Airtelએ બહાર પાડ્યો નવો પ્રી-પેડ પ્લાન, જાણો તેની વિગત

May 12, 2018 at 1:25 pm


એરટેલએ નવો પ્રી-પેડ પ્લાન રજુ કર્યો છે. એરટેલએ ૪૯ અને ૯૨ રૂપિયા એમ બે પ્લાન બહાર પાડયા છે. આ પ્લાનની જાણકારી માટે વેબસાઈટ પર જોઈ શકો છો.એરટેલએ ૯૨ રૂપિયાવાળા પ્લાનની વેલીડીટી ૭ દિવસની રહશે અને ૪૯ રૂપિયાવાળા પ્લાનની ૧ દિવસની હશે. હાલમાં બંને પ્લાનમાં કોલિંગ આપવામાં આવેલ નથી. આ પ્લાન એ લોકો માટે છે જેને રોજ 1.4gb અથવા તો 1gb ડેટાથી નથી ચાલતો. તે કસ્ટમર માટે આ પ્લાન સારો છે. ૯૨ રૂપિયાવાળા પ્લાનમાં 6gb ડેટા મળશે અને ૪૯ રૂપિયાવાળા પ્લાનમાં 3gb ડેટા મળી રહ્યા છે.

Comments

comments

VOTING POLL