Bhavnagar Lattest News

 • default
  મહત્તમ-લઘુત્તમ િસ્થર થવા ઉપરાંત પવન ફુંકાતા બેવડી ઋતુનો માહોલ

  ભાવનગર જિલ્લાનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન 24 કલાક દરમ્યાન િસ્થર રહેવા ઉપરાંત 8 કી.મી. ઝડપે ફºંકાયેલા પવનના પગલે ગરમી અને ઠંડીના અનુભવ સાથે બેવડી ઋતુનો માહોલ સજાર્યો છે. માસના પ્રારંભે બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા વરસ્યા ભાઇ વાદળો હટી જતા જ મહત્તમ તાપમાન ઉંચકાઇને 36 ડિગ્રીને પાર થાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ વધ્યો હતો … Read More

 • default
  મોબાઇલ ફોન ઉપર આેનલાઇન તીનપિત્તનો જુગાર રમતા પાંચ ઝડપાયા

  સિહોર પોલીસે 16 મોબાઇલ ફોન રોકડા રૂા.15.500 સહિત રૂા.66.500ની મત્તા કબ્જે કરી સિહોર તાબેના વરલ ગામે રહેણાંકના મકાનમાં મોડી સાંજે પાંચ ઇસમો મોબાઇલ ફોન ઉપર આેનલાઇન તીનપિત્તનો હારજીતનો જુગાર રમતા સિહોર પોલીસે દરોડો પાડી જુદી જુદી કંપનીના રૂા.50.500ની કિંમતના મોબાઇલ ફોન ચાર્જર નંગ-5 તથા પાવર પેનલ બોર્ડ અને રોકડા આ.15.500 મળી કુલ રૂા.66.500ની મત્તા સાથે … Read More

 • default
  રસોઇ બનાવતી વેળાએ પ્રાયમસ ફાટતા દાઝી જતા મહિલાનું મોત

  વરતેજ તાબેના સિદસર ગામે 25 વારીયામાં રહેતી દલિત વસંતબેન ભરતભાઇ સરધારા (ઉ.વ.36)એ તેના ઘરે ગઇકાલે પ્રાયમસ ઉપર રસોઇ બનાવતા હતા ત્યારે અચાનક પ્રાયમસમાં ભડકો થતા આખા શરિરે દાઝી જતા તેણીને ગંભીર હાલતે સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડતા વહેલી સવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. Read More

 • default
  શિક્ષણ સમિતિનું રૂપિયા 123 કરોડનું સરભરલક્ષી બજેટ રજુ

  વિતેલા નાણાંકીય વર્ષ 2017-18માં મહાપાલિકામાં 791.1 કરોડની આવક સામે ખર્ચ 800.89 કરોડ ; 4.79 કરોડની ખાધ ઃ વિકાસ કાર્યો માટે કરોડોની જોગવાઈ પરંતુ માત્ર વાતો જ થઈ, એના એ કામોની યાદી સાથે આ વર્ષે ફરી બજેટમાં કરોડોની જોગવાઈ, આ વખતે થાય એ ખરૂં..! કડકી કોર્પોરેશનનું રૂ.59.12 કરોડની પૂરાંત દશાર્વતું વર્ષ 2018-19 નું બજેટ આજે રજૂ … Read More

 • default
  કોર્પોરેટર પારૂલ ત્રિવેદીની અરજીના આધારે પોલીસ પ્રાેટકશન અપાયું

  મહાપાલિકાની આજ સભામાં પોતાની પર હુમલાની ભીતી સાથે એક મહિલા એએસઆઇ સહિત ચાર પોલીસ કોર્પો.ના સભાગૃહની બહાર હાજર ભાવ.મહાપાલિકાની ગત સાધારણ સભામાં કાેંગ્રેસના મહિલા કોર્પોરેટર અને ભાજપના અભય ચૌહાણ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપ્યાના પગલે મહિલા કોર્પોરેટર દ્વારા આજની બજેટ બેઠક પુર્વે જિલ્લા પોલીસ વડાને લેખીત અરજી કરી પોતાના જીવનું … Read More

 • default
  તળાજાના ખેડુતો અને ખનનકતાર્આે આમને સામને પોલીસ દોડી ગઇ

  ખનન થયેલ જોવા મળ્યંુ પરંતુ વાહનો નજરે ન ચઢ્યા ઃ પોલીસ તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી થતા વ્યાપક પ્રમાણમાં ખનનના પગલે ખેડુતોમાં પોતાની જમીન સતત ખારાપાણી થવાના કારણે ખરાબ થઇ રહી હોવાના કારણે રોષાં છે. ખનન કાર્ય અટકે તે માટે ખેડુતો વારંવાર માંગ કરી રહ્યા છે જેમાં કાલે ખેડુતો અને ખનનકતાર્આે વચ્ચે તકરાર થવાની … Read More

 • default
  વલસાડ અને ઘોઘા પોલીસ મથકના પ્રાેહી.ના ગુનાનો ફરાર આરોપી ઝબ્બે

  એસ.આે.જી. સ્ટાફે ફºલસર મધુવન સોસાયટી નજીકથી ઝડપી લઇ વરતેજ પોલીસને સાેંપી દીધો વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકના પ્રાેહીબીશનના ગુનાના તેમજ ઘોઘા પોલીસ મથકના પ્રાેહીબીશનના ગુનામાં ફરાર આરોપીને એસ.આે.જી. સ્ટાફે ઝડપી લઇ વરતેજ પોલીસને સાેંપી દીધો છે. એસ.આે.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. ડી.ડી.પરમારએ સ્ટાફને ભાવનગર શહેર-જિલ્લાના પોલીસ મથકના ગુનાના કામે ફરાર આરોપીઆેને ઝડપી લેવા પેટ્રાેલીગમાં ર Read More

 • default
  મહુવા પાલિકાના સદસ્ય દ્વારા સરકારી વાહનોનો અંગત ઉપયોગ!!

  આધાર સાથેના ફોટા મોજુદ હોવાનું જણાવતા મંગળભાઇ ચૌહાણ Read More

 • default
  કતલખાને લઇ જવાતા પશુ ભરેલું વાહન છોડી ફરાર બોરસદનો શખ્સ ઝડપાયો

  નિલમબાગ પોલીસ મથકમાં ગત વર્ષે નાેંધાયેલા પશુ અતિક્રમણ ધારા હેઠળના ગુનામાં ફરાર આરોપી બોરસદ તાલકુના નાયા ગામેથી એસ.આે.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ્ટેન્બલ અનિરૂધ્ધસિંહ ગોહિલ અને સ્ટાફના લગ્ધીરસિંહ ગોહિલ, બાવુકદાન ગઢવી, પ્રદિપસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ગોહિલએ ઝડપી લઇ નિલમબાગ પોલીસ મથકમાં સાેંપી દીધો છે. Read More

 • default
  તળાજા માર્કેટીગ યાર્ડમાં ઘઉં, ચણા અને એરડીની ચિકકાર આવક

  ચણામાં ખેડુતોને આેછાભાવ મળી રહ્યાનો કકળાટ તો એરડીના ભાવ 600 થી 750 ઃ ગયા વર્ષ જેટલાજ ઘઉંના ભાવ તેની સામે દાણો નબળો હોવાની ફરિયાદ ખેત પેદાશ પર આિથર્ક રીતે નભતા તળાજા માર્કેટીગ યાર્ડમાં અનાજ, કઠોળ અને તેલીબીયાની આવક ચિકકાર થઇ રહી છે. વર્તમાન સમયે બારમાસી ઘઉં ભરવાની સિઝન ચાલે છે તેની સામે યાર્ડમાં ઘઉં પણ … Read More

Most Viewed News
VOTING POLL