એવોર્ડમાં પહોંચ્યા આમ્રપાલી -અર્શીખાન, દોઢ વર્ષની દીકરી સાથે પહોંચી આ એક્ટ્રેસ… જુઓ pic

March 12, 2018 at 1:02 pm


ઓલ્ટ બાલાજી દ્વારા IWD Digital અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં રેડ કાર્પેટ પર બોલીવુડ થી લઇ ટીવી ઇન્ડસ્ટ્રી સુધીના સેલેબ્રીટીઓ ત્યાં પહોચી હતી. આ ઇવેન્ટમાં આમ્રપાલી ગુપ્તા અને દેબીના બેનર્જી ગ્લેમર લુકમાં જોવા મળ્યા હતા. આમ્રપાલી મરુન રંગની સાડી સાથે બ્લેક્લેસ બ્લાઉઝ પહેરીલી અને દેબીનાએ સિલ્વર રંગનું લોંગ આઉટફીટમાં જોવા મળ્યા હતા. આ એવોર્ડ ફંકશનમાં બિગબોસ ૧૧ની સ્પર્ધક અને આવામની કિવન અર્શી ખાન ટ્રેડીશનલ આઉટફીટમાં નજર આવ્યા. અર્શી તેના કાતિલાના અંદાજ સાથે કેમેરા સામે પોઝ આપી રહી હતી. ત્યાં આ એવોર્ડ ફંકશનમાં ‘સુમિત સંભાલ લેગા’ ની એક્ટ્રેસ માનસી પારેખ તેની દીકરીને લઈને તે ફંક્શનમાં આવી હતી. રેડ કાર્પેટ પર માં દીકરી મેચિંગ કલરનું આઉટફીટ પહેર્યું હતું. આ ઇવેન્ટમાં રાજકુમાર રાવ, તુષાર કપૂર, વત્સલ શેઠ, ઈશિતા દતા, ગૌતમ રાડે, સના ખાન, પંખુડી અવસ્થી, અહના કુમાર, ‘સસુરાલ સીમર કા’ની એક્ટ્રેસ ક્રિસેન બેરેટ, અક્ષય ઓબરોય, રાજીવ પોલ, નીતુ ચન્દ્રા, સંદીપ ઘર, રિક્કી વરશે, શ્રુતિ શેઠ, અનુપ્રિયા ગોયનકા, રાજ સિંહ, ઇકબાલ ખાન, અયુબ ખાન, નિહારિકા ખાન જેવી ઘણી સેલેબ્રીટીઓ ત્યાં પહોંચ્યા હતા.

Comments

comments

VOTING POLL