કરોડોમાં વેંચાઈ શકે છે એપલનું સૌથી જુનું કમ્પ્યુટર

August 29, 2018 at 12:04 pm


અમેરિકન ટેક્નૉલૉજીના દિગ્ગજ એપલની ઘણી પ્રોડક્ટ્સ છે, પરંતુ વિશ્વભરમાં કંપની કમ્પ્યુટર અને આઇફોનના કારણે વધુ લોકપ્રિય છે. એપલનું પ્રથમ કમ્પ્યુટર 1976-77માં બનાવવામાં આવ્યું હતું તેનું નામ એપલ -1 હતું. એપલ-1 એ એપલના બંને ફાઉન્ડર્સ સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વૉજનિએકે સાથે મળીને ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ કમ્પ્યુટર આજે પણ કામ કરે છે અને હવે તેની હરાજી થશે. તે હરાજી માટે મૂકવામાં આવશે. એપલ-1 બૉસ્ટનની આર.આર. ઑકશન કંપની હરાજી કરી છે તે એપલ એક્સપર્ટ કોરી કોહેન દ્વારા ફરી ચાલુ કરેલ છે રિપોર્ટ અનુસાર સિસ્ટમ વિના કોઈ મુશ્કેલીએ લગભગ 8 કલાક ચાલુ રહે છે. આ કમ્પ્યુટરમાં 1970નું કીબોર્ડ પણ છે.એપલ-1ની એ પણ ખાસીયત છે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી.

Comments

comments

VOTING POLL