Bhavnagar Lattest News

 • બાડી પડવા પાવર પ્રાેજેક્ટ વિવાદમાં ખેડૂતો પર દમન મામલે ધારાસભ્યો દોડી આવ્યા

  બાડી પડવા સહિતના 12 ગામના ખેડૂતો અને જીપીસીએલ કંપની વચ્ચે ચાલતા વિવાદમાં રવિવારે વધુ એક વાર ટીયરગેસ છોડી 300થી પણ વધુ ગ્રામજનોની પોલીસે અટકાયત કરતા કાેંગી ધારાસભ્યો હર્ષદભાઈ રિબડીયા,જે.વી.કાકડીયા,જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ભાવનગર જિલ્લા કાેંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) સહિતના આગેવાનોએ મુલાકાત લઈ ખેડૂતોની વાત સાંભળી સરકારમાં રજુઆત કરવા અને ખેડૂતોની સાથે ર Read More

 • default
  બોટાદ સોની વેપારીના ઘરમાં ઘુસી સશં લૂંટ

  પાળીયાદ રોડ પર સ્વસ્તિક સોસાયટીમાં રહેતા સોની પરિવારના ઘરમાં ચાર શખ્સોએ સશં ઘુસી જઇ લૂંટ ચલાવતા સનસનાટી ઃ અગાઉ પીઆેપી કામ કરી રહેલ શખ્સ અને તેના સાથીદારો કારમાં આવી પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી ભાવનગરમાં ગઇકાલે આંગડીયા યુવાનને ફાયરીગ કરી લૂંટી લેવાયાની ઘટનાની હજુ શાહી સુકાઇ નથી ત્યાં બોટાદ શહેરમાં સોની વેપારીના ઘરમાં ઘુસી રિવોલ્વર … Read More

 • default
  અલંગ યાર્ડમાં પ્લોટ નં. 13ની સામે આવેલી લોજમાં ભભુકેલી આગ

  અન્નપૂણાર્ લોજ તરીકે આેળખાતી મેસમાં ભભુકેલી આગને અલંગ ફાયર બ્રિગેડે દોડી જઇ આેલવી નાખી ભાવનગર જિલ્લાના અલંગમાં આવેલી પરપ્રાંતિય શ્રમિકોની મેસમાં આજે આગ ભભુકી ઉઠતા શ્રમિકોમાં દોડધામ મચી હતી. આ અંગે અલંગ ફાયર બ્રિગેડના કાફલાને જાણ કરાતા ફાયર બ્રિગેડે દોડી જઇ આગને આેલવી નાખી હતી. જિલ્લાના તળાજા તાલુકાના અલંગમાં પ્લોટ નં. 12 અને 13ની સામેના … Read More

 • default
  મહત્તમ તાપમાન િસ્થર રહેતા ગરમીનો યથાવત રહેલો પ્રકોપ

  ભાવનગર જિલ્લાનું મહત્તમ તાપમાન ર4 કલાકમાં િસ્થર રહેતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યાે હતો. તો દિવસ દરમ્યાન 1ર કિ.મી.ની ઝડપે દાહક ફºંકાયેલી લૂથી લોકો પરેશાન બન્યા હતા. વૈશાખ માસના અંતિમ દિવસોમાં પણ જિલ્લામાં કાળઝાળ ગરમીનો કહેર જારી રહેતા લોકો ત્રસ્ત બન્યા છે. બે દિવસ પૂર્વે મહત્તમ તાપમાને 43ની ડિગ્રી પાર કર્યા બાદ 4 ડીગ્રીનો ઘટાડો થઇ … Read More

 • default
  તિલકનગર વિસ્તારમાં સગીરા પર પાંચ શખ્સોનો નિર્લજ્જ હુમલો

  એક વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની દાઝ રાખી સગીરાની ઇજ્જત લેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéા ઃ પોલીસે હાથ ધરેલી તપાસ શહેરના આડોડીયા વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખી 5 શખ્સોએ ઘરમાં ઘુસી સગીરા પર નિર્લજ્જ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નાેંધાવાઇ હતી. બી ડીવીઝન … Read More

 • default
  જુનાબંદર રોડ પર બાઇક અડફેટે આધેડને ગંભીર ઇજા

  મોડીરાત્રે બનેલી ઘટના અંગે પોલીસે ગુનો નાેંધી હાથ ધરેલી તપાસ શહેરના જુનાબંદર રોડ પર મોડીરાત્રીના પુરપાટ ઝડપે જઇ રહેલા બાઇકના ચાલકે આધેડને અડફેટે લેતાં આધેડને ગંભીર ઇજાઆે સાથે તેને સારવાર અથર્ે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની િસ્થતી ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના જુનાબંદર રોડ પર ગત મોડીરાત્રિના ખારગેટ તરફથી … Read More

 • ઉનાળામાં જ મ્યુનિ. પુલ ત્રણ દિવસથી બંધ થતા દેકારો

  ટ્રેનર નહી હોવાથી શિખાવ લોકો માટે િસ્વમિંગની સુવિધા બંધ કરાઈ ભાવનગર મહાપાલિકા સંચાલિત બંને િસ્વમિંગ કોઈના કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે. આજે એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં િસ્વમિંગ પુલના ટ્રેનર રજા પર જતાં 3 દિવસથી શિખાવ માટે િસ્વમિંગ પુલના દરવાજા બંધ થઈ ગયા છે. હાલ વેકેશન અને ઉનાળો બરોબર જામ્યો છે ત્યારે … Read More

 • default
  ભાવનગરનો કાર્યક્રમ પડતો મુકાયો, હવે મુખ્યમંત્રી ગારિયાધારમાં તળાવ ઉંડુ ઉતારવાનો પ્રારંભ કરાવશે

  આગામી 17મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગારિયાધારના નાની વાવડી ગામે વંભ તળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવશે ઃ જાહેરસભાનું પણ આયોજન ઃ જેસીબી સહિતની સાધન સામગ્રી અને લોકોને એકત્ર કરવા તંત્રમાં દોડધામ જળ સંકટને ભૂતકાળ બનાવવા રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનને અસરકારક બનાવવા દરેક જિલ્લા મથકોએ મંત્રી કક્ષાના નેતાઆે વિઝીટ … Read More

 • યોગેશ ધાંધલાના અપહરણ પાછળ અદાવત કે મિલ્કતનો મામલો કારણભુત ં

  ગુનેગારો જાણે કે બેખોફ થયા હોય તેમ ગઇકાલે આંગડીયા પર ફાયરીગ કરી પાંચ લાખની લૂંટ ચલાવી આરોપીઆે અદ્રશ્ય થઇ ગયા છે તો આજે શહેરના ભરચક એવા ક્રેસન્ટ વિસ્તારમાં ધોળે દિવસે ભાજપના અગ્રણી અને બિલ્ડર યુવાનને ગાડીમાં ઉઠાવી લઇ અપહરણ કરી લેવાતા ચકચાર મચી ગઇ હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ કાળીયાબીડમાંથી અપહૃતનો છૂટકારો કરાવ્યો … Read More

 • વિજયરાજનગર નજીકથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે ચાલક ઝડપાયો

  એલસીબીએ કુલ રૂા.1,82,100નો મુદ્દામાલ કબ્જે કરી હાથ ધરેલી તપાસ શહેરના નિલમબાગ સર્કલથી જ્વેલ્સ સર્કલ જવાના રોડ પરથી એલસીબીએ પૂર્વ બાતમીના આધારે પીયાગો રીક્ષામાંથી વિદેશી દારૂની 107 બોટલ કિં.રૂા.32,100 મળી આવતા રીક્ષા મળી કુલ રૂા. 1,82,100ના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો. શહેરના નિલમબાગ સર્કલથી જ્વેલ્સ સર્કલથી વિજયરાજનગર રોડ નજીકથી એલસીબીએ પૂર્વ બાતમીના આધારે પીયાગો … Read More

Most Viewed News
VOTING POLL