Bhavnagar Lattest News

 • default
  રોયલ ગામ નજીક યુવાન પર હુમલો

  ઘર પાસે બાઇક ધીમુ ચલાવવાનું કહેતા ધમકી આપ્યાની ફરિયાદ તળાજા તાલુકાના રોયલ ગામે ઘર પાસે બાઇક ધીમુ ચલાવવાનું કહેતા હબુકવડ ગામના યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નાેંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તળાજા પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ તળાજા તાલુકાનાહ હબુકવડ ગામે રહેતા દિલુભાઇ નાનાભાઇ કામળીયા (ઉ.વ.35)નાએ કરણ … Read More

 • એપીએલ કાર્ડધારકોને હવે સપ્ટેમ્બરથી કેરોસીન નહી

  ભાવનગર શહેરના આવા કાર્ડધારકોને 31 આેગષ્ટ સુધીમાં ગેસ કનેકશન લઇ લેવાનો આદેશ ભાવનગર શહેરના એપીએલ કાર્ડધારકોને સપ્ટેમ્બર મહિનાથી કેરોસીન મળવાનું બંધ થઇ જશે. રાજ્ય સરકારે ગુજરાતના તમામ મહાનગરોમાં આ નિર્ણય અમલવારી કરવાનો આદેશ જાહેર કર્યો છે. એપીએલ કાર્ડધારકોએ 31 આેગષ્ટ સુધીમાં ગેસ કનેકશન લઇ લેવાનું રહેશે. ભાવનગર સહિત આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, … Read More

 • default
  જળ સંચય કાર્યના અભિયાનમાં કામચોરી કરનારકોન્ટ્રાકટરોને દંડ કરો

  મંત્રી વિભાવરીબેને સ્થળ મુલાકાત લઇ અધિકારીઆેને આપી સુચના ઃ સમય મર્યાદામાં કામ પુરૂ કરવા તાકિદ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-2018 અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરના બોરતળાવને ઉંડુ કરવાના કામનું તથા કંસારા નદી, ચૌદનાળા સફાઈ કામગીરીનું જાતે નિરીક્ષણ કરી અધિકારીઆેને જરૂરી સુચનાઆે આપી હતી અને કામચોરી કરનાર કોન્ટ્રાકટરોને દંડ કરવા પણ તાકિદ કરી હતી. તા. … Read More

 • default
  ભાવ. યુનિ.ના કુલપતિ ડો. ઝાલા ગેરલાયક હોવા અંગે હાઇકોર્ટમાં ક્વો વોરન્ટો રીટ

  ત્રીજી જુલાઇએ કોર્ટ સમક્ષ કુલપતિને હાજર રહેવા આદેશ ઃ આેગષ્ટમાં તો ડો. ઝાલાની ટર્મ પૂરી થાય છે Read More

 • ભાવનગરને રેલવેની બ્રાેડગેજ લાઈન મળ્યાના 15 વર્ષ પછી પણ નવી ડેઇલી ટ્રેન નસીબ નહી

  કોર્પોરેશન, રાજ્યમાં અને કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છતાં હવે વિકાસ કોણ રોકે છે..ં ભાવનગરને નવી ડેઇલી ટ્રેન આપવામાં કાેંગ્રેસ બાદ કેન્દ્રની ભાજપ સરકારના શાસનમાં પણ અન્યાયની પરંપરા યથાવત રહી છે. બ્રાેડગેજ લાઈન સાથે ભાવનગરના જોડાણને દોઢ દાયકો વીતી ગયો છતાં નવી દૈનિકના ટ્રેન મળી નથી જે રાજકીય નબળાઈ દશાર્વે છે.આ સામે દલિતસેનાના રમેશભાઈ ચૌહાણએ આક્રાેશ … Read More

 • default
  વલભીપુરની ગંભીરસિંહજી હાઇસ્કૂલ સરકારને પૂર્વવત સાેંપાય તેવી શકયતા

  વલભીપુર વર્ષોથી સરકાર વલભીપુર દ્વારા સંચાલન ગંભીરસિંહજી હાઇસ્કૂલ સંચાલન થાેડા વર્ષ પૂર્વે ગાંધીનગર િસ્થત જીપીએસસી (ગુજરાત રાજય પેટ્રાેકેમીકલ્સ કોર્પોરેશન) દ્વારા હસ્તગત કરવામાં આવેલ. પરંતુ આ સંસ્થાએ હવે શાળાના સંચાલનમાંથી ખસી જવાની તૈયારી બતાવતા શાળાના સંચાલનમાંથી ખસી જવાની તૈયારી બતાવતા શાળાનું સંચાલન કરી સરકાર હસ્તક આવે તેવી શકયતા જોવાઇ રહી છે. જો કે કેટલાક ખાનગી ટ્રસ Read More

 • default
  બોટાદમાં છેતરાયેલા ભાવનગરના સોની વેપારીએ ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા

  ભાવનગરના સોની વેપારી જગદીશ ધીરજલાલ રાજપુરા સાથે બોટાદમાં ગત 16મી ફેબ્રુઆરીના છેતરપીડીનો બનાવ બન્યાે હતો. આ ગુન્હામાં આરોપીઆે સામે પોલીસમાં ફરિયાદ કરવા છતાં તેને ઝડપી નહી લઈ આગોતરા મળે ત્યાં સુધી પોલીસે કોઈ કાર્યવાહી નહી કરી આરોપીને છાવર્યા હોવાનો આક્ષેપ કરાયો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઆે સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈ હોવાનું જાણવા મળ્યું … Read More

 • છ માસ પહેલા શિક્ષક ગિરીશને સમજાવેલ પરંતુ માન્યાે ન હતો

  તળાજાના મથાવડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે સગીર વિદ્યાથ}ની સાથે આચરેલ દુષ્કર્મ મામલે આખરે ફરીયાદ નાેંધાઇ છે અને આરોપી બન્ને શિક્ષકો લાપત્તા થઇ ગયા છે. દરમ્યાનમાં પોતાની સગીર દિકરીને શાળાના શિક્ષકે જ પ્રેમાંધ બનાવી દુષ્કર્મ આચરનાર સગીરાના પિતાએ જણાવ્યુ હતુ કે છ માસ પહેલા ઘરેથી એક મળી આવેલા મોબાઇલને લઇ ખુલાસો થયો હતો કે પોતાની કુમળીવયની … Read More

 • default
  રૂા. પોણા છ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાખી દબાણકતાર્આે માટે લાલ ઝાઝમ બિછાવવા માટે મ્યુ. કોર્પોરેશનનો તખ્તાે

  ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક ફિટ કરવા સ્ટેન્ડીગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને રૂ.પોણા છ કરોડ ખર્ચાશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ભાગ્યે જ એવી કોઈ ફૂટપાથ હશે કે જેના પર ગેરકાયદે દબાણો નહી થયા હોય.આમ, દબાણકતાર્ તત્વો માટે મહાપાલિકા જાણે ખુદ લાલ ઝાઝમ પાથરી રહ્યું છે. લોકસુવિધા માટે અને શહેરના બ્યુટીફીકેશન માટે ફિટ કરાતા પેવિંગ … Read More

 • મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા

  મહુવામાં મોડી રાત્રિના અજાÎયા શખ્સો યુવાન પર કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા. ઘટનાના પગલે મહુવા પોલીસ કાફલાએ દોડી જઇ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અથર્ે હોસ્પિટલમાં ખસેડી હત્યારા શખ્સોના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. મહુવા પોલીસ સુત્રોથી ઘટના અંગેની ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ મહુવા શહેરના લાઇટહાઉસ વિસ્તારમાં રહેતા જગદિશભાઇ અરજણભાઇ … Read More

Most Viewed News
VOTING POLL