Bhuj Kutch Lattest News

 • default
  મગફળીની બાેરીઆે વધુ દેખાડી પ8 લાખની ઠગાઈ કેસમાં આગળ ધપતી તપાસ

  3 ઈસમો સામે નાેંધાવાઈ ફરીયાદ ઃ નિવેદનાેનાે દોર હાથ ધરાયો માંડવી તાલુકાના ખેડૂતાે પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનાે જથ્થો ચોપડા પર વધુ દશાૅવીને 3 શખ્સાેએ પ7.96 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ નાેંધાવાઈ છે. જાણવા મળતી વિગતાે મુજબ માંડવીની રૂકમાવતી રૂરલ એગ્રાે કંપનીના સી.ઈ.આે. કાંતિભાઈ રતિલાલ રાબડીયા ટેકાના ભાવે થતી ખરીદી પર દેખરેખ રાખવા નિયુક્ત … Read More

 • default
  પાન્ધ્રાે લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનમાં સ્થાનિકોને અન્યાય

  કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનમાં સીધી ભરતી સમયે ઉઠેલો અવાજ ઃ જીએસઈસીએલના એમ.ડી. સમક્ષ રજૂઆત કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનમાં ઘણાં લાંબા સમયથી હેલ્પરની ખાલી જગ્યાઆે પર સીધી ભરતી ન થવાથી એપ્રેન્ટીસ કરી ગયેલા સ્થાનિક બેરોજગારોને અન્યાય થઈ રહ્યાાે છે. સરહદી આ તાલુકામાં રોજગાર માટે સિમીત સંશાધનાે હોવાથી લાયકાત ધરાવતા ભાઈઆેને કંપની દ્વારા કેન્દ્ર સરકારના … Read More

 • default
  પાવરપટ્ટી પંથકમાં બેરોકઊાેક ધમધમતા ઉંટવૈદોના હાટડા

  ઉચ્ચ લેવલેથી તટસ્થતાથી તપાસ થાય ઃ સ્થાનિકોની માંગ રૂદ્રમાતા જાગીર સુધી વિસ્તરેલા પાવરપટ્ટી પંથક વિસ્તારમાં આરોગ્યની અપુરતી સુવિધાના કારણે આ પંથકમાં ઠેર ઠેર ?ટવૈદોના હાટડા જોવા મળે છે. એવા આક્ષેપ સાથે આક્રાેશ પૂર્વક સ્થાનિકોએ જણાવ્યું છે ે આ પંથકના સુમરાસર, ઢોરી, ઝુરા, નિરોણા, વંગ, દેવીસર, વિરાણી સહિતના ગામોમાં આ ?ટ વૈદો બેરોકટોક પાેતાનાે કારોબાર ચલાવી … Read More

 • કચ્છમાં બેથી વધુ તીવ્રતાના એક સહિત વધુ બે આંચકા

  વરસાદની રાહમાં જોતા કચ્છમાં આંચકાઆેનાે દોટ યથાવત છે. ભાગ્યે એકાદ દિવસ જ આંચકા વગરનાે ખાલી જાય છે. છેલ્લા ર4 કલાકમાં કચ્છમાં વધુ બે આંચકા અનુભવાયા છે. ગઈકાલે મધરાતે 1ઃ34 વાગ્યે રાપરથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં ર7 કિ.મી.ના અંતરે આવેલા કેન્દ્રિંબદુ સાથે 1.6ની તીવ્રતાનું હળવું કંપન અનુભવાયું હતું. જ્યારે બપાેરે 1.33 વાગ્યે ભચાઉથી ઉત્તર દક્ષિણ ઉત્તરમાં આવેલા … Read More

 • default
  ગાંધીધામમાં યુવાનનાે ગળેફાંસાે ખાઈ આપઘાત

  ગાંધીધામના પીએસએલ કાગાેૅ આંબેડકરનગરમાં રહેતા યુવાને ગળફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના કાગાેૅ આંબેડકરનગરમાં રહેતા રાજકુમાર રામઅવતાર ચૌધરી (ઉ.વ.40) અસ્થીર મગજના હોય દવા ચાલુ હતી. ઘરે ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. પાેલીસ અકસ્માત મોતનાે ગુનાે નાેંધી તપાસ હાથ ધરી છે. Read More

 • default
  ભુજમાં દારૂના આકડા પર દરોડો ઃ આઠ ઝડપાયા

  મહિલા બુટલેગર હાજર ન મળી આવી શહેરના વાલ્મીકીનગર વિસ્તારમાં એલસીબીની ટીમે દરોડો પાડીને આઠ ઈસમોને દેશી દારૂ સાથે આબાદ પકડી પાડતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પૂર્વ બાતમીના આધારે સકીનાબેન હાસમ કેવર છુટક દારૂનાે વેચાણ કરવા આપી ગયા હતા, સ્થળ પરથી ફકીરમામદ અલીમામદ હિંગાેરજા, છગની મણીરામ રાજપુત, ઉમર જુસબ લાખા, જેન્તી આતુભાઈ સીજુ, આતુભાઈ પાલાભાઈ … Read More

 • default
  ભચાઉ – બાલાપરમાં જુગાર રમતી પાંચ મહિલાઆે સહિત 8 ઝડપાયા

  ભચાઉના સીતારામપુરા અને રાપર તાલુકાના બાલાસરમાં જગાર રમતી પાંચ મહિલાઆે સહિત આઠને પકડી પાડવામાં આવ્યા હતા. ભચાઉ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, સીતારામપુરા પાછળ ગંજીપાનાનાે જુગાર રમતી ચંચળબેન મોહનગર ગાેસ્વામી, હિરૂબેન નટુ લુહાર, પુનમબા નરપતિંસહ જાડેજા, રેહીબેન ઉફેૅ રમીલાબેન કરશન વાણંદ અને સાેનાબેન રમણીક ઠક્કરને રોકડા રૂા. 11ર00 સાથે પકડી પાડવામાં આવી હતી. બીજા … Read More

 • default
  કચ્છમાં દારૂના અડ્ડાઆે પર પાેલીસની તવાઈ

  આઈ.જી. ને સામાજીક સંસ્થાઆે આવેદન આપ્યા બાદ પાેલીસ હરકતમાં આવી કચ્છમાં જુદા જુદા સ્થળોએ પાેલીસે દરોડા પાડીને દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પશ્ચિમ કચ્છ પાેલીસે 1થી 6 જુલાઈ દરમિયાન 63 કેસાે કર્યા છે. પરપ્રાંતિય દારૂના 13 કેસાેમાં 18 શખ્સાેની અટક કરાઈ છે. ઇંગલિશ દારૂની બાેટલ નંગ રપ0, બિયરના ટીન નંગ 80 … Read More

 • default
  ભુજમાં મરવા મજબુર કરવાના કિસ્સામાં એક મહિલા સહિત બે શખ્સાે સામે ફરીયાદ

  સુરલભીટ વિસ્તારમાં રૂપિયાની માંગણી મુદ્દે ત્રાસ ગુજારાયો શહેરના ગીતા માકેૅટ વિસ્તારમાં તેણીને મરવા મજબુર કરવાના કિસ્સામાં ફરીયાદ નાેંધાવાઈ છે. બીજી તરફ સુરલભટ્ટ નજીક રૂપિયાની બાબતમાં ત્રાસ આપનારા ઈસમો સામે ગુનાે દાખલ કરાયો છે. પ્રાપ્ત વિગતાે મુજબ તેમજ કિરીટગર શંભુગર ગાેસ્વામીના જણાવ્યા પ્રમાણે ગીતાબેન લખુગીરી ગાેસ્વામી હતભાગીની પત્ની હોઈ જે ઈકબાલ ઝાહીર સાથે આડા સંબંધો Read More

 • default
  આગાહી વચ્ચે ભુજમાં તાપમાન 1 ડિગ્રી વધ્યું

  ગરમીમાં ભુજ બીજા અને કંડલા પાેર્ટ ત્રીજા નંબરે ઃ કચ્છમાં સામાન્ય ગરમી જૈસે થે રહી હળવા વરસાદની આગાહીની તાે ભુજ અને આસપાસના વિસ્તારોમાં કોઈ અસર નથી ઉલ્ટાનું ભુજ અને આસપાસના વિસ્તારોમાં તાે તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું. એટલું જ નહિં પરંતુ વાતાવરણમાં પલટાના હવામાન વચ્ચે પણ ગરમી યથાવત રહી હતી. પવનનું જોર યથાવત હતું ભેજનું … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL