Bhavnagar Lattest News

 • default
  મહત્પવામાં મોડીરાત્રે મેઘાનું આગમન, બે ઈંચ વરસાદ : જિલ્લામાં સર્વત્ર મેઘમહેર

  વાવાઝોડુ ‘વાયુ’ ત્રાટકવાની સંભાવનાઓ વચ્ચે મહત્પવામાં ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને આજે સવારે પણ હળવો વરસાદ શરૂ છે. આજે બપોરે ર વાગ્યા સુધીમાં મહત્પવામાં ૪૬ મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જેસર, પાલિતાણા, ગારિયાધાર અને તળાજામાં પણ એકથી સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર શહેર તથા જિલ્લાના … Read More

 • default
  મહુવામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ૧૦ પ્રસુતાઓની ઓળખ કરી હોસ્પિટલ ખસેડાઇ

  ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની તીવ્ર અસર મહત્પવાના દરિયાકાંઠે થવાની હતી. આથી રાજય સરકારની સૂચનાના પગલે તત્રં સાબદુ બની ગયુ હતુ અને ગઇકાલ બપોરથી જ મંત્રી વિભાવરીબેન સાથે આલા અધિકારીઓનો કાફલો મહત્પવામાં છે. દરમ્યાનમાં ગઇકાલે રાજયના આરોગ્ય વિભાગ દ્રારા તંત્રને મળેલી સૂચનાના પગલે ૧૦ પ્રસુતા મહિલાઓની ઓળખ કરી તેઓને હોસ્પિટલમાં ખસેડવામા આવેલ. જેથી આકસ્મિક સંજોગોમાં પણ પ્રસુતા … Read More

 • default
  ‘વાયુ’થી ભાવનગરની રેલ સેવાને ભારે અસર : ડીવીઝનની મોટાભાગની ટ્રેનો રદ્દ

  વેરાવળથી દીવ થઇ મહત્પવાના દરિયાકિનારે ત્રાટકનારૂ વાવાઝોડું ‘વાયુ’ ભલે ન આવ્યુ પરંતુ ભાવનગરની રેલ સેવા ભારે પ્રભાવિત થઇ છે અને હજારો મુસાફરો રઝળી પડા છે. તીવ્ર પવન ફત્પંકાવાની આગાહી વચ્ચે રેલવે તંત્રએ તકેદારીના ભાગરૂપે ગઇકાલે સવારે જ નિર્ણય કરી ભાવનગર રેલ ડીવીઝનની મીટરગેજ પર દોડતી તમામ ૩૦ ટ્રેન રદ્દ કરી નાખી હતી. જે આજે બીજા … Read More

 • default
  મંત્રી વિભાવરીબેન ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા, આજથી ત્રણ દિવસ ભાવનગરમાં : સૌએ સાથે મળીને કુદરતી આપતિ સામે સુરક્ષિત થવા અપીલ

  વાવાઝોડા જેવી કુદરતી આપતિમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી વિભાવરીબેન દવે આજે ભાવનગર પહોંચ્યા છે. વાવાઝોડાની સ્થિતિમાં તત્રં અને લોકોની સાથે રહીને કુદરતી આપતિનો સામનો કરવા તેઓ આજથી ત્રણ દિવસ ભાવનગરમાં રહેશે તેવી જાહેરાત કરી છે. ખાસ કરીને તેઓ ભાવનગર કલેકટર કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત રહી તંત્રને માર્ગદર્શન આપશે. કુદરતી … Read More

 • default
  અલંગમાં શિપબ્રેકીંગ પર રોક, શ્રમિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા

  વિશ્વ વિખ્યાત અલગં શિપબ્રેકીંગ યાર્ડમાં વાવાઝોડાના પગલે ગઇકાલ સાંજથી જ જહાજ તોડવાની પ્રવૃતિ પર તંત્રએ રોક લગાવી છે અને આજ સવારથી જ તમામ પ્લોટમાં શિપબ્રેકીંગની પ્રવૃતિ સજડ બધં છે. જયારે દરિયાઇ કાંઠે ખોલીઓમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા જીએમબી અને વહિવટી તંત્રએ સવારથી જ કાર્યવાહી હાથ ધરી છે Read More

 • default
  વાવાઝોડુ ‘વાયુ’ ટ્રેનોને ઉથલાવે તેવો ભય : ભાવનગર ડીવીઝનની મીટરગેજની તમામ ટ્રેનો બે દિવસ માટે રદ્દ

  વાવાઝોડા ‘વાયુ’ના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચે તેવી ભીતિ સાથે ભાવનગર રેલવે ડીવીઝન દ્રારા મીટરગેજની તમામ ૧૦ ટ્રેનોને બે દિવસ માટે રદ્દ કરી દેવાઇ છે તો બ્રોડગ્રેજ રૂટની મહત્પવા–સુરત વચ્ચે ચાલતી વિકલી ટ્રેન તથા મહત્પવા–ધોળા અને પોરબંદર – રાજકોટ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનને પણ રદ્દ કરી દેવાઇ હોવાનું રેલવેના સત્તાવાર સાધનોએ જણાવ્યુ હતુ. મીટરગેજ રૂટ … Read More

 • default
  મોડીસાંજે મહત્પવાના દરિયા કિનારે ટકરાશે ‘વાયુ’ : ૨૦ હજાર લોકોનું સ્થળાંતર

  અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ–પૂર્વની દિશામાં આગળ ધપી રહેલું વાવાઝોડુ આજે સાંજ સુધીમાં ભાવનગર જિલ્લાના મહત્પવાના દરિયા કિનારે ટકરાય તેવી પૂર્ણ સંભાવનાઓ જોવાઇ રહી છે. આ સંજોગોમાં જિલ્લાનું વહિવટી તત્રં હાઇએલર્ટ પર છે અને આજે મહત્પવા, રાજુલા તથા તળાજાની દરિયાઇ પટ્ટીના ગામોમાંથી બપોર સુધીમાં ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવ્યા છે. વેરાવળથી તેજ … Read More

 • default
  સાત માસ સુધી સગીરા સાથે શરીર સંબધં બાંધનાર શખ્સને ૧૦ વર્ષની કેદ

  સગીરાને લલચાવી, લ કરવાની લાલચ આપી સાતેક માસ સુધી તેની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબધં બાંધનારા શખ્સને કોર્ટે ૧૦ વર્ષની સખ્ત સજા ફટકારી હતી. કેસ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર જિલ્લાના લાખણકા ગામે રહેતો શાંતિ બાબુભાઇ રાઠોડ નામના શખ્સે ગઇ તા.૭૧૨૧૨ના રોજ પોતાની મેજીક નંબર જી.જે.૪ ઝેડ. ૫૧૦૨માં સગીરાને વાતચીત કરવાના બહાને બોલાવી બાદમાં તેને મેજીકમાં … Read More

 • default
  મહુવા અને મેથળાના દરિયાકાંઠેથી છ સિંહોને સુરક્ષિત સ્થાને તગેડાયા

  ‘વાયુ’ના ટોપલિસ્ટ પર ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો છે ત્યારે આ વિસ્તારમાં દરિયાકાંઠે રહેતા સિંહોના લોકેશન મેળવી તેઓને સુરક્ષિત સ્થળો તરફ તગેડવા વન વિભાગે કવાયત હાથ ધરી છે અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાનું એસીએફ વિજય રાઠોડ પાસેથી જાણવા મળ્યું છે. મહત્પવાના દરિયા કિનારે જુદા જુદા પાંચ સિંહોનો વસવાટ છે તથા તળાજા તાલુકાના દરિયાઇ પટ્ટીના … Read More

 • default
  ભાવનગરમાં દરિયાઇ ખાડી નજીક રહેતા ૧૫૦૦થી વધુ લોકોને અસર થવાની વકી : પરિસ્થિતિને ભરી પીવા મ્યુ.તત્રં ખડેપગે

  વાવાઝોડાના કહેરથી બચવા ભાવનગરમાં દરિયાઇ ખાડી વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા મ્યુ.તંત્રએ આયોજન ઘડી કાઢું છે. આજે બપોર બાદ જરૂર પડે જુદા જુદા વિસ્તારના ૧૫૦૦થી વધુ લોકોને યોગ્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવશે. વાવાઝોડાથી લોકોને બચાવવા મહાપાલિકાએ જરૂરી તમામ પગલાઓ ભરી તત્રં ખડેપગે હોવાનું ‘આજકાલ’ સાથેની ટેલીફોનીક વાતચીતમાં ડે.કમિશ્નર ગોવાણી (એડમીન.) એ જણાવ્યું હતું. ભા Read More

Most Viewed News
VOTING POLL