Bhavnagar Lattest News

 • default
  જળસંગ્રહ વાત અને વિકાસ… ઐતિહાસિક જળસ્થાનોનો વિનાશ…

  વિકાસના નામે કેટલો ભયંકર વિનાશ સજાર્ય રહ્યાે છે, તે બાબત આપણે જાણવા છતાં અજાÎયા બની રહ્યા છીએ, બનવું પડે છે! ઠેર-ઠેર જળસંગ્રહ માટે વાત અને તે જ કામથી વિકાસ વિકાસ… વિકાસ કરી રહ્યા છીએ. સારી વાત છે, તેમાં કોઇ શંકા નથી. આ સાથે આપણી ઐતિહાસિક જળ ધરોહરોનો થતો વિનાક કેમ આપણે જોતા નથીં વાત માંડીને … Read More

 • default
  નિમાર્ણાધીન મેથળા બંધારાની કાલે મુલાકાત લેશે હાદિર્ક પટેલ

  ખેડુતો અને શ્રમિકો દ્વારા ભાવનગર જિલ્લામાં તા.25ને શુક્રવારે સવારે 10 વાગે હાદિર્ક પટેલ મહુવાનાં મેથળા બંધારાની મુલાકાત લઇ ખેડુતોની સભાને સંબોધન કરશે ત્યાંના ખેડુતોના પ્રશ્નો લઇને ચર્ચા કરી આગળની રણનિતી ઘડાશે. ત્યાંથી બપોરે પીપાવાવ જવા નિકળશેને તા.26નાં રોજ ધાંગધ્રા પાસે મોટી માલવાળમાં પાટીદાર મહાપંચાયતનું આયોજન છે ત્યાં મોટી સંખ્યામાં ભાવનગર જીલ્લાના પાસ આગેવાનો તથા પાટીદ Read More

 • તાપમાનનો પારો 42ની ડિગ્રી નજીક ગરમીનો પ્રકોપ

  છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર જતાં લોકો ત્રાહિમામ ભાવનગર જિલ્લાનું મહત્તમ તાપમાન સતત બીજા દિવસે પણ 42 ડિગ્રીને લગોલગ રહેતા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યાે હતો. જો કે બપોર બાદ આકશમાં વાદળો છવાતાં ગરમીમાં કંઇક અંશે રાહત થઇ હતી. અધિક જેઠ માસનાં પ્રથમ પખવાડીયામાં મહત્તમ તાપમાન ઉંચકાઇને 42ની ડિગ્રીને આંબતા લોકો અંગદાહક … Read More

 • ગૌચર મામલે અનશન પર બેઠેલા માલધારીનું મોત

  છાતીમાં દુઃખાવા સાથે તબિયત લથડતા ભાવનગર ખસેડાયા જ્યાં મોત નિપજ્યું ઃ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર, આખરે મામલો થાળે પડéાે વલભીપુર તાલુકાના ચમારડી ગામે ગૌચરની જમીનના મુદ્દે છેલ્લાં 10 દિવસથી માલધારીઆેે અનશન ચલાવી રહ્યા છે અને ગૌચર જમીન અંગે યોગ્ય માપણી સાથે જમીન ખુંી કરવા તેઆે માંગ કરી રહ્યા છે. આ અનશન દરમ્યાન ગઇકાલે ઉપવાસ પર બેઠેલા … Read More

 • default
  તલગાજરડામાં નિંદ્રાધીન મહિલાએ કાનમાં પહેરેલા સોનાના વેડલાની લુંટ

  વૃધ્ધા ફળિયામાં સુતા હતા ત્યારે ઘરમાં પ્રવેશેલા શખ્સો રૂા.20 હજારની કિંમતના વેડલા લઇ નાસી છુટéા મહુવા તાલુકાના તલગાજરડા ગામે નિંદ્રાધીન વૃધ્ધાના કાનમાંથી રૂા.20 હજારની કિંમતના સોનાના વેડલાની લુંટ ચલાવી અજાÎયા શખ્સો નાસી છુટéાની ફરિયાદ નાેંધાવાતા પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી. મહુવા પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મહુવા તાલુકાના તલગાજરડા ગામે રહેતા આણંદભાઇ રણછોડભાઇ &hell Read More

 • default
  આેબીસી, એસસી અને એસટીના કેટલા ઉમેદવારોને નોકરી મળીં સર્વે કરાવવા માંગ

