Bhavnagar Lattest News

 • default
  તળાજાના રાળગોન ગામે જુની અદાવતે યુવાન ઉપર હીચકારો હુમલો

  તળાજાના રાળગોન ગામના મજુર યુવાન પર આજ ગામના ત્રણ શખ્સ્ાેએ ભેગા મળી અગાઉની દાઝ રાખી હુમલો કરી ઇજાઆે પહાેંચાડéાની ફરિયાદ નાેંધાઇ છે. તળાજા પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વંભ ભીખાભાઇ ભાલીયા (રે.રાળગોન)એ નાેંધાવેલ ફરિયાદ મુજબ ગઇકલ બપોરના 1.0ના સુમારે પરેશ મનુ, દિનેશ મનુ, મનુ કરશને એક સંપ કર પાઇપ વડે હુમલો કરી ઇજા પહાેંચાડેલ. … Read More

 • default
  મહત્તમ તાપમાને 36ની ડિગ્રી પાર કરતાં ગરમીનો વધેલો પ્રકોપ

  24 કલાકમાં લઘુત્તમ તાપમાન પણ 1 ડિગ્રી ઉંચકાયું ભાવનગર જિલ્લાના મહત્તમ તાપમાને 36ની ડિગ્રી પાર કરતાં તેમજ લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી ઉંચકાતા ગરમીના પ્રકોપમાં વધારો થયો હતો. ફેબ્રુઆરી માસના અંતિમ દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશઃ ઉંચકાતાની સાથે જ હોળી ધુળેટી પર્વ પુર્વે જ જિલ્લામાં આકરા ઉનાળાનો પ્રારંભ થયો છે. તો 24 કલાકમાં મહત્તમ તાપમાને … Read More

 • એક હજાર ડોલર અને સવા લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો

  ઘરમાં કામ કરતી મહિલાએ જ હાથ ફેરો કર્યો હતો ઃ મુદ્દામાલ સાથે આરોપી મહિલાને ઝડપી લેતી એસઆેજી સરદારનગર વિસ્તારમાં વૃધ્ધ ડોક્ટર દંપતીના ઘરે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે અને 1,25,342ના દાગીના તેમજ 1000 અમેરીકન ડોલર સાથે તેમના જ ઘરે કામ કરતી મહિલાને ભાવનગર એસ.આે.જી. પોલીસે ઝડપી લીધી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધ … Read More

 • default
  જાહેરમાં ગંજીપાના ટીચતા 7 શખ્સો રૂપિયા 11560 સાથે ઝડપાયા

  કુંભારવાડા માઢીયા રોડ ઉપરથી બોરતળાવ પોલીસે ઝડપી લીધા ઃ તમામ વિરૂધ્ધ ગુનો નાેંધી લોકઅપમાં ધકેલી દીધા શહેરના કુંભારવાડા માઢીયારોડ ઉપર જાહેરમાં પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને બોરતળાવ પોલીસે રોકડા રૂા.11560 અને ગંજીપાના સાથે ઝડપી લીધા છે. બોરતળાવ પોલીસ મથકના પી.આઇ. કે.એમ.રાવલએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ-જુગારની બદીને ડામવા સ્ટાફને પેટ્રાેલીગમાં રહેવા Read More

 • default
  પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા દર મહિને 10 હજાર સેનેટરી પેડનું મફત વિતરણ

  કંઇક નવુ… કંઇક અનોખું-કંઇક અનુકરણીય કરવાનો સતત ‘પ્રયત્ન’ જ્યોજિયાના જ્યોતીન્દ્રભાઇ ત્રિવેદીના સહયોગથી પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા કરાશે ભાવનગરમાં સેવાની અનોખી પહેલ ભાવનગરનું પ્રયત્ન ફાઉન્ડેશન કંઇક નવું, અનોખું અને અનુકરણીય કરવામાં અગ્રેસર છે. આ માટે આ ફાઉન્ડેશનના જય રાજ્યગુરૂ, શૈલેષ પંડéા સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપવા ઘટે. ખીચડી રથ, અનોખા ગણેશોત્સવ, સર્વ ધર્મ મહોત્સવ, Read More

 • default
  ભરતનગર શિક્ષક સોસાયટીના બિસ્માર રસ્તાથી રહિશો ત્રસ્ત

  મહાપાલિકામાં રજુઆત છતા ધ્યાન નહી અપાતા સ્થાનિકોમાં ભારે રોષ શિક્ષક સોસાયટી (ભરતનગર રોડ) ભાવનગરમાં અંદરના રોડ તØન બિસ્માર હાલતમાં છે. બિજ જરૂરી ખોદકામ તથા ચોમાસાના કારણે રસ્તાઆે ઉબડ ખાબડ તથા ભયજનક બન્યા છે. આજુબાજુ પાંચેક સોસાયટી હોય રસ્તાઆે પર વધારે પ્રમાણમાં અવર-જવર રહે છે. ઘણા સમય પહેલા બનેલા આ રસ્તાઆે પર શાળાએ જતા બાળકો, સીનીયર … Read More

 • default
  રવિવારે ઉમરાળાના ઇંગોરાળા ગ્રામ પંચાયતની યોજાશે ચુંટણી

  સરપંચ પદના ઉમેદવારનું આકિસ્મક અવસાન થતાં ચુંટણી મુલત્વી રાખાઇ હતી ઃ સવારે 8 થી 5 સુધી મતદાન યોજાશે ભાવનગર જિલ્લાની 83 ગ્રામ પંચાયતોની ચાલુ માસે યોજાયેલી ચુંટણીમાં ઉમરાળાના ઇંગોરાળા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારનું અવસાન થતાં મુલત્વી રહેલી ચુંટણી તા.4 થીને રવિવારે યોજાશે. ભાવનગર જિલ્લાની 83 ગ્રામ પંચાયતોની ચુંટણી રાજ્યના ચુંટણી પંચના આદેશ હેઠળ ચાલુ … Read More

 • default
  તળાજા ન.પા.નું પ્રમુખ પદ ન મળતા અસંતુષ્ટ શું કરશેં નગરજનોની મીટ

  તળાજા નગર પ્રમુખનો પ્રતિષ્ઠા ભર્યો હોદ્દાે મેળવવા ભાજપમાં જામેલી રેસ અને પ્રમુખ પદની તાજપોશીના અવસરે જોવા મળેલ સિનારીયાની ચર્ચા નગરમાં જામી છે. કેન્દ્રબીદુ એ વાત પર ગયું છે કે પ્રમુખ પદ ન મળતા અસંતુષ્ટ જુથે જે બળાપો ઠાલવતા જોવા મળેલ તે હવે આવનારા દિવસોમાં પોતાની તાકાતનો પરચો બતાવશે કે કેમં જો કે હરેશભાઇ બારૈયાએ સહકારની … Read More

 • default
  તળાજા ન.પા.નું પ્રમુખ પદ ન મળતા અસંતુષ્ટ શું કરશેં નગરજનોની મીટ

  તળાજા નગર પ્રમુખનો પ્રતિષ્ઠા ભર્યો હોદ્દાે મેળવવા ભાજપમાં જામેલી રેસ અને પ્રમુખ પદની તાજપોશીના અવસરે જોવા મળેલ સિનારીયાની ચર્ચા નગરમાં જામી છે. કેન્દ્રબીદુ એ વાત પર ગયું છે કે પ્રમુખ પદ ન મળતા અસંતુષ્ટ જુથે જે બળાપો ઠાલવતા જોવા મળેલ તે હવે આવનારા દિવસોમાં પોતાની તાકાતનો પરચો બતાવશે કે કેમં જો કે હરેશભાઇ બારૈયાએ સહકારની … Read More

 • default
  તળાજાના ખેડુતોના સરકાર પાસે મગફળીના બાકી લેણા બાબતે આંદોલનની ધમકી

  15 માર્ચ સુધીમાં રકમ નહી મળે તો યાર્ડ ખાતે વિવિધ આંદોલન તળાજા પંથકના અનેક ખેડુતોની પોષણક્ષમ ભાવે ગુજકોક દ્વારા સરકારે ખરીદી કરી છે. તેમાંના કેટલાંક ખેડુતોના રૂપિયા હજુ સુધી ચુકવાયા ન હોય જેના કારણે તળાજાના બીન રાજકીય સંગઠન દ્વારા સમય મર્યાદામાં નાણાં નહી ચુકવાય તો આંદોલનની ધમકી આપવામાં આવી છે. તળાજા હીતાય વદામી નામના બીન … Read More

Most Viewed News
VOTING POLL