અર્શી ખાનનો hot ડાન્સ વિડીયો ઈન્ટરનેટ પર viral

March 23, 2018 at 1:02 pm


ટીવી રીયાલીટી શો ‘બીગ બોસ ૧૧’ ની સ્પર્ધક અર્શીખાન બોલ્ડ તસ્વીરને લીધે ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને ફરીએકવાર સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો શેર કર્યો છે. અર્શી હાલમાં એકતા કપૂર ‘mtv box cricket league’માં ભાગ લઇ રહી છે. આ ડાન્સ વિડીયો ‘mtv box cricket league’ માટે તૈયાર કરવામાં અને આ વિડીયો ઇન્સટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે ‘મેરે રશ્કે કમર’ પર ડાન્સ કરે છે. આ વખતે તે ક્રિકેટની સાથે સાથે ગ્લેમર લુકમાં પણ જોવા મળશે.

Comments

comments

VOTING POLL