Bhuj Kutch Lattest News

 • default
  પૂ. મહંત સ્વામિના સાનિધ્યમાં ધમોૅત્સવ

  ગાંધીધામ, અંજાર, નાગલપર, મુન્દ્રામાં નિમાૅણ થનાર મંદિરની #ટોનું પૂજન, વમાૅનગર મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન ભુજના આંગણે બી.એ.પી.એસ. (બાેચણવાસી અક્ષર પરસાેતમ સંસ્થાન) સ્વામીનારાયણ મંદિર દ્વારા તા. 10-6-18થી 1પ-6-18 સુધી બ્રñસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામ અને બી.એ.પી.એસ.ના અધ્યક્ષ પ્રગટ બ્રñસ્વરૂપ મહંત સ્વામી મહારાજનાે કાર્યક્રમ હિલવ્યુ રિસાેર્ટ મુકામે કાર્યક્રમ ચાલી રહ્યાાે છ Read More

 • default
  માંડવીમાં શરાબની મહેફીલ માણતા ત્રણ ઈસમો ઝડપાયા

  તમામ સામે પ્રાેહિબિશન હેઠળ ગુનાે દાખલ કરાયો માંડવીના મસ્કા ચાર રસ્તા પાસે કારમાં શરાબની મહેફીલ માણતા ત્રણ ઈસમો આબાદ ઝડપાઈ ગયા હતા. ગત રાત્રિ દરમિયાન કારમાં પાેલીસે કરણ નારાણ ચૌહાણ, સુમિત રમેશ જાડેજા, સંજયિંસહ રાજેન્દ્રિંસહ રાઠોડને મરીન પાેલીસે પકડી પાડ્યા હતા. આ બનાવમાં કરણ નાશાતળે કાર ચલાવતાે હતાે તેમજ બે ઈસમો નશાયુક્ત હાલતમાં હતા. તેઆેની … Read More

 • ભુજમાં જુગાર રમતા 6 ઈસમો પકડાયા

  રોકડ, મોબાઈલ, વાહનાે કબ્જે કરાયા શહેરની અનેક હોટલમાં ધમધમતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડીને છ જુગારીઆેને પકડી પાડ્યા હતા. પૂર્વ બાતમીના આધારે ભીડનાકા વિસ્તારમાં આવેલ હોટલ આેધવમાં જુગાર રમતા ભુજના લક્ષ્મીબેન વાલજીભાઈ સાેની, માધાપરના જ્યોતીબેન લાલજીભાઈ પીપડીયા, સંજયકુમાર કનૈયાિંસઘ, સંજીવકુમાર સિતારામ યાદવ, અરૂણભાઈ ભોલેનાથ વાઘમરે, હિતેશ લક્ષ્મીદાસ ઠક્કરને રોકડ રૂપિય Read More

 • default
  મુસ્લીમ સમાજની લાગણી દુભાય તે રીતે ટીપ્પણી કરનાર પદમપરનાે શખ્સ ઝડપાયો

  માંડવી પાેલીસ મથકે ફરીયાદ કરાઈ હતી માંડવી તાલુકાના શિરવા ગામના યુવાને એક શખ્સની વિરૂદ્ધમાં પયંગમ્બર સાહેબ વિરૂદ્ધ કરેલ ટીપ્પણી મુદ્દે ફરિયાદ કરી હતી. આ બનાવમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શિરવા ગામના આેસમાગની ઈબ્રાહીમ મેમણના જણાવ્યા પ્રમાણે ગત તા. 11-6ના તેઆેના મોબાઈલ નંબરના નિલોફર – ર ગ્રુપમાં રાત્રિ દરમિયાન એકે મેસેજ આવ્યો હતાે જેમાં પદમપરના … Read More

 • default
  કચ્છમાં 16થી ર0 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયું

  હજી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન ખાતાનું તારણ કચ્છમાં 19મી સુધી વરસાદની કોઈ આગાહી નથી. મહત્તમ તાપમાન ઘટતા ગરમીમાં થોડી રાહત છે. આજે પવનની ઝડપ વધી છે. આખો દિવસ જોરદાર પવન ફુંકાતાે રહ્યાાે છે. ભુજમાં પવનની સરેરાશ ઝડપ ભલે 1ર6 કિ.મી.ની હોય પરંતુ દિવસના અમુક સમયે તાે પવનની ઝડપ ર0થી રર કિ.મી.ને વટાવી … Read More

 • કચ્છના ભચાઉમાંથી મળ્યો 795 પેટી વિદેશી દારુ, 4 શખ્સ સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

  રાજ્યમાં દારુબંધીનો કાયદો જ્યારેથી કડક બનાવવામાં આવ્યો છે ત્યારથી જ દારુની હેરાફરીનું પ્રમાણ વધી ગયું છે. આજે કચ્છના ભચાઉમાંથી પોલીસે અંદાજે પોણો કરોડની કિંમતનો દારુ ઝડપી પાડ્યો છે. કચ્છના ભચાઉના સીમ વિસ્તારમાંથી આજે આર આર સેલની ટીમએ દરોડો પાડી દારુનો મોટો જથ્થા જપ્ત કર્યો હતો. સીમમાંથી 795 પેટી વિદેશી દારુનો જપ્ત કર્યો હતો. ઘટનાસ્થળ પરથી … Conti Read More

 • શિકરા નજીક 34.પ8 લાખનાે ઇંગલિશ દારૂ ઝડપી પડાયો

  ચાર શખ્સાેની ધરપકડ કરાઈ ઃ આર.આર.સેલની ટીમનું સફળ આેપરેશન ભચાઉ તાલુકાના શિકરા નજીક પાેલીસે 34.પ8 લાખનાે ઇંગલિશ દારૂનાે મુદ્દામાલ ઝડપી પાડ્યો હતાે આ બનાવમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાંચ ઈસમો નાસી છૂટ્યા હતા. જાણવા મળતી વિગતાે મુજબ પાટણ, બનાસકાંઠા, પૂર્વ કચ્છ ગાંધીધામ અને પશ્ચિમ કચ્છ ભુજ એમ ચાર જિલ્લાઆેને સાંકળતી સરહદી બાેર્ડર રેન્જના … Read More

 • default
  ભદ્રેશ મહેતા કૌભાંડ ઃ 1ર બેંકોમાંથી રપ હજાર કરોડની લોન લેવાઈ હોવાનાે આક્ષેપ

  લોન કૌભાંડમાં મહેસુલ વિભાગના કર્મચારીઆેની સંડોવણી હોવાની શકયતા ઃ ભદ્રેશના નામે ડુબલીકેટ સ્ટેપ પણ ઉપયોગમાં લેવાયા ઃ મૃૃતક વ્યક્તિના નામે લોન લેવાઈ હોવાની રજૂઆત ઃ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને રજૂઆત કરાશે સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બનેલા લોન કૌભાડની ઘટનામાં એક પછી એક હકીકતાે બહાર આવવા પામી રહી છે. ભદ્રેશ મહેતા કાંડમાં કચ્છની પડતર જમીન પર કરોડો રૂપિયાની … Read More

 • ભીમાસરના આરોપીને પકડવા 1 માસની મહોતલ

  ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અપમાન કરવાના મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આકરા પાણીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ અને વડગામના જીજ્ઞેશ મેવાણી આજે એક દિવસ કચ્છની મુલાકાતે આવેલ હતા. તેઆે આજે સવારે ભીમાસર ખાતે સવારે 10 કલાકે તેઆે આવી પહાેંચતા જ્યાં કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા અધ્યક્ષ નરેશ મહેશ્વરી જિલ્લા પ્રભારી પ્રેમ વિઝોડા, … Read More

 • default
  ભુજના હમીરસર તળાવના તુટેલા પાળ અને આેગન લકોભાગીદારીથી રીપેરીંગ કરાશે

  ભુજના હૃદયસમા હમીરસર તળાવને અછત સમયે પાણી પુરું કરવા રાજાશાહી વખતમાં ર4 કુવા અને ડેમ બનાવવામાં આવેલા આ ર4 કુવા આવ ડેમનું આેગન ર013માં અને ડેમની પાળને એપ્રિલ ર013માં અસામાજિક તત્વો દ્વારા તાેડી પડાયા બાદ ભુજની પશ્ચિમે એન્જિનીયરીંગ કોલેજની દક્ષિણે ઉમાનગરની ઉતરે આવેલા ઉમાસર તળાવના તુટેલા આેગન અને પાળને રીપેરીંગ કરવા ભુજના જાગૃત નાગરીકો અને … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL