Bhuj Kutch Lattest News

 • default
  આદિપુરમાં માતા-પુત્રો સહિત ત્રણ ઉપર હુમલો

  ભચાઉમાં લાઈટ બાબતે યુવાનને ધારીયાથી હુમલા સાથે માર માયોૅ આદિપુરના સેવાકુંજ ત્રણવાડી વિસ્તારમાં મહિલા સહિત પએ માતા-પુત્રો સહિત ત્રણ ઉપર ધારીયાથી હુમલો કરીને માર માયોૅ હતાે. બીજા બનાવમાં ભચાઉમાં ભટ્ટ ફળિયામાં બંધલાઈટ બાબતે ચાર શખ્સાેએ યુવાન પર ધારીયાથી હુમલો કરીને માર માયોૅ હતાે. આદિપુર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ત્રવાડી સેવાકુંજમાં રહેતા સંજયભાઈ મેઘજીભાઈ … Read More

 • default
  ગ્રામ્ય ડિજીટલ ક્રાંતિગુરૂ ઈફકોનું પ્રયાણ

  ખેડૂતાેના માગૅદર્શક બન્યા ઈફકો આઈ મંડી એપનાે પ્રારંભ ઃ સાડા પાંચ કરોડ ખેડૂતાેને આવરવાની યોજના સહકારી ક્ષેત્રેની વિશ્વની સાૈથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઈફકોએ ખેડૂતાેને સેવા પુરી પાડવાના ઉદેશ્યથી સાેશ્યલ ઈ-કોમસૅ એપ ?ઈફકો આઈ મંડી? તથા એક વેબ પાેર્ટલ શરૂ કરીને ડિઝીટલ ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ડિજીટલ ઈન્ડિયાના સપનાને … Read More

 • અંજારમાં વરસાદી ઝાપટાથી ગરમીમાં રાહત

  શહેરની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તા પર પાણી વહી નિકળ્યા ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જોરદાર ઈનીંગ મેઘરાજા રમી રહ્યાા છે. ત્યારે રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ કચ્છ જિલ્લામાં વરસાદથી કોરો હતાે. ત્યારે આજે અચાનક શહેરની આસપાસ વિસ્તરમાં આવેલા વાદળાઆે શહેરમાં સાંજે પાંચ વાગ્યા બાદ છુટક છુટક વરસાદના ઝાપટા પડતા હોવાથી શહેરમાં રોડ ઉપર પાણી … Read More

 • એ.ટી.એમ.માં ખામી ઃ યુવકની પ્રમાણિકતાથી ગ્રાહકના પૈસા બચી ગયા….

  વમાૅનગર દેનાબેંકના એ.ટી.એમ.ની ઘટના વમાૅનગરના દેનાબેંકના એટીએમમાંથી રૂપિયા લેવા ગયેલા ભાઈએ પ્રાેસીઝર કર્યા બાદ દસેક મિનિટ સુધી મશીનમાંથી રૂપિયા ન આવતા અન્યત્રથી રૂપિયા કઢાવ્ય હતા જ્યારે આજ એટીએમમાં થોડા સમય બાદ ખાણોટનાે એક યુવા આવતા રૂા. 300 અને સ્લીપ નજરે પડતા આ યુવાને રૂપિયા અને સ્લીપ બેંકના મેનેજરને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. … Read More

 • ભુજની શરાફ બજારમાં છરી વડે હુમલો કરાયો

  ચારને ઈજા ઃ પાેલીસ ઘટના સ્થળે દોડી ગઈ શહેરના શરાફ બજારમાં આવેલી ચાની હોટલમાં બબાલ સજાૅતા કુહાડી અને છરી વડે હુમલો કરાયો હતાે. બનાવમાં ચાર વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચી હતી . બપાેરે 1રઃ30 વાગ્યાના અરસામાં શહેરના શરાફ બજારમાં ચાવડી પાસે જેઠી ટી સ્ટોલ નામે ચાની હોટલ ધરાવતા 60 વર્ષિય સુરેશભાઈ દામજીભાઈ જેઠી અને તેમની હોટલમાં કામ … Read More

 • આેલ ઈન્ડિયા ટ્રક આેપરેટર વેલ્ફર એસાેસીએશનનું બંધના એલાનને સમર્થન

  ગાંધીધામમાં મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ દેશમાં આગામી તા. ર0મીના ટ્રાન્સપાેર્ટની હડતાલના એલાન થયા બાદ આેલ ઈન્ડિયા ટ્રક આેપરેટર વેલ્ફેર એસાેસીએશનની ગાંધીધામમાં મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. આ બેઠકમાં બંધના એલાનને સમર્થન તાે અપાયું પણ ચર્ચા દરમિયાન હડતાલ જોડાશે નહિં અને વિરોધ પણ નહીં કરાય તેવું સામ Read More

 • default
  મીઠીરોહર નજીકથી ચોરાઉ મનાતા 74 ટન કોલસા સાથે ત્રણ ઝડપાયા

  પાેલીસે ત્રણ ટ્રક કબ્જે કરીને મુળ સુધી પહાેંચવા તપાસ શરૂ કરી ગાંધીધામ તાલુકાના મીઠીરોહર બસ સ્ટેન્ડ પાસેથી પાેલીસે કોલસાે ભરેલી ત્રણ ટ્રકને અટકાવી જરૂરી આધાર પુરાવા ન મળતા ત્રણ ડ્રાઈવરોની અટક કરી ચોરાઉ મનાતાે 74 ટન કોલસાે કબ્જે કરીને તપાસ શરૂ કરી છે. બી ડિવિઝન પાેલીસના સુત્રોએ વિગતાે આપતા જણાવ્યું હતું કે, મીઠીરોહર બસ સ્ટેન્ડ … Read More

 • ભુજ સુધરાઇને મળેલા 12 છોટાહાથી ધુળધુળ ધાણી થશે ?

  શહેરની સફાઇનાે હવાલો કોન્ટ્રાક્ટનાં સીરે હોતાં નવા વાહનાે જેમના તેમ પડ્યા રહેશે ઃ સુધરાઇ પાસે ડ્રાઇવરોની પણ અછત તાે ચલાવશે કોણ ? અષાઢી બીજનાં પાવન પ્રસંગે જ સ્વચ્છ ભારત મીશન અંતગૅત ગુજરાત સરકાર તરફથી ભુજ સુધરાઇને રૂા.50 લાખની કિંમતનાં 12 જેટલા છોટા હાથી મળ્યા જેનાે ઉપયોગ ડોર ટુ ડોર કલેક્શન માટે કરવાનાે હતાે. પરંતુ અત્યારે … Read More

 • કચ્છમાં ચિંતાજનક રીતે વધતાે જતાે મચ્છરોનાે ઉપદ્રવ

  વરસાદના અમી છાંટણા પડ્યા નથી તે પહેલા જ જોવા મળતાે રોગચાળો ઃ મેેલેરિયાના પ્રમાણમાં વધારો મચ્છરોશ્નો ઉ?દ્રાવને આભારી કચ્છમાં છેલ્લા પંદર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સવારથી બપાેર સુધીમાં બાફની અનુભૂતિ અને બપાેર બાદ પવનની ગતી વધતાં વરસાદ પડવાની આશા ઉપર રીતસરનું પાણી ફળીવળતું જોવા મળી રહ્યું છે. હજુતાે ગગનમાંથી વરસાદ રૂપી અમી … Read More

 • ભુજમાં યુવાને ટ્રેન નીચે ઝંપલાવીને જિંદગીનાે અંત આણ્યો

  શહેરના નવા રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન નીચે યુવાને ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા અરેરાટીદ સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતાે મુજબ મુંબઈથી ભુજ તરફ આવી રહેલી સયાજીનગરી ટ્રેન જ્યારે સવારે 7.પપ વાગ્યે આવી ત્યારે પ્લેટફોર્મ નજીક ભુજના નવી રાવલવાડી ખાતે રહેતા નિતિન શિવજીભાઈ ડુડીયા (ઉ.વ.44)એ ટ્રેન નીચે પડતું મુકી દેતા તેનું ઘટના સ્થળે … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL