Bhuj Kutch Lattest News

 • default
  ગાંધીધામ સંકુલની બે સ્કૂલે બાળકોને આેરીની રસી આપવા દેવાની ના પાડી દીધી

  આરોગ્ય વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી, કલેક્ટર કડક પગલા ભરે તે જરૂરી ગાંધીધામ સંકુલની બે ખાનગી સ્કૂલોએ આેરી – રૂબેલાની રસી આપવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દેતા આરોગ્ય વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીછે.તાકિદે બન્ને સ્કૂલો સામે પગલા ભરાય તે જરૂરી બન્યું છે. આગામી 16મી જુલાઈથી 9 માસથી 19 વર્ષ સુધીના બાળકો – વિદ્યાથીૅઆેને … Read More

 • default
  નખત્રાણામાં આેવરલોડ વાહનાે પકડી ધાક બેસાડતી કામગીરી કરતા એ.એસ.પી.

  નખત્રાણા તાલુકાના એ.એસ.પી. દ્વારા મીઠા ઉદ્યાેગમાં ચાલતા આેવરલોડ 16 જેટલી ટ્રકોને એક સાથે પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. આ બાબતે મળતી માહિતી પ્રમાણે એ.એસ.પી. રવિ તેજા દ્વારા નિયમ વિરૂદ્ધ આેવરલોડ નમક ભરીને જતી 16 જેટલી ગાડી એક સાથે પકડતા ટ્રક માલિકોમાં ફફડાટ વ્યાÃયો છે. ત્યારે બીજી બાજુ નખત્રાણામાં થતી ચર્ચા મુજબ સ્થાનિક પાેલીસ દ્વારા … Read More

 • default
  માંડવીના જાતિય સતામણીના કેસમાં વધુ એક શખ્સ પકડાયો

  રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો માંડવીમાં જાતિય સતામણીના કિસ્સામાં વધુ એક શખ્સની પાેલીસે ધરપકડ કરીને ઉલટ તપાસ શરૂ કરી છે. બંદરીય શહેર માંડવી ખાતે રહેતી સગીર કન્યા સાથે મિત્રતા બાંધીને તેની બિભત્સ વિડીયો ક્લીપ ઉતારીને ધમકી આપવામાં આવી હતી, બે વખત દુ»કૃત્ય આચરવાનાે પ્રયાસ કરાયો હતાે. ધો. 10માં અભ્યાસ કરતી છાત્રાએ ફરીયાદ નાેંધાવ્યા બાદ … Read More

 • અંજારના ઐતિહાસિક સવાસર તળાવની કાયાપલટ

  રૂા. 4.30 કરોડથી વધુના ખચેૅ તળાવને બેનમુન બનાવવાની દિશમાં ચક્રાે ગતિમાન અહીંનું ઐતિહાસિક સવાસર નાકાનું સવાસર તળાની કાયા પલટનાે તખ્તાે દોઢ વર્ષ પહેલા જ ઘડાઈ ગયો હતાે. પરંતુ હવે તળાવનું નવસર્જન થવા જઈ રહ્યું હોવાની પ્રતિતિ થઈ રહી છે. સવાસર તળાવને સુવિધાસભર તેમજ આકર્ષક બનાવવા માટે રૂા. 4.30 કરોડનાે ખર્ચથી વધુ ખચેૅ તળાવનું રીનાેવેશન કામ … Read More

 • આદિપુર – અંજારની ઘરફોડ ચોરીમાં બે શખ્સાે પકડાયા

  એલસીબીએ 4પ હજારનાે મુદ્દામાલ કબ્જે કયોૅ આદિપુર – અંજારમાં થયેલી ઘરફોડ ચોરીમાં એલસીબીએ બે શખ્સાેને પકડીને રૂા. 4પ હજારનાે મુદ્દામાલ કબ્જે કયોૅ હતાે. એલસીબીએ વિગતાે આપતાં જણાવ્યું હતું કે, અંજારમાં 1ર મીટર રોડ ટીંબીકોટા પાસે આવેલા ઝુપડામાં એલસીબીએ રેડ પાડીને શૈલેષ માના હઠીલાના ઘરે રેડ પાડીને પ્લાસ્ટિકના બેરલમાંથી મોબાઈલ, રોકડા 16પ00 સહિતનાે મુદ્દામાલ કબ્જે કરીને … Read More

 • default
  ગાંધીધામમાં જુગાર રમતા 13 શખ્સાે 4રપ0ની રોકડ સાથે ઝડપાયા

  ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં એવી જોષી સામે ઝુપડામાં ધાણી પાસાનાે જુગાર રમતા 13 શખ્સાેને પાેલીસે 4રપ0ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના જીઆઈડીસીમાં એવી જોષી વર્કશોપ સામે ઝુપડા વિસ્તારમાં ધાણી-પાસાનાે હાર-જીતનાે જુગાર રમતા ધનજી થાવર પાતાળીયા, મેરા પાેચા ભરવાડ, સામા જોગા પરમાર, નથુ વેરા ગાેહિલ, દિનેશ ગેલા ભરવાડ, … Read More

 • default
  કરમરીયામાં પરિણીતાનાે ગળેફાંસાે ખાઈ આપઘાત

  તુણામાં દાઝી જતાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ ભચાઉ તાલુકાના કરમરીયામાં પરિણીતાએ પિતાના ઘરે ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો છે. બીજા બનાવમાં તુણામાં ઘરકામ કરતી વખતે કેરોસીન ઢોળાયા બાદ આગ લાગતા ગંભીર હાલતમાં મહિલાનું મૃત્યું નિપજ્યું હતું. સામખિયારી પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, કરમરીયામાં ગીતાબેન દિનેશભાઈ બાવાજી (ઉ.વ.19) તેના માવતરે આવ્યા હતા. ત્યારે તા. 30-6-18ના … Read More

 • default
  યુનિ. શાહીકાંડના ગાંધીનગર સુધી પડઘા

  ભાજપના પ્રદેશમંત્રી કે.સી.પટેલે ભુજમાં આવી ઝીણવટભરી માહિતી મેળવી ઃ મોવડીઆેને અપાશે વિગત કોઈ પણ પ્રન ઉશ્કેરાટના બદલે સંવાદથી ઉકેલવાની હિમાયત ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે કચ્છની મુલાકાતે ગઈકાલે આેચિંતા આવ્યા હતા. અને સ્થાનિક આગેવાનાે સાથે સંગઠનને લગતી બાબતાેની ચર્ચા કરી હતી તેમજ કચ્છ યુનિ.માં પ્રાધ્યાપક પર રસાયણિક પ્રવાહી કે શાહી ફેંકવાના બનેલા બનાવ અંગે સંબંધીતાે સ Read More

 • default
  માંડવીમાં વિદ્યાર્થીનીની જાતીય સતામણીના કિસ્સા બાદ વાલીઆે ચેતે

  ટ્યુશન ક્લાસીસમાં મોકલતા પહેલા તમામ તકેદારી રાખવી જરૂરી તાજેતરમાં માંડવી ખાતે ધો. 10માં અભ્યાસ કરતી સગીરાની જાતીય સતામણીનાે કિસ્સાે પ્રકાશમાં આવ્યો છે જે કિસ્સામાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતાે મુજબ માંડવી પાેલીસે શનિવારે ઈકબાલ અબ્દુલ ચાકીની ધરપકડ કરી હતી. ગત તા. ર9ના સગીરવયની બાળા પર લાજ લેવાના હેતુ હુમલો અને બિભત્સ … Read More

 • default
  પધ્ધર માગૅ પર અકસ્માતના બનાવમાં બેને ઈજા

  તાલુકાના પધ્ધર માગૅ પર અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચતા હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભચાઉથી ભુજ આવતી કાર જ્યારે પધ્ધર નજીક બી.કે.ટી. કંપની નજીક પહાેંચી ત્યારે રાેંગ સાઈડમાં આવતા ટ્રેક્ટર ધડાકાભેર અથડાતા આ બનાવમાં આકીબ આેસમાણ સમા અને રફિક અબ્દુલ મારાને ઈજાઆે પહાેંચતા તેમને ભુજની જી.કે.જનરલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવમાં ઈજાગ્રસ્તની … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL