધુ ઇ-મેમો પકડાવી દીધો છે. શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ઇ-મેમોના મામલે સપાટો બોલાવ્યો છે અને નાગરિકોમાં સ્પષ્ટ સંદેશો વહેતો કર્યો છે કે, ટ્રાફિક રૂલ્સ અને નિયમોનો ભંગ કરનાર કોઇને બક્ષાશે નહી, તેની વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી થશે … Read More

 • default
  બિટકોઇન કેસમાં કેતન પટેલની હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ

  ચકચારભર્યા બિટકોઇન કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલે આખરે ગુજરાત હાઇકોર્ટમાં જામીનઅરજી કરી છે, જેની સુનાવણીમાં હાઇકોર્ટે તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમને નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરવામાં આવી છે. જા કે, આરોપી કેતન પટેલ દ્વારા કરાયેલી જામીનઅરજીનો આ કેસના મૂળ ફરિયાદી એવા શૈલેષ ભટ્ટ દ્વારા વિરોધ … Read More

 • default
  અમદાવાદ શહેરના બિસ્માર રસ્તા : અમ્યુકોની કામગીરીથી હાઇકોર્ટ ખફા

  અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓના મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ અને સરકારપક્ષની આકરી ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓને લઇ અમ્યુકો તંત્રની કોઇ અસરકારક કે આંખે ઉડીને વળગે તેવી કામગીરી જાવા મળતી નથી. તંત્ર

  Read More
 • default
  રિવરફ્રન્ટ પર બ્રીજ બનાવવાનું મેટ્રો ટ્રેનનું કપરું કાર્ય અંતે શરૂ

  છેલ્લા ઘણા સમયથી જેની રાહ જાવાતી હતી તે, સાબરમતી રિવરફ્રન્ટ પર બ્રિજ બનાવવાના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું સૌથી ચેલેન્જિંગ એટલે કે, પડકારજનક કપરૂં કામ આખરે શરૂ થઈ ગયું છે. રાઇફલ કલબ પાછળ છેલ્લા થોડા દિવસોથી આ પ્રોજેકટના કામ માટે વિશાળ ક્રેનો અને જંગી મશીનો અહીં ખડકી દેવામાં આવ્યા છે. નિષ્ણાત ઇજનેરો સહિતના અધિકારીના માર્ગદર્શન હેઠળ આ … Read More

 • default
  એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું શનિવારે અમદાવાદમાં આયોજન

  મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા એફ ડી એજ્યુકેશન કેમ્પસ, વિશાલા સર્કલ પાસે,રહેનુમા સોસાયટી,સરખેજ રોડ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી યોજના હેઠળ એપ્રેરેનટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા આઠ પાસ ,દસ પાસ,ગેરજયુએટ, આઈ ટી આઈ પાસ અઢાર વર્ષ થી ચાલીસ વર્ષ ના યુવાનો ભાગ લઈ શકશે.ભરતી મેળામાં નામાંકિત કેમ્પની ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરશે એમ એક યાદીમાં … Read More

 • default
  ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતુ રાજ્ય: સરકાર

  ભરુચ જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભરુચની ધરતી પર કૌશલ્યવાન યુવાનોને એપ્રેન્ટીસશીપ યોજનામાં જાડવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતુ રાજ્ય છે. માળખાકીય સવલતો, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ સલામતીના કારણે વિપુલમાત્રામાં રોજગારી તકોનું સર્જન કરવામાં ગુરજરાત

  Read More
 • default
  મુખ્યમંત્રી દ્વારા એપ્રેન્ટીસશીપ યોજના શરૂ : એક લાખને રોજગારી મળશે

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના નયાભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા યુવાશક્તિને રાષ્ટ્રહિતમાં દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે. તેમણે ૫૮માં ગુજરાત ગૌરવ દિવસે ભરુચથી મુખ્યમંત્રી એન્પ્રેન્ટીસશીપ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ ૫૮માં ગુજરાત ગૌરવ દિવસે યુવાશક્તિને કુશળતા કૌશલ્યવર્ધનની તાલીમ સાથે ઉદ્યોગોમાં રોજગારી માટેની મહત્વાકાંક્ષી યો

  Read More
 • default
  ઉના કાંડનો પરિવાર ઘટના સ્થળે બૌદ્ધ મંદિર બનાવશે

  ઉના કાંડના પીડિત પરિવારના સભ્યો ઘટનાસ્થળ પર ભગવાન બુદ્ધનુ મંદિરનુ નિર્માણ કરાવશે. અત્રે નોંધનીય છે કે એક દિવસ પહેલા જ પરિવારના ૪૫ સભ્યોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લેતા આની ચર્ચા સમગ્ર રાજ્યમાં જાવા મળી હતી. હવે ઘટનાસ્થળ પર ભગવાન બુદ્ધનુ મંદિર બનાવવા માટે અભિયાન ચલાવવા માટેની વાત કરી છે. હકીકતમાં બે વર્ષ પહેલા ઉનામાં ગૌરક્ષકોના હાથે … Read More

 • default
  ભ્રષ્ટાચાર કેસમાં જમીન વિકાસ નિગમના એમડી કે. એસ. દેત્રોજાની અટકાયત

  ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીના દરોડામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના રાજયભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં મુખ્ય સૂત્રધાર એવા નિગમના એમડી કે.એસ.દેત્રોજાની ધરપકડ થતાં ચકચાર મચી ગઇ હતી. જમીન વિકાસ નિગમની કચેરી સહિતના સ્થળોએ એસીબીના દરોડાના દિવસથી આરોપી ઉચ્ચ અધિકારી કે.એસ.દેત્રોજા નાસતા ફરતાં હતા, જેમને મંગળવારે શહેર ક્રાઇમબ્રાંચે ચોકક્સ બાતમી

  Read More
 • default
  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ ૪૦ ફૂટ ખાડામાં ખાબકી, ૫ને ઈજા

  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે રાત્રે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિક થઈ ન હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગઈ રાત્રે બસનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. આ લક્ઝરી બસ અમદાવાદથી સુરત તરફ જઈ રહી હતી. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL