Bhavnagar Lattest News

 • default
  ઈશ્વરીયા ગામે રહેતી પરિણીતાનું દાઝી જતા મોત

  સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતી પરિણીતાનું દાઝી જતા મોત ગામે રહેતી પરિણીતાનું દાઝી જતા અત્રેની હોસ્પિટલમાં તેણીનું મોત નિપયુ હતુ. સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતી પરિણીતાનું દાઝી જતા મોત ગામે રહેતી સોનલબેન રામજીભાઇ (ઉં.વ.૨૪) પોતાના ઘરે દાઝી જતાં તેણીને પ્રથમ સિહોર ત્યારબાદ વધુ સારવાર અર્થે અત્રેની સર ટી.હોસ્પિટલના બન્સ વોર્ડમાં ખસેડાતા તેણીનું ચાલુ સારવાર દરમ્યાન … Read More

 • default
  તલગાજરડા રોડ પર બોલેરો અડફેટે બાઇક સવારનું મોત

  મહત્પવા તાલુકાના તલગાજરડા રોડ પર બોલેરો અડફેટે બાઇક સવાર યુવાનનું મોત નિપયુ હતુ. મહત્પવા તાલુકાના તલગાજરડા રોડ પર બનેલી ઘટના અંગેની પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મોટા ખુંટવડા ગામે રહેતા કિશોરભાઇ દુલાભાઇ સરવૈયા (ઉં.વ.૨૦) પોતાના બાઇક પર જઇ રહેલા બોલેરોના ચાલકે બાઇકને ઘડાકાભેર અડફેટે લેતા કિશોરભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નિપયું હતુ. આ અંગે … Read More

 • વડવા કાછીયાવાડમાંથી કતલખાનું ઝડપાયું

  શહેરના વડવા કાછીયાવાડમાંથી પોલીસે દરોડા પાડી કતલખાનું ઝડપી લઇ કતલ કરાયેલ ગૌવશં અને વાહનો મળી રૂપિયા ૩.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. જો કે દરોડા દરમ્યાન મહિલા સહિત બે શખ્સો નાસી છુટા હતા. ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ એ ડીવીઝન પોલીસ મથકના પોસઇ પંડા સહિતના કાફલાએ પૂર્વ બાતમીના આધારે શહેરના વડવા કાછીયાવાડમાં રહેતી જરીનાબેન મહંમદભાઇ બાવનકાની … Read More

 • default
  ભાવનગરમાં ફરી ગરમી વધી

  ભાવનગર શહેરમાં ફરી ગરમીનો દૌર શરૂ થયો છે. ગઇકાલે એકબાજુથી લોકસભાની ચૂંટણીના પરિણામોની ગરમી હતી તો બીજીબાજુ વાતાવરણની ગરમી હતી. તાપમાન ૧.૧ ડિગ્રી વધી ફરી ૩૯.૪૩ ડિગ્રી આંબી ગયુ હતુ. ગઇકાલે સાંજે પવનની ઝડપ પણ વધારે હતી. જો કે આજે સવારે મહત્તમ તાપમાન પણ વધારે હતુ. ગઇકાલે (ગુરૂવારે) મહત્તમ તાપમાન વધીને ૩૯.૪ ડિગ્રી હતુ જયારે … Read More

 • default
  શહેર ફરતી સડક પર બાઇક સ્લીપ થઇ જતા યુવાનનુ મોત

  શહેરના શિવાજી સર્કલથી સુભાષનગર રોડ પર બાઇક સ્લીપ થઇ જતા બાઇક પર સવાર યુવાનને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજયુ હતુ. બી.ડીવીઝન પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ શિવાજી સર્કલથી સુભાષનગર રોડ (શહેર ફરતી સડક) પર પુરપાટ ઝડપે લઇ જઇ રહેલા બાઇકના ચાલક વિનોદભાઇ ભીમજીભાઇ ડાભીએ કોઇ કારણોસર બાઇક પર કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઇ જતા … Read More

 • પાલિતાણા : ડાર પાડવાના મશીનમાં આગ

  પાલિતાણા તાલુકાના બાદલપર ગામે બોર પાડવાની ચાલુ કામગીરી દરમ્યાન બોરના મશીનમાં કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠતા પાલિતાણા ફાયર બ્રિગેડનો કાફલો બાદલપર ગામે દોડી ગયો હતો. આગથી મશીન સંપૂર્ણપણે બળીને ખાક બન્યુ હતુ Read More

 • default
  સગીરા પર સામુહિક દુષ્કર્મના મામલે ઝડપાયેલા શખ્સો બે દિવસના રિમાન્ડ પર

  સગીરાનું અપહરણ કરી એરપોર્ટ રોડ પર આવેલ વાડીમાં લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં ઝડપાયેલ ૩ શખ્સોના ર દિવસના રીમાન્ડ મંજુર થયા હોવાનુ અધિકારીએ જણાવ્યુ હતુ. શહેરના ખેડૂતવાસમાં રહેતો અંકિત પ્રવિણ મેર, પ્રકાશ બારૈયા ઉર્ફે ડગી અને શિવા કોળી સહીત પાંચ અજાણ્યા શખ્સોએ ગત તા.રપ૪ના રોજ સગીરાનું અપહરણ કરી એરપોર્ટ રોડ પર આવેલ એક વાડીમાં … Read More

 • default
  ઢસા પાસે કાર ડીવાઇડર સાથે અથડાતા માતા–પુત્રના મોત

  ભાવનગર – રાજકોટ હાઇવે પર આજે સવારે બનેલી એક ઘટનામાં વેગનઆર કાર ડીવાઇડર સાથે અથડાતા તેમા બેસેલા વાપીના માતા – પુત્રને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપયા હતા. જયારે કારમાં સવાર આ પરિવારના અન્ય ત્રણ સભ્યોને પણ નાની મોટી ઇજા સાથે ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફત ખસેડવામા … Read More

 • default
  આનંદનગરના યુવાનને મરવા મજબુર કરનાર ત્રણેય વ્યાજખોરો પોલીસના હાથવેંતમાં

  આજકાલ પ્રતિનિધિ–ભાવનગર ભાવનગરમાં વ્યાજખોરોનું રાજ હોય તેમ આનંદનગરના એક યુવાન પાસે ૩૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલી અને પઠાણી ઉઘરાણી કરી તેને મરવા મજબુર કર્યેા હતો. વ્યાજખોર શખ્સોની ધમકીથી ત્રાસી જઇ દિવ્યાંગ યુવાને વળાવડના રેલવે ફાટકે ગઇકાલે સવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં તેનું મોત થયુ હતુ. બનાવ અંગે મૃતકના ભાઇએ ત્રણ શખ્સોના નામજોગ … Read More

 • default
  મત ગણતરી કેન્દ્ર ખાતે રહેશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  શહેરના વિધાનગર ખાતે આવેલ વેરહાઉસ ખાતે આવતીકાલે ગુરૂવારે લોકસભા ચૂંટણીની મત ગણતરી થશે. જેને લઇને વહિવટી અને પોલીસ તત્રં સજ થઇ ગયુ છે. મત ગણતરીના દિવસે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સાબદી બની ગઇ છે અને મત ગણતરી સ્થળ ઇજનેરી કોલેજ તેમજ તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં કોઇ અનધિકૃત વ્યકિત પ્રવેશી ન શકે તે … Read More

Most Viewed News
VOTING POLL