Bhuj Kutch Lattest News

  • default
    કચ્છ યુનિ. પીએચડી પ્રવેશ પરીક્ષામાં પપ9 વિદ્યાથીૅઆે હાજર

    ક્રાંતિગુરૂ શ્યામજી કૃ»ણ વમાૅ કચ્છ યુનિ. શરૂ થયા બાદ પ્રથમ વખત આજે પીએચડી માટેની એન્ટ્રેસ ટેસ્ટમાં પપ9 વિદ્યાથીૅઆેએ પરીક્ષા આપી હતી. ઈસીના ઠરાવ મુજબ 1પમી જુલાઈ પીએચડી એન્ટ્રેન્સ ટેસ્ટ માટે નક્કી કરાઈ હતી અને તેની નાેંધણી 7મી સુધી ચાલું હતી. કુલ 64ર વિદ્યાથીૅઆેએ પરીક્ષા આપી હતી. તેમાંથી નેટ સ્લેટ વાળા વિદ્યાથીૅઆેને બાદ કરતાં પ80 વિદ્યાથીૅઆેએ … Read More

  • default
    હળવા વરસાદની આગાહી અષાઢી બીજે સાચી પડશે ખરી?

    ભુજ અને કંડલા એરપાેર્ટ 3પ.6 ડિગ્રી સાથે રાજ્યમાં બીજા નંબરે કચ્છમાં ઘડીક તડકો અને ઘડીક હળવા વાદળછાયા વાતાવરણ વચ્ચે આવતા 4 દિવસ હળવા વરસાદની આગાહી યથાવત્ રહી છે. તાે 17મી રાતથી 18મી સવાર સુધીમાં કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આજ સાંજ સુધીમાં કચ્છમાં કોઈ પણ સ્થળે વરસાદ પડâાે નથી. જ્યારે મહત્તમ તાપમાનમાં … Read More

  • default
    આદિપુરમાં પાેલીસ જવાન સાથે 38 હજારની છેતરપીંડી

    આદિપુરના વોર્ડ-4 એ આવેલ ગેરેજમાં ગાડી રીપેરીંગ માટે મુકનાર પાેલીસ જવાન સાથે રૂા. 38 હજારની ઠગાઈ કરનાર શખ્સ સામે પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે. આદિપુર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, રાપર પાેલીસમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ અને આદિપુર પાેલીસ લાઈનમાં રહેતા અજીત વિઠ્ઠલભાઈ વાળાએ તેની ગાડી વોર્ડ 4-એ 1ના ગરબી ચોક સામેના એમ.એમ.મોટર … Read More

  • default
    ભીમાસર વરસાણા રોડ પર યુવાનની બાેથડ પદાર્થના ઘા મારીને હત્યા કરાઈ

    પાેલીસે ધાડ-લુટ અને હત્યાનાે ગુનાે નાેંધીને તપાસ શરૂ કરી અંજાર તાલુકાના ભીમાસર – વરસાણા રોડ સીમમાં યુવાનને કોઈએ બાેથડ પાદાર્થના ઘા મારીને હત્યા નિપજાવી કુલ રૂા. 1800ની લુંટ – ધાડ કરીને લઈ ગયા હતા. અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ભીમાસર-વરસાણા રોડ ઉપર સીમ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા પ્રતાપિંસગ ઉમેદિંસગ શેખાવત (ઉ.વ.34) (રહે. રાજસ્થાન)નાે … Read More

  • default
    3થી વધુ તીવ્રતાના બે આંચકા સાથે પૂર્વ કચ્છની ધરા ધણધણી

    દુધઈ પાસે 3.પની તીવ્રતાનાે અને ભચાઉ પાસે 3.7ની તીવ્રતાનાે આંચકો અષાઢી બીજના અગાઉના દિવસે કચ્છની ધરા ધણધણવાનાે ક્રમ ચાલું રહ્યાાે છે. 1રમીની મધરાતથી 13મીએ સવારના 10 વાગ્યા સુધીના 8 કલાકમાં ત્રણથી વધુ તીવ્રતાના બે સહિત 3 આંચકા આવ્યા છે. 3.પની તીવ્રતાનાે આંચકો દુધઈ પાસે અને 3.6ની તીવ્રતાનાે આંચકો ભચાઉ પાસેના કેન્દ્રિંબદુથી અનુભવાયો છે. આમ કચ્છ … Read More

  • default
    મુન્દ્રા અને કંડલાના પાેર્ટ વિસ્તારમાં ઝાપટો

    મુન્દ્રામાં ર મિ.મિ. અને કંડલા પાેર્ટમાં 10 મિ.મિ. પડ્યાનું કંટ્રાેલમાં નાેંધાયું મહત્તમ તાપમાનમાં કંડલા એરપાેર્ટ, પાેર્ટ અને ભુજ પ્રથમ ત્રણ નંબરમાં સ્થાન મેળવ્યું કચ્છમાં આવતા પાંચ દિવસ હળવા વરસાદની આગાહી યથાવત છે. જ્યારે આજે મુન્દ્રા અને કંડલા પાેર્ટ સંકુલમાં એ બે સ્થળોએ હળવા ઝાપટા પડ્યા છે. મુન્દ્રામાં વહેલી સવારે ર મિ.મિ. અને કંડલા પાેર્ટ સંકુલમાં … Read More

  • default
    મોડેલ ગામ નિરોણામાં પીવાના દુષિત પાણીની સમસ્યા

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલા ગામમાં અનેક માળખાકીય સુવિધાઆેનાે અભાવ કેન્દ્રીય કાપડ મંત્રીએ ?સ્માર્ટ વિલેજ? બનાવવા પાવરપટ્ટી પંથકના મુખ્ય મથક નિરોણા ગામને દતક લીધું છે. પરંતુ વરસાદ ખેંચાતા આ ગામમાં નિરોણા આડબંધ ડેમનું પાણી લોકોને પીવા માટે વિતરીત કરાયા છે. આ ડેમમાં પણ પાણીનું સ્તર ઘટ્યું છે. ઉપરાંત માલધારીઆે પાેતાના પશુઆેને આ નવડાવવા આ … Read More

  • default
    આડેસર ચેક પાેસ્ટ નજીકથી બે કટા સાથે બે શખ્સાે ઝડપાયા

    આડેસર ચેકપાેસ્ટ નજીકથી પાેલીસે બે દેશી કટા સાથે બે બાઈક સારવાર શખ્સાેને પકડી પાડ્યા હતા. આડેસર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ચેકપાેસ્ટ નજીકથી પાેલીસે પલ્સર બાઈક રોકાવીને બન્ને શખ્સાેની પુછપરછ કરીને રૂા. 3 હજારની કિંમતના બે દેશી કટા, 1ર કારતુસ મળી આવતા બાઈક સવાર રાજેશકુમાર શ્રીથાવુરામ ભારદ્વાજ (સ્વામીજી – પુજારી) (રહે. જુહારી સાેનીપત, હરિયાણા) … Read More

  • default
    ગાંધીધામમાંથી 6 ચોરાઉ બેટરી સાથે એક શખ્સ ઝડપાયો

    ગાંધીધામના જીઆઈડીસીમાં રહેતા એક શખ્સને પાેલીસે છ ચોરાઉ બેટરી સાથે ઝડપી પાડ્યો હતાે. બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, પેટ્રાેલીંગ દરમિયાન પાેલીસે રતન ઉફેૅ રતુ ગાંગજી દેવીપૂજક (રહે. જીઆઈડીસી મેલડીમાના મંદિર નજીક ગાંધીધામ)ને 6 બેટરીઆે સાથે પકડી પુછપરછ કરતા તેમાં કોઈ આધાર પુરાવા ન મળતા પાેલીસે રૂા. 30 હજારની બેટરીઆે સાથે શખ્સને પકડી … Read More

  • માંડવી પાલિકાના વિવિધ સમિતિઆેના ચેરમેનની કરાઈ વરણી

    નગર સેવા સદનનાી સામાન્ય સભા અધ્યક્ષ મેહુલભાઈ શાહના પ્રમુખ સ્થાને મળેલ જેમાં વિવિધ સમિતિઆેના ચેરમેનાેની વરણી, ત્રિમાસિક હિસાબાેને બહાલી આપવામાં આવેલ તેમજ વતૅમાન કર્મચારી પરીનભાઈ જોષી તેમજ પૂર્વ નગર સેવક દિનેશભાઈ પરમાનું અવસાન થતાં શોક પ્રસ્તાવ રજુ કરવામાં આવેલ હતાે. સામાન્ય સભામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે દિનેશભાઈ હિરાણીની સવાૅનુમતે વરણી કરવામાં આવેલ હતી જ્યારે સે Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL