ઐશ્વર્યા રાય બચ્ચન બની ‘બ્રાઈડ્સ ટુડે’ની કવર ગર્લ, પેરીસમાં કરાવ્યું photo shoot

August 2, 2018 at 6:22 pm


Brides today મેગેઝીનની લેટેસ્ટ એડિશનમાં કવર ગર્લ તરીકે ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળશે. ઐશ્વર્યાએ આ કલરફુલ ફોટોશૂટ પેરિસમાં કરાવ્યું છે.

Comments

comments