Bhavnagar Lattest News

 • default
  લકઝરી બસમાં હાજીપરથી આવી રહેલા મહત્પવાનાં ૩ સહિત ૯ શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા

  અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસે ખાનગી લકઝરી બસમાંથી મહત્પવાના ૩ સહીત ૯ શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ શખ્સો કોઇ મોટી ઘટનાને અંજામ આપવા જઇ રહ્યા હતા કે કેમ ? તે અંગે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે. આગામી લોકસભા ચુંટણી સંદર્ભે વાહન ચેકીંગમાં રહેલી સાવરકુંડલા રૂરલ પોલીસે પૂર્વ બાતમીના આધારે જયરાજ … Read More

 • default
  હેલિકોપ્ટરમાં ક્ષતિ સર્જાતા મુખ્યમંત્રીને મહુવાથી મોટરમાર્ગે ભાવનગર પહોંચવું પડ્યું

  ભાવનગર જિલ્લાના મહત્પવા ખાતે અમરેલી લોકસભાના ઉમેદવારના સમર્થનમાં મુખ્યમંત્રી પાણી ગઈકાલે શુક્રવારે જાહેરસભા સંબોધવા આવ્યા હતા. પરત જતી વેળા તેમના હેલિકોપ્ટરમાં ક્ષતિ ઉભી થતા તેઓને ભાવનગર સુધી મોટર માર્ગે આવવાની ફરજ પડી હતી. જેના કારણે તેમનો ૩થી ૪ કલાકનો સમય વ્યય થયો હતો. રાત્રે ભાવનગરથી સ્પે.પ્લેન મારફત તેઓએ ગાંધીનગર જવા પ્રસ્થાન કયુ હતું. મુખ્યમંત્રી મોટરમાર્ગે … Read More

 • default
  પ્રજ્ઞાચક્ષુ મતદારોને પ્રથમ વખત અપાશે બ્રેઇલ વોટર સ્લીપ : ભાવનગરનું યોગદાન

  આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને ખાસ પ્રકારની બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ આપવામાં આવશે જે ભાવનગરમાં તૈયાર થઈ છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે તેમ જાણવા મળ્યું છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો મતદાન કરી શકે અને સાથે ગુતા જળવાઈ રહે તેવું ખાસ આયોજન ચૂંટણી પંચે કયુ છે જેને આવકાર મળી રહ્યો છે. લોકશાહીના પર્વ સમાન … Read More

 • default
  ટીવાય બીએની પરીક્ષામાં ડખ્ખો–એનએસયુઆઈ દ્રારા સૂત્રોચ્ચાર : કેન્દ્ર સંચાલક વાઘેલા ફરી ચર્ચામાં

  એમકેબીયુની.ના એકસ્ટર્નલ વિભાગમાં ચાલતી ટી.વાય બીએની પરીક્ષામાં એક વિધાર્થીએ વધારે સપ્લી માંગતા તેનું પેપર આચકી લઇ કાઢી મુકાયા હોવાનો ગળે ન ઉતરે તેવો આક્ષેપ થયો છે અને આ મુદ્દે યુનિ.ખાતે એનએસયુઆઈએ ધરણાં પર બેસી જઈ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આથી પોલીસની મદદ લઇ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ચકચારી મુદ્દે એનએસયુઆઈ એ આક્ષેપ કર્યેા હતો … Read More

 • default
  કાળીયાબીડની પંચરત્ન સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

  શહેરના કાળીયાબીડ વિસ્તારના બધં મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ રકમ તેમજ દાગીના મળી કુલ રૂા.૭૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. ચોરી અંગેની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શકિતમાતાના મંદિરની સામેની પંચરત્ન સોસાયટીના બ્લોક નંબર ૪૦૪૭માં ભાડેથી રહેતા અશોકભાઇ બાવળનાથ ગોસ્વામી (ઉ.વ.૪૦) ગત તા.૯મીના રોજ પરિવાર સાથે જેસર તાલુકાના અયાવેજ ગામે ગયા હતા Read More

 • default
  મેયરનાં વોર્ડમાં યુઝર્સ ચાર્જ–ફેર આકારણીની આગ ભડકી : રાત્રે વેપારીઓની સભા

  ભાવનગરમાં આકરા કરવેરા સામે પહેલેથી જ કરદાતાઓમાં રોષ છે ત્યાં યુઝર્સ ચાર્જનો માર ભળતા આક્રોશ ભભૂકી ઉઠો છે અને વેપારીઓએ લડતની આગેવાની લીધી છે. મ્યુ.યુઝર્સ ચાર્જ ઉપરાંત એક માત્ર પીરછલ્લા વોર્ડમાં ફેર આકારણી થતા બીલની રકમમાં અનેક ગણો વધારો થયો છે જે દાજયા પર ડામ ગણાવી ભાવનગરના વેપારીઓએ ચૂંટણી ટાણે જ બાયો ચડાવી છે. બીજી … Read More

 • default
  જેસર પાસેના જંગલમાં અઢી વર્ષના સિંહ બાળનું ઇનફાઈટમાં મોત

  જેસર પાસેના રેવન્યુ જંગલ વિસ્તારમાં સિંહ બાળનો કોહવાઈ ગયેલો મૃતદેહ પડો હોવાની જાણ થતાં વન વિભાગએ દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. સિંહબાળનુ મોત ઇનફાઈટમાં થયું હોવાના અનુમાન પર વન વિભાગ આવ્યું છે અને મૃત સિંહનું પોસ્ટમોર્ટમ કરી રાણીગાળા કેન્દ્ર ખાતે કલાસ –૧ અધિકારીની ઉપસ્થિતીમાં અિ સંસ્કાર કરાયા હતા. જેસર પાસેના બેડા વિસ્તારમાં નવ સિંહ–સિંહણનું … Read More

 • default
  ભાવનગર: હવે એનએસયુઆઈના ઉપપ્રમુખ સામે યુનિ.એ કોપીકેસ કર્યેા : રાજકીય ગરમાવો

  લોકસભા ચૂંટણી સમયે જ એમકેબી યુનિ.માં રાજકીય સંબધં ધરાવતા વિધાર્થીઓ કોપીકેસમાં સપડાઈ રહ્યા છે આથી સ્વાભાવિક જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખના પુત્રના કોપીકેસનું પ્રકરણ તાજું જ છે ત્યાં ગઈકાલે સામા પક્ષે એનએસયુંઆઈના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા.પરીક્ષામાં કોપી કરતા સાહિત્ય સાથે રંગેહાથ ઝડપાતા ચકચાર મચી છે. તેમણે રાજકીય જશ ખાટવા તંત્રવાહકોએ ખોટી … Read More

 • default
  પાલિતાણાના મકાનમાં દીપડો ઘુસ્યોઃ બે વ્યિક્તને ઇજા પહાેંચાડી

  પાલિતાણાના ડુંગર વિસ્તાર અને આજુબાજુના ગામોમાં દીપડાનો વસવાટ વધ્યો છે પરિણામે તળેટી સુધી અનેકવાર દીપડાએ દેખા દીધા હોવાના બનાવો છે. ભૂતકાળમાં તળેટી પાસેથી એક બાળકને ઉપાડી જઇ ફાડી ખાધાનો બનાવ પણ બનેલ. આ વિસ્તારમાં દીપડો શિકારની શોધમાં ભટક્યા કરે જ છે દરમિયાનમાં ગત રાત્રીના છેક શહેરી વિસ્તારમાં દીપડો આવી ચડતા અકસ્માતે એક ઘરમાં પટકાયો હતો … Read More

 • default
  ભાવનગર યુનિ.નાં નવા કુલપતિનું નામ જાહેર થયું અને ચાર્જ પણ સંભાળી લીધો

  શિક્ષણ જગતનાં ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત સર્ચ કટિનાં નિર્ણયનાં બીજા દિવસે આચારસંહિતા જાહેર થવાની ઘડીઆે ગણાતી હતી તેવા સમય વચ્ચે સરકારે કુલપતિ તરીકે મુળ વંભીપુર તાલુકાનાં વતની અને અમદાવાદ એલાડી આર્ટસ કોલેજમાં પ્રિન્સીપાલ મહિપતસિંહ ચાવડાનાં નામની જાહેરાત થઇ અને રવિવારની રજા હોવા છતાં સાંજે 5 વાગ્યા પહેલા તેમણે ચાર્જ પણ સંભાળી લેતા ભાવનગરમાં પાંચ માસનાં … Read More

Most Viewed News
VOTING POLL