Bhuj Kutch Lattest News

 • default
  મોટા ભાડિયા નજીક અકસ્માતના બનાવમાં એકનું મોત નિપજ્યું

  માંડવી તાલુકાના મોટાભાડિયા નજીક અકસ્માતના બનાવમાં એક વ્યતક્તનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. ગત તા.17/ર/18ના સાંજે સાત વાગ્યે મોટા કાંડાગરાના આશારીયા ગઢવી છકડા નંબર જીજે. 1ર. 09. બીયુ. 1846માં બેસીને જતા હતા ત્યારે રોડ પર સ્પ્રીડબેકર આવતા છકડા ચાલક રાજેશ આલા ગઢવી (રહે. મોટા ભાડિયા)એ અચાનક બ્રેક મારતા આશારીયાભાઈ છકડામાંથી પડી ગયેલ અને ગંભીર … Read More

 • default
  લોડાઈ ગામની સીમમાં જુનીયર એતન્જનીયરને માર માર્યો

  પોલીસ ફરીયાદના આધારે તપાસ હાથ ધરાઈ લોડાઈ ગામની સીમમાં જુનિયર એતન્જનીયરને માર મારવાની ઘટના બનવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મહેન્દ્રભાઈ ગોવર્ધનભાઈ પરમાર (રહે. ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઆે પાવરગ્રીડ કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે બપોરના લોડાઈ ગામની સીમમાં સર્વે નંબર 6ર8ના શેઠા ઉપર જમીનની માપણી કરતા … Read More

 • default
  નલીયામાં ખેતરના સેઢા બાબતે બે જુથ્થ વચ્ચે ખુલ્લા હાથે મારામારી

  નલિયામાં કોર્ટ સામે જમીનના સેઢા બાબતે બે જુથ સામ સામે આવી ગયા હતા. અને ખુલ્લા હાથે મારામારી થતા અમુક લોકોને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. નલિયા પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, નલિયામાં કોર્ટ સામે અહેમદ અબ્દુલ્લા મેમણ (ઉ.વ.33)ને અને સાહદોને ખેતરના સેઢા બાબતે હનીફ જુણસ કુંભાર, મહમદ હુસેન દાઉદ કુંભાર, રફિક કુંભાર, ઈકબાલ … Read More

 • default
  પૂર્વ કચ્છના પાેલીસ મથકોમાં ફરજ બજાવતા 76 કર્મચારીઆેને પ્રમોશન

  પૂર્વ કચ્છ અલગ-અલગ પાેલીસ મથકોમાં ફરજ બજાવતા પાેલીસ જવાનાેને પ્રમોશ આપવામાં આવ્યા ે. કુલ 76 કર્મચારીઆેને પ્રમોશન આપીને ફરજનું સ્થળ જે તે પાેલીસ સ્ટેશન જ રાખવામાં આવ્યું છે. પાેલીસના સતાવાર સુત્રોએ વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલ આજે પૂર્વ કચ્છના ગાંધીધામ, કંડલા, આદિપુર, અંજાર, લાકડીયા, સામખિયારી, ભચાઉ, રાપર, આડેસર સહિતના પાેલીસ … Read More

 • default
  ભુજમાં સુર્યનારાયણ લાલચોળ ઃ 41.6 ડિગ્રી

  કંડલા એરપાેર્ટમાં 40.7, નલિયામાં 36 અને કંડલા પાેર્ટમાં 34.9 ડિગ્રી : ભુજમાં ઉનાળાની સિઝનનું સાૈથી ઉંચુ તાપમાન નાેંધાયું ગયા રવિવારથી કચ્છમાં શરૂ થયેલો કાળઝાળ ગરમીનાે રાઉન્ડ સતત ચાલુ રહ્યાાે છે. ભુજમાં મહત્તમ તાપમાનનાે પારો 41.6 ડિગ્રીને સ્પશીૅ જતાં ઉનાળાની સિઝનનું સાૈથી ઉંચુ તાપમાન નાેંધાયું છે. જે રાજ્યનું બીજા નંબરનું સાૈથી વધુ ગરમ સ્થળ રહ્યું હતું. … Read More

