Bhavnagar Lattest News

 • default
  આઇજી અને પોલીસ વડા દ્વારા દરિયાયી સુરક્ષા અંગે નિરીક્ષણ કરી પેટ્રાેલીગ હાથ ધરાયું

  બન્ને ઉચ્ચ પોલીસ અધિકારીઆેએ પોલીસ કાફલા સાથે ઘોઘાથી મહુવા સુધીનાં દરિયામાં ઉપરાંત દરિયાયી પટ્ટી વિસ્તારની મુલાકાત લઇ સુરક્ષાની ચકાસણી કરી પુલવામાં આતંકી ઘટના બાદ ભારતિય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનાં પગલે સજાર્યેલી પરિિસ્થતીનાં પગલે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ ભાવનગર જિલ્લાનાં દરિયામાં અને દરિયાયી પટ્ટીવાળા વિસ્તારોમાં પોલ Read More

 • default
  આમ્ર્સ એક્ટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  શહેરના સી.ડીવીઝન પોલીસ મથકમાં નાેંધાયેલા આમ્ર્સ એક્ટના ગુનામાં નાસતો-ફરતો આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ભાવનગર શહેરના સી.ડીવીઝન પોલીસ મથકમાં નાેંધાયેલા આમ્ર્સ એક્ટના ગુનામાં નાસતો ફરતો મહેબુબ ઉર્ફે મેબલો દાદુ મીયાણા (રે.કુંભારવાડા)ને સી.ડીવીઝન પોલીસે પુર્વ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રાધ્રાથી ઝડપી લઇ તેની વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે Read More

 • default
  મહિલાને મળી જાનથી મારી નાખવાની ધમકી

  મહુવા પોલીસ મથકમાં અજાÎયા મોબાઇલ ધારક શખ્સ વિરૂધ્ધ નાેંધાવાયેલી ફરિયાદ મહુવા શહેરમાં રહેતી મહિલાને કોઇ અજાÎયા શખ્સે ફોન કરી બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નાેંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મહુવા પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મહુવામાં રહેતા વિજયભાઇ રવજીભાઇ કવાડ (ઉ.વ.24)એ એવા મતલબની ભરિયાદ નાેંધાવી હતી કે મોબાઇલ નંબર 8160457804 … Read More

 • default
  ટ્યુશન કલાસીસ મહાપાલિકાની રડારમાં, વ્યવસાય વેરો વસૂલવા નોટીસો ફટકરાઈ

  મહાપાલિકાએ સર્વે હાથ ધરી અનેક સંચાલકોને ફટકારી નોટીસ ઃ 200થી વધુ ટ્યુશન કલાસને શોધવા મનપાની કવાયતઃ કડક વસુલાત માટે આદેશ આપતા મ્યુ.કમિશનર ગાંધી ભાવનગરમાં ધમધમતા ટ્યુશન ક્લાસીસની સંચાલક પેઢીઆે અને કર્મચારીઆે પાસેથી વ્યવસાય વેરો વસૂલવા મહાપાલિકાએ કમર કસી છે અને હાલ સર્વે ચાલુ કરી નોટીસ ફટકારવાની કાર્યવાહી ગતિમાં છે. ટ્યુશન ક્લાસના વ્યવસાય વેરા પેટે વાર્ષિક … Read More

 • default
  ભાવનગર સહિત સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગમાં મિની વાવાઝોડું ફºંકાવાની હવામાન વિભાગની આગાહી

  અમુક સ્થળે 30 કિલોમીટર કરતાં પણ વધુ ઝડપથી પવન ફºંકાવાની સંભાવનાં ઃ કોઇક સ્થળે છાટા પણ પડશે-હવામાન વિભાગે દશાર્વેલી શકયતા હવામાન ખાતાના વતુર્ળોએ આજે જણાવ્યું હતું કે ઠંડીનો એક નાનકડો અને બેથી ત્રણ ડિગ્રીનો વધઘટ વાળો રાઉન્ડ હજી બાકી છે લગભગ 3 તારીખ આસપાસ બેથી ત્રણ દિવસ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે. પાકિસ્તાન થઇ રાજસ્થાન … Read More

 • default
  ફીક્સપે કર્મચારીઆેએ લડત ચાલુ રાખી શહીદોને પણ અંજલી આપી

  અન્યાયકારી, ભેદભાવ ભરી તથા શોષણયુક્ત ફિક્સ પે પોલીસીને તા.16-2-2019ના રોજ 14 વર્ષ પુર્ણ થયેલ હોય ગિરમિટીયા પ્રથા જેવી જ ફિક્સ પે નિતિ સરકાર દ્વારા તાત્કાલીક નાબુદ કરવા તથા સુપ્રીમ કોર્ટમાંથી ફિક્સ પેનો કેસ પરત ખેંચી સમાન કામ માટે સમાન વેતન આપવા ટીમ ફિક્સપે ભાવનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તમામ ફિક્સ પે કર્મચારીઆેએ તા.16મીને શનિવારના રોજ બ્લેક … Read More

 • default
  બે કાપડ મિલો ભુતકાળ બની તે માટે જવાબદાર છે નેતાગીરીની નિષ્ક્રિયતા

  મિલો બંધ થવાની ઘડીઆે ગણાતી હતી ત્યારે અને ત્યારબાદ મોટી મોટી વાતો સૌએ કરી પણ પગલાં ન લેવાતા આ મિલોવાળી જગ્યા ખંઢેર બનીને રહી ગઇ શહેરમાં લટાર મારવા નિકળો અને એસટી બસ સ્ટેશનની સામેનાં ભાગમાં હવે જર્જરીત મકાન તુટેલી ફºટેલી હાલતમાં જોવા મળે છે આ મકાન નથી પરંતુ એક જમાનામાં ભાવનગરને આંતરરાિષ્ટ્રય ખ્યાતી અપાવનારૂ સ્થળ … Read More

 • default
  પેટ્રાેલ રૂા.70ની અને ડિઝલ રૂા.71ની સપાટીને વટાવી ગયું

  ચાર દિવસમાં પેટ્રાેલનાં ભાવમાં 29 પૈસા અને ડિઝલનાં ભાવમાં 39 પૈસાનો વધારો પેટ્રાેલ અને ડિઝલમાં ભાવવધારાનો દોર ચાલું રહ્યાે છે. છેલ્લા ચાર દિવસમાં પેટ્રાેલનાં ભાવમાં 29 પૈસાનો અને ડિઝલમાં 39 પૈસાનો વધારો થયો છે. પેટ્રાેલનાં ભાવ રૂા.70ને તો ડિઝલનાં ભાવ રૂા.71 ને વટાવી ગયા છે પેટ્રાેલ કરતાં ડિઝલ વધુ માેંઘુ હોવાનો ક્રમ ચાલું રહ્યાે છે. … Read More

 • default
  પીપરલાના શિક્ષકને બદલી કેમ્પમાં હાર્ટ એટેક આવતા મોત

  તળાજાના પીપરલા ગામના રહેવાસી અને તણસા નજીક આવેલ રાજપરાની પ્રા.શાળા શિક્ષક આજ બદલી કેમ્પ હોઈ ભાવનગર ગયા હતા.ત્યાં તેઆેને હાર્ટ એટેક આવતા તેઆેનું અચાનક મૃતયુ થતા તળાજા ભાવનગર શિક્ષક સંઘ માં શોક ની લાગણી છવાઈ ગઈ હતી. તળાજાના પીપરલાના રહેવાસી અને રાજપરા પ્રા શાળા માં શિક્ષક તરીકે ફરજ બજવતા ધીરજભાઈ રામજીભાઈ બારીયા ઉવ. 46 મંગળવારે … Read More

 • default
  ભાવનગરના વાતાવરણમાં પલ્ટો સોમવારે પવન સાથે છાટા પડéા

  પવનની સરેરાશ ઝડપ 28 કિ.મી. નાેંધાઇ હતી ગઇકાલે બપોરબાદ ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ હતું. 30 કિમિ કરતા વધઉ ઝડપે પવન ફºંકતા બાદ રાતે 5-30 વાગ્યા બાદ ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય છાંટા પડéા હતા. જોકે પવનની ઝડપ વધારે હોવાના કારણે થાેડી જ મિનિટોમાં વાદળા વિખેરાયા હતા. ગઇકાલે બપોરે 33.2 ડિગ્રી જેવું ચૈત્રમાસની … Read More

Most Viewed News
VOTING POLL