  ભારતના બંધારણની આર્ટીકલ 16(4)માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રાજ્ય સરકારની નોકરીમાં પછાત સમાજ એટલે કે આેબીસી સમાજની નોકરીનું જો પુરતું પ્રતિનિધિત્વ ન હોય તો આેબીસીની નોકરીની ભરતી માટે અનામતની જોગવાઇ કરવી. આેબીસીની નોકરીનું પુરતું પ્રતિનિધિત્વ છે કે નહી તે ત્યારે જ નકી કરી શકાય જ્યારે આખા રાજ્યમાં હાલમાં જે નોકરીયાત છે તેમાં આેબીસીના … Read More

 • default
  રેડીયમ પટ્ટી અને સ્પીડ ગર્વનરમાં ટ્રક માલીકો આરટીઆેમાં લૂંટાયા !

  આ મુદ્દે કાલે આરટીઆેને ઘેરાવ કરવા ચીમકી ઈજારાશાહીના કારણે 2800 કિંમતના સ્પીડ ગવર્નરના 9500 વસૂલી ઉઘાડી લૂંટ ચલાવાઇ, રેડીયમ પટ્ટીમાં પણ બજારભાવ કરતા બે ગણી કિંમત વસુલાત ઃ આરટીઆે તંત્ર વાહકોની મીલીભગત હોવાનો ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો ખુલ્લાે આક્ષેપ આરટીઆે જાણે ભ્રષ્ટાચારનું ઘર હોય એમ તમામ કાર્યવાહી માટે એજન્ટો અને એજન્સીઆે સાથે મીલીભગત આચરી વાહન માલીકોને … Read More

 • ગૌચરની જમીન મુદ્દે ઉપવાસ કરી રહેલા માલધારી નું અવસાન, હોબાળો

  વલ્લભીપુરના ચમારડી ગામે ગૌચરની જમીન આપવા માટે સરકાર વિરૂદ્ધ છેલ્લા 10 દિવસથી માલધારીઓ ઉપવાસ આંદોલન પર બેઠા હતા. જેમાંથી આજે રેવાભાઇ ગોદડભાઇ સાસલા નામના આધેડ માલધારીની તબીયત લથડી હતી. તેઓને ભાવનગરની સર ટી. હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ તબીબે મૃત જાહેર કરતા મોટી સંખ્યામાં માલધારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને જ્યાં સુધી ગૌચરની જમીન … Read More

 • default
  મ્યુ.કર્મચારીઆે તથા સફાઇ કામદારોને ગણવેશની રકમ રોકડમાં ચુકવાશે

  ભાવનગર મહાનગરપાલિકાનાં ગણવેશ મેળવવા પાત્ર અધિકારીઆે-કર્મચારીઆે તથા સફાઇ કામદારો વર્ગ-1 થી 4-વર્ષ-2018-19નાં બ્લોક માટે ગણવેશનાં એક બ્લોકની રકમ રોકડથી ચુકવવા ભાવનગર મ્યુ.નોકરીયાત સભા તથા ભારતિય મજદુર સંઘ દ્વારા કમિñર તા.3-4નાં રોજ રજુઆતથ કરવામાં આવેલ. કમિñર દ્વારા મંજુરી આપી સક્ષમ સત્તાને દરખાસ્ત કરતા ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી આપતા મહાનગરપાલિકાનાં અધિકારીઆે-કર્મચારીઆ Read More

 • default
  તંત્રની જરૂરી એવી પુર્વ મંજુરી વિનાજ પ્રદર્શન કમ સેલનો આયોજકે શરૂ કરી દીધો!!

  જવાહર મેદાન ખાતે રાજસ્થાન મહોત્સવનાનું આયોજક પાસે લાયસન્સ નથી!! ઃ કલેકટર સમક્ષ રજુઆત શહેરના જવાહર મેદાન ખાતે રાજસ્થાન ઉત્સવ નામે હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ પ્રદર્શન કમ સેલના આયોજક દ્વારા કાર્યક્રમ માટે જરૂરી એવા તંત્રના લાયસન્સ મેળવ્યા વિનાજ પોતાનો કાર્યક્રમ શરૂ કરી દીધો હોવાની કલેકટર સમક્ષ લેખીતમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે કલેકટરને લેખીતમાં થયેલી અરજીમાં … Read More

Most Viewed News
VOTING POLL