Bhavnagar Lattest News

 • default
  ભાવનગરની યુવતિને પતિએ ત્રાસ આપતા ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો

  મૃતક યુવતિના પિતાએ મહુવા પોલીસમાં જમાઇ વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવી મહુવા તાલુકાના વડલી ગામે રહેતી ભાવનગરની યુવતિને તેના પતિ દ્વારા નાની-નાની વાતોમાં અસü ત્રાસ આપી મેણા ટોણા મારી જુદી જુદી ચીજવસ્તુઆેની માંગ કરતા કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા યુવતિના પિતાએ મહુવા પોલીસમાં મૃતકના પતિ વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી … Read More

 • default
  આઘેડ ઉપર હુમલો કરી લુંટ ચલાવનારા બે ઝડપાયા

  લલીતભાઇના બાબુભાઇ જામની થયા હોય જે સવગુણનગરમાં રહેતા દલિત બકુલભાઇ બળવંતભાઇ બાબરીયાને નહી ગમતા તેની અદાવત રાખી ગત શનિવારે બાબુભાઇ મોડી રાત્રીના અગીયાર વાગે નારી ચોકડીથી મોટર સાયકલ લઇ વરતેજ આવી રહ્યા હતા ત્યારે ભાવનગર રાજકોટ હાઇ-વે રોડ ઉપર નાની ખોડીયાર મંદિર નજીક બકુલભાઇ બળવંતભાઇ બાબરીયા અને બે અજાÎયા ઇસમોએ તેને આંતર્યા હતા. બકુલભાઇએ ઉશ્કેરાઇ … Read More

 • સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ઝડપાયો

  શહેરના ભરતનગરમાં રહેતી 10 વર્ષની સગીરા ઉપર આજ વિસ્તારમાં રહેતા શખ્સે ધાકધમકી આપી દુષ્કર્મ આચરી નાસી છુટéાે હતો દુષ્કર્મના આ બનાવને લઇ ભરતનગર પોલીસ મથકના પી.આઇ. જે.એમ.ચાવડા અને સ્ટાફે આરોપીને ઝડપી લઇ ભરતનગર વિસ્તારમાં ફેરવી આગવી સરભરા કરી હતી. આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભરતનગરમાં રહેતી 10 વર્ષની સગીરા ઉપર … Read More

 • default
  ઢાકણકુંડાના કિશોરનું સાયકલ ઉપરથી પડી જતા મોત નિપજ્યું

  સિહોર તાલુકાના ઢાકણકુંડા ગામે રહેતા ધનજીભાઇ ચૌહાણનો 13 વર્ષનો પુત્ર ભવદિપ સાયકલ લઇ ઘરેથી આવી રહયો હતો તયારે અકસ્માતે પડી જતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. Read More

 • default
  પિપાવાવ પોર્ટમાં ડીઆરઆઇ દરોડા બાદ કસ્ટમના બે ઉચ્ચ અધિકારી સસ્પેન્ડ!

  કસ્ટમ વિભાગ નામ છુપાવે છે પરંતુ આસી.કમિñર રત્ન ચક્રવત} અને ઇન્સ્પેકટર કે.કે.મીણાના નામ વહેતા થયા પિપાવાવ પોર્ટમાં બે દિવસ પુર્વે ડીઆરઆઇની ટીમે દરોડા કર્યા બાદ આ પ્રકરણમાં નવી નવી વિગતો ખુલી રહી છે. જેમાં કસ્ટમના બે ઉચ્ચ અધિકારીઆેને સસ્પેન્ડ કરાયાના અહેવાલ વચ્ચે આસી.કમિñર રત્ન ચક્રવત} અને ઇન્સ્પેકટર કે.કે.મીણાના નામ ઉછળ્યા છે જો કે આ અંગે … Read More

 • default
  તળાજાના મથાવડા ગામે ત્રણ સંતાનોને મુકી માતા ચાલી ગયાની પોલીસમાં જાણ કરાઇ

  અલંગ મરીન પોલીસના જણાવ્યા અનુસાર સુરેશ શામજીભાઇ ડોળાશીયા (ઉ.વ.32)એ નાેંધાવેલ ફરિયાદમાં પિત્ન qક્રષ્નાબેન (ઉર્ફે-ચકુબેન, ઉ.વ.30) ગત તા.3ના રોજ રાત્રીના 1 થી 4 વાગ્યા દરમિયાન કોઇને ઘરેથી કહ્યા વગર ચાલી ગયેલ છે. ફરિયાદી પતિએ વેલાભાઇ મકવાણા સાથે પિત્ન ચાલી ગઇ હોવાની શંકા વ્યકત કરેલ છે. લગ્ન જીવનની ફળશ્રુતી રૂપે ત્રણ સંતાનો છે. ત્રણ સંતાનોને છોડીને માતા … Read More

 • પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી કેનાલમાં લાશ ફેંકી દીધી હતી

  આડાસંબંધનો કરૂણ અંજામ હત્યારા શખ્સને વડોદરા પંથકમાંથી ઝડપી લેવાયો હડમતીયા ગામની સીમમાં નર્મદાની કેનાલમાંથી મળેલી લાશ મામલે આ યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાઇ જતાં આ હત્યા પાછળ આડોસંબંધ જવાબદાર હોવાનું ખુલ્યું છે. પોલીસે આ હત્યામાં સહયોગ આપનારને ઝડપી લેવા પણ તજવીજ હાથ ધરી છે. વડોદરાના સાવલીના ઇંન્દ્રાલ ગામે રહેતા ગોબરભાઈ સાભ્યભાઈ રાઠોડ (ઉ.6પ)એ એવા મતલબની … Read More

 • default
  મહત્તમ તાપમાન િસ્થર થતાં યથાવત રહેલી ગરમી

  ભેજના ઉંચા પ્રમાણથી બફારામાં પણ વધારો ભાવનગર જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ qસ્થર થતાં ગરમી યથાવત રહે હતી. સાથાે સાથ ભેજના ઉંચા પ્રમાણથી બફારામાં પણ નાેંધપાત્ર વધારો થયો હતો. હોળી-ધુળેટી પર્વ બાદ ફાગણ માસના બીજા પખવાડીયાના પ્રારંભે મહત્તમ તાપમાન 34 ડિગ્રી થતાં અંગ દઝાડતી ગરમીથી ચાલુ વર્ષે ઉનાળાનો વહેલો પ્રારંભ થયો હોવાનો અનુભવ લોકો કરી … Read More

 • default
  અલંગ પોલીસે બીયરના ટીન અને દાઠા પોલીસે વિલાયતી દારૂની બોટલો ઝબ્બે કરી

  બન્ને ઘટનામાં આરોપીઆે પોલીસને હાથતાળી આપી ફરાર અલંગ પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર પો.કો. પોપટભાઇ િશ્યળ મો.સા.લઇ પેટ્રાેલીગમાં હતા તે સમયે બાતમીની રાહે મેલડી માતાના મંદિર પાસેથી બાઇક નં.જી.જે.4 ટી.એમ.4497 નિકળતા થાેભાવતા બાઇક છોડીને એક શખ્સ ભાગી છુટéાે હતો. બાઇકમાં તલાશી લેતા બીયરના ટીન નંગ-16 મળી આવતા બાઇક કિ.રૂા.35000 તથા બીયરના ટીન 1600 રૂપિયાના કબ્જે … Read More

 • default
  સિંધુનગરમાં ચોરાયેલા એક્ટીવા સાથે શખ્સ ઝડપાયો

  શહેરના રબ્બર ફેકટરી નજીકથી ચોરાઉ એકટીવા સ્કુટર સાથે એક શખ્સને એલ.સી.બી.એ વાહન ચેકીગ દરમ્યાન ઝડપી લીધો છે. ભાવનગર શહેરમાં વધતી જથી વાહન ચોરીને ડામવા એલ.સી.બી. સ્ટાફ અલગ-અલગ વિસ્તારોમાં વાહન ચેકીગ કરી રહ્યા હતા. વાહન ચેકીગ દરમ્યાન શહેરના રબ્બર ફેકટરી નજીકથી સફેદ કલરના નંબર પ્લેટ વગરના એકટીવા સ્કુટર લઇ નિકળેલા ઇસમને અટકાવી તેનું નામ પુછતા મનોજ … Read More

Most Viewed News
VOTING POLL