Bhavnagar Lattest News

 • default
  બોટાદ શહેરથી દૂર આવેલી વાડીના કૂવામાં ઝંપલાવી મહિલાનો આપઘાત

  તેણીએ આત્મહત્યા નથી કરી કહી પરિવારજનોએ તપાસની કરી માંગ બોટાદ શહેરથી આશરે ચારેક કિલોમીટર દૂરની વાડીના કૂવામાં ઝંપલાવીને પરિણીતાએ આપઘાત કરી લીધો છે. દરમ્યાનમાં મૃતકના પરિવારજનોએ તેણી આત્મહત્યા કરે નહિ તેમ જણાવી પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવાની માગણી કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ સ્વામીનારાયણનગરમાં રહેતાં પટેલ જિતેન્દ્રભાઈ … Read More

 • default
  મુિસ્લમ સમાજના પ્રશ્નો અને હેરાનગતિ બાબતે રાજ્યપાલને કરાયેલી રજૂઆત

  સુપ્રિમ કોર્ટનો આદેશ છતાં રાજ્ય સરકારે કાર્યવાહી ન કર્યાનો કર્યો આક્ષેપ મુિસ્લમ સમાજના યુસુફ પરમાર નૌશાદ ક્ુરેશી સહિતના આગેવાનોએ રાજ્યપાલને રૂબરૂ મળી અને મુિસ્લમ સમાજને પડતી મુશ્ક્ેલી અંગે રજૂઆત ક્રી હતી ખાસ ક્રીને ગુજરાતમાં છેલ્લા ઘણા અરસાથી ગૌરક્ષાના નામ ઉપર અલગ અલગ સંસ્થાઆે દ્વારા મુસ્લીમ સમાજના લોક્ાેને ક્ારણ વગરના ગુનામાં ફસાવી અત્યાચાર થઇ રહ્યા છે … Read More

 • default
  આવતીકાલે ભાવનગર બાર એસો.ના ખંડમાં ગુજરાત બાર કાઉન્સીલનું મતદાન

  ભાવનગરના અનિરૂધ્ધસિંહ ઝાલા સહિતના 99 ઉમેદવાર વચ્ચે જંગ ભાવનગર સહિત રાજ્યભરમાં આવતીકાલ તા.28મી માર્ચે બાર કાઉન્સીલ આેફ ગુજરાતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો વચ્ચે જંગ જામશે અને મતગણના આગામી 7મી એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે થશે. ભાવનગરના અનિરૂધ્ધસિંહ ઝાલા સહિત 99 ઉમેદવાર વચ્ચે તા.28-3ને બુધવારે બાર કાઉન્સીલ આેફ ગુજરાતની ચૂંટણી યોજાશે. ભાવનગર ખાતે … Read More

 • default
  યુનિ.ના બજેટમાં રીસર્ચ પ્રાેજેકટ અને સ્કોલરશીપ માટે 261.35 લાખની જોગવાઇ

  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંચાલિત કોલેજોનું સને 2018-19ના વર્ષનું અંદાજપત્ર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી અધિનિયમતી કલમ 19(1)(5) તથા કલમ 54(3) અને સ્ટેચ્યુટ-89 અન્વયે તૈયાર કરી રૂા.14191.05 લાખનું રજુ કરેલ છે. આ અંદાજ પત્રમાં મહેસુલી આવક-ખર્ચ રૂા.9214.99 લાખ, ઇયર માર્કડ ગ્રાંટ એટલે કે જુદા-જુદા રીસર્ચ પ્રાેજેકટસ, વિદ્યાથ} સ્કોલરશીપ તથા અન્ય કાર્યક્રમો માટે રૂા.261.35 લ Read More

 • default
  40ની ડિગ્રીની લગોલગ મહત્તમ તાપમાનથી લોકો ત્રાહિમામ

  24 કલાકમાં મહત્તમ વધુ 1 ડિગ્રી ઉંચકાયું ઃ માસના પ્રથમ પખવાડીયામાં જ ચૈત્રી દનૈયા તપવાનું શરૂ થતાં આગામી દિવસોમાં તાપમાન 42 પર પહાેંચે તેવી હવામાન વિભાગની આગાહી ભાવનગર જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને લગોલગ થતાં માસના પ્રથમ પખવાડીયામાં જ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠéા હતા. ચૈત્ર માસના પ્રથમ પખવાડીયામાં જ 40 … Read More

 • પાલિતાણાની ખારો નદીમાં ડુબી જતા યુવાનનું મોત

  મુળ પાવઠીનો યુવાન પાલિતાણાના પોપડા વિસ્તારમાં રહેતો હતો અને ભંગાર લે-વેચનું કામ કરતો હતો ઃ નશો કરવાની આદત ધરાવતો હતો પાલિતાણા શહેરનાં આેવનબ્રીજની નીચેથી ખારો નદીના પાણી ભરેલા ખાડામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી. મૃતદેહ મળી આવ્યાની ઘટનાને લઇ સ્થળ પર દોડી ગયેલી પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ અથ£ હોસ્પિટલમાં ખસેડી … Read More

 • default
  અંદાજીત 44 લાખની વધુ આવક સાથે તળાજા ન.પા.નું બજેટ થશે રજુ

  કાેંગ્રેસ આવક-જાવકની તમામ બાબતો પર ચર્ચા કરવાના મુડમાં ઃ શાસકપક્ષ ચર્ચા કરશે કે બહુમતીના જોરે પાંચ મિનીટમાં બજેટ પાસ કરશેં તળાજા નગરપાલિકાની સામાન્ય સભા ખાસ બજેટ મંજુર કરવા માટે અધ્યક્ષએ બોલાવી છે. ગુરૂવારે મળનારી સામાન્ય સભામાં જે બજેટ રજુ કરવાનું છે તેમાં કરવેરામાં ઘરખમ વધારો અંદાજવામાં આવ્યો છે. વિરોધપક્ષ કાેંગ્રેસ બજેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવા … Read More

 • રામનવમી અને દેવાયત બોદરની પુÎયતિથી અવસરે તળાજામાં કોમી એખલાસના દર્શન

  આહીર સમાજ દ્વારા યોજાયેલ રેલીનું હિંદુ-મુિસ્લમ સમાજ દ્વારા ઠેર-ઠેર સ્વાગત તળાજા તાલુકા અખિલ ભારતિય યદુવંશી સમાજના બેનર હેઠળ આહીર સમાજના યુવાનો દ્વારા રામનવમી અને વિર આહીર દેવાયત બોદરની પુÎયતિથી અવસરે શોભાયાત્રાનું આયોજન કરેલ. સુંદર પ્રતિસાદ સાથે તળાજામાં હિંદુ-મુિસ્લમ સમાજ દ્વારા આ શોભાયાત્રાના સ્વાગત કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.તળાજાના પસવી ગામે આવેલ ગંગેશ્વર મહાદે Read More

 • default
  સ્ટેન્ડિંગમાં રૂા.3.54 કરોડના ખર્ચે થનાર સંખ્યાબંધ વિકાસ કામોને અપાશે મંજુરી

  શહેરના અનેક વોર્ડમાં પેવર રોડ અને પેવીગ બ્લોકના કામ હાથ ધરાશે ઃ રસ્તા રીપેરીગ માટે રૂા.11નો ખર્ચ કરાશે ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આ મહિનાના અંતમાં મળશે જેમાં રૂા.3.54 કરોડના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવા મંજુરીની મહોર મરાશે. મોટાભાગના કામમાં રસ્તા રીપેરીગ, કાર્પેટ તથા પેવીગ બ્લોકનો સમાવેશ થાય છે. ચેરમેન તરીકે સુરેશ ધાંધલ્યાના કાર્યકાળના દિવસો પુરા … Read More

 • તળાજા તા.ના નવી ગોરખી ગામે ચાર મહિલા પર છરી વડે હુમલો

  રસ્તા પર ખાટલો મુકવા બાબતે પાડોશની મહિલા-પુરૂષ તુટી પડéા તળાજા નજીકના નવી ગોરખી ગામે રહેતા પાડોશી પરિવારની મહિલાઆે વચ્ચે રસ્તા પર ખાટલો મુકવા બાબતે થયેલ બોલાચાલીના પગલે ચાર મહિલાઆે પર છરી વડે હુમલો કરવામાં આવતા ચારેય મહિલાઆેને ઇજાગ્રસ્ત હાલતે તળાજા સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. બનાવ અનુસંધાને તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળેલી વિગતો અનુસાર નવી ગોરખી … Read More

Most Viewed News
VOTING POLL