ઐશ્વર્યાએ જીત્યો એવોર્ડ, માતા અને દીકરી સાથે શેર કરી ખુશી

September 10, 2018 at 2:00 pm


ઐશ્વર્યા રાચ બચ્ચનને અમેરિકામાં યોજાયેલા વુમન ઈન ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્ડિયા એવોર્ડસમાં ખાસ સન્માન અપાયું છે. તેને મેરિલી સ્ટ્રીપ એક્સીલન્સ એવોર્ડ એનાયત કરાયો છે. આ તકે તેને સૌથી પહેલા આરાધ્યાએ વિશ કરી હતી. ઐશ્વર્યાને એવોર્ડ મળ્યો તે સમયે તેની માતા પણ તેની સાથે હતી. આ ત્રણેયની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

Comments

comments

VOTING POLL