અર્જુન-પરિણીતિએ કરાવ્યું વેડિંગ ફોટોશૂટ photo

September 10, 2018 at 1:58 pm


બોલિવૂડના નવા કપલ એટલે કે અર્જુન કપૂર અને પરિણીતિ ચોપડા આજકાલ ખૂબ ચર્ચામાં છે. બંનેની આ ચર્ચાનું કારણ તેમણે કરાવેલું વેડિંગ ફોટોશૂટ છે. જી હાં બંને કલાકારોએ બ્રાઈડ ટુડે મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો વાઈરલ થઈ છે.

Comments

comments

VOTING POLL