 • default
  કંડલાના ગાેડાઉનમાંથી ર.રર લાખનાે દારૂ ઝડપાયો

  કંડલાના સીડબલ્યુસી ગાેડાઉનમાં પાેલીસે છાપાે મારીને રૂા. ર.રર લાખની કિંમતનાે દારૂનાે જથ્થો ઝડપી પાડ્યો હતાે. જોકે આ મામલામાં આરોપી પકડાયા નથી પણ ગાેડાઉન ભાડા ઉપર રાખનાર અને અજાણ્યા શખ્સાે સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે. કંડલા પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, પાેલીસે કંડલામાં આવેલા સીબડલ્યુસી ગાેડાઉનમાં છાપાે મારીને રૂા. રરર600ની કિંમતનાે પ3 પેટીઆેમાં … Read More

 • default
  ઘોરાડની ઘટતી સંખ્યા ચિંતાનાે વિષય

  નલિયામાં કન્ઝવેૅશન એન્ડ મેનેજમેન્ટ આેફ કોરલ રીફ દ્વારા સેમીનાર યોજાયો કન્ઝવેૅશન એન્ડ મેનેજમેન્ટ આેફ કોરલ રીફ આયોજીત એક દિવસીય સેમીનાર ઘોરાડ સંચેતન કેન્દ્ર નલીયા ખાતે પશ્ચિમ વિભાગ ભુજ તથા ઉતર ઝોન નલિયા મધ્યે યોજવામાં આવેલ પ્રમુખ સ્થાને કચ્છ જિલ્લાના નાયબ વનસંરક્ષક બી.જે.અંસારી રહ્યાા હતા. આ પ્રસંગે આવેલ મહેમાનાેનું શાÂબ્દક સ્વાગત આર.એફ.આે. દિÂગ્વજયિંસહ ઝાલા દ્વારા કરવામાં &h Read More

 • default
  ભુજ સુધરાઇએ બે દિવસમાં કરી રૂા.70 લાખની વસુલાત

  છેલ્લા ચાર દિવસમાં 1 કરોડની વસુલાતને પગલે વસુલાતનાે આંક પહાેંચ્યો રૂા.7 કરોડ ઃ 31 માર્ચ સુધીમાં 11 કરોડની વસુલાતનાે ટાગાેૅટ ઃ રજાનાં દિવસાેમાં બપાેર સુધી કેશ કાઉન્ટર ચાલુ રખાશે ઃ અરવિંદિંસહ જાડેજા ભુજ સુધરાઇ દ્વારા વેરા વસુલાત ઝુંબેશને સઘન બનાવાનાં ભાગરૂપે બાકીદારોનાં નાેટીસ ફટકાર્યા બાદ પહેલીવાર ઢોલ પીટવા, નળ કનેક્શન ઉપર કાતર સહિતનાં શખ્ત કાર્યવાહી … Read More

 • default
  મહાવીર જયંતીની રવાડીને ઐતિહાસિક બનાવા યુવાનાે સજ્જ

  ભુજમાં સમસ્ત જૈન સમાજ તથા સમસ્ત જૈન યુવક મંડળ દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઆે ઃ ગરીબાેને ભોજન સહિતની અઠવાડીયાથી ચાલી રહેલી પ્રવૃિત્ત ઃ રવાડીમાં 5 હજારથી વધુ શ્રાવકો ઉમટી પડે તેવી ધારણા ભુજ ખાતે દર વષેૅ મહાવીર જયંતીની ઉપલક્ષમાં જૈન સમાજ દ્વારા ભવ્ય રવાડીનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આગામી તા.29મી માર્ચને … Read More

 • મુંદરામાં વીજ સમસ્યાથી લોકો અને ખેડુતાે ત્રાહિમામ

  મુંદરામાં અનેક સાેસાયટીમાં ખુલી ડીપીમાં ફયુસ લટકી રહ્યાા છે છતાંય પણ મુંદરા પીજીવીસીએલ કોઈ પણ તકેદારી રાખતી નથી. જેના કારણે જાનહાની થાય તેવી દહેશત વ્યકત થઈ રહી છે તેવી જ રીતે બારોઈ રોડ ઉપર આવેલ નવી શિવ પારસ સાેસાયટીમાં આવી જ ડીપીમાં લાંબા સમયથી ફયુસ ખુલ્લા લટકી રહ્યાા છે છતાંય પણ મુંદરા પીજીવીસીએલના અધીકારીઆે અને … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL