Bhuj Kutch Lattest News

 • default
  કચ્છમાં વરસાદી માહોલ છતાં વરસ્યા માત્ર છાંટા…

  મુન્દ્રા અને નખત્રાણામાં ઝરમરીયા ભુજમાં નામ પુરતા છાંટા કચ્છમાં વાદળછાયું વાતાવરણ થાય છે. પરંતુ મેઘરાજા માત્ર મન મુકીને વરસવાને બદલે અમુક સ્થળે હાજરી પુરાવીને અદ્રશ્ય થઈ જાય છે. ભુજમાં વહેલી સવારે અને બપાેર બાદ સામાન્ય છાંટા પાડ્યા હતા તાે મુન્દ્રામાં ર મિમિ અને નખત્રાણામાં 4 મિ.મિ. વરસાદ નાેંધાયો છે. કચ્છમાં આજે વાતાવરણ સવારથી પલટાયેલું હતં. … Read More

 • default
  નવાકટારીયા નજીક હિટ એન્ડ રન ઃ સામખિયારીના યુવાનનું મોત

  સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનાે જોડાયા કચ્છમાં માગૅ અકસ્માતના બનાવમાં યુવાનનાે મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. ભચાઉ તાલુકાના મોરબી-સામખિયારી હાઈવે પર આવેલા નવાકટારીયા નજીક હોટલ રિઘલથી થોડે દૂર આ ઘટના બનવા પામી હતી. સામખિયારીમાં રહેતા વિવેકભાઈ ધનસુખભાઈ ઠક્કર (ઉ.વ.ર3) પાેતાની બાઈક નં. જીજે.1ર.બી.સી.ર381 પર સામખિયારી તરફ જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્ક Read More

 • default
  તુણામાં સિક્યુરીટી અધિકારી પર પિતા-પુત્રનાે ખુની હુમલો

  સામાન્ય બાબતે આ મામલો બિચક્યો હતાે ઃ ભુજના લુંટ કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો અંજાર તાલુકાના તુણા બંદરે સિક્યુરીટી અધિકારી પર પિતા-પુત્રએ હુમલો કરતા આ મામલો પાેલીસ દ્વારે પહાેંચ્યો છે. તુણા પાેર્ટ પર મેઈન ગેટમાં સિક્યુરીટી અધિકારી તરીકે ફરજ બજાવતા નિરજિંસગ શરણિંસગ તાેમરના જણાવ્યા પ્રમાણે બપાેર દોઢ વાગ્યે તેઆે ફરજ પર હતા ત્યારે વંડી તુણા … Read More

 • default
  કચ્છમાં જુગાર રમતા આઠ વેપારી સહિત 30 ઈસમોની ધરપકડ

  રોકડ, મોબાઈલ અને વાહનાે સહિત કબ્જે કરાયો કચ્છમાં જુગારીઆે પર પાેલીસે એક પછી એક ધાેંસ બાેલાવી છે. ભુજ શહેરમાં જુગાર રમતા વેપારીઆે ઝપટે ચડâા હતા. વેપારીઆે ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે. રાત્રિ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતાે. આ દરોડાના પગલે ભારે ફફડાટ વેપારીઆેમાં ફેલાયો છે. જાણવા મળતી વિગતાે મુજબ … Read More

 • ફતેહગઢની કેનાલમાં ડુબી જવાથી યુવાને જીવ ગુમાવ્યો

  પાણી ભરવા જતા બનેલી કરૂણ ઘટના રાપર તાલુકાના ફતેહગઢ ગામે આવેલી કેનાલમાં ડુબી જવાથી યુવાનનું મોત નિપજતા પરિવારજનાે શોકમાં ગરકાવ થઈ ગયા હતા. જાણવા મળતી વિગતાે મુજબ રર વર્ષિય હરખા માના પટેલ (ઉ.વ.રર) નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયા હતા ત્યારે અકસ્માતે પગ લપસી પડતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેને શોધવા માટે એનડીઆરએફ તેમજ તરવૈયાઆેની … Read More

 • default
  સુખપરમાં ચોરાઉ કેબલ ભરેલી બિનવારસુ કાર મળી આવી

  અંજારમાં 1.41 લાખના ભંગાર સાથે બે ઈસમો પકડાયા ઃ રાપરની સરકારી શાળામાં ચોરીનાે પ્રયાસ તાલુકાના સુખપર રેલ્વે ફાટક પાસે બિનવારસુ કાર મળી આવી છે. જ્યારે અંજારમાં 1.41 લાખના ભંગાર સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતાે મુજબ સુખપર રેલ્વે ફાટક પાસેથી કાર નં. એમ.એચ.01.વી.440પ બિનવારસુ મળી આવી હતી. કારને ચેક કરતાં તેમાંથી … Read More

 • default
  સુખપરમાં ચોરાઉ કેબલ ભરેલી બિનવારસુ કાર મળી આવી

  અંજારમાં 1.41 લાખના ભંગાર સાથે બે ઈસમો પકડાયા ઃ રાપરની સરકારી શાળામાં ચોરીનાે પ્રયાસ તાલુકાના સુખપર રેલ્વે ફાટક પાસે બિનવારસુ કાર મળી આવી છે. જ્યારે અંજારમાં 1.41 લાખના ભંગાર સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતાે મુજબ સુખપર રેલ્વે ફાટક પાસેથી કાર નં. એમ.એચ.01.વી.440પ બિનવારસુ મળી આવી હતી. કારને ચેક કરતાં તેમાંથી … Read More

 • default
  કચ્છમાં જુગાર રમતા 38 ઈસમો આબાદ ઝડપાયા

  રોકડ, મોબાઈલ સહિતનાે મુદ્દામાલ કબ્જે કરાયો કચ્છ જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે જુદા-જુદા સ્થળોએ જુગારીઆેને આબાદ પકડી પાડવામાં આવ્યા હતા. ગાંધીધામના કાગાેૅ ઝુપડા વિસ્તારમાં તીનપતીનાે જુગાર રમતા જીવા ઉફેૅ પીન્ટુ પરમાર, નટુભાઈ પટેલ, જયરામ રબારી અને ગણપત ગરોડાને બી ડિવિઝન પાેલીસે રોકડ 13790, 3 મોબાઈલ સહિત ર0790ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં … Read More

 • default
  જામકુનરીયામાં એક જ પરીવારના સભ્યો વચ્ચે મારામારી ઃ 9 ઘાયલ

  ભુજના સ્ટેશન રોડ ઉપર છરી વડે હુમલો કરાયો તાલુકાના જામકુનરીયા ખાતે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. આ કિસ્સામાં સામસામી ફરીયાદ નાેંધાવાઈ છે. જાણવા મળતી વિગતાે મુજબ રાયમાવાંઢ ખાતે રહેતા જુણસ કાસમ રાયમા (ઉ.વ.30)ના જણાવ્યા પ્રમાણે અગાઉ થયેલ ઝઘડાનું મનદુઃખ રાખીને સામાવાળા ઈસમોએ પાેતાનાે સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર … Read More

 • ગાંધીધામમાં સામાન્ય વરસાદે માગાેૅ ઉપર પાણી ભરાયા

  સવારે મેઘરાજા અનારાધાર વરસશે તેવી આશા ઠગારી નિવડી ગાંધીધામમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે સવારે મેઘસવારી આવી પહાેંચતા અનરાધાર વરસશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ થોડીવાર સામાન્ય વરસાદ બાદ બંધ થઈ જતાં આશા ઠગારી નિવડી હતી. જોકે માગાેૅ ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. ગાંધીધામમાં સીઝનનાે સારો કહી શકાય તેવો વરસાદ શનિવારે પડયો હતાે. … